Gujarat

તાલુકા કક્ષાએ સિદ્ધિ બદલ મીરજાપોર પ્રાથમિક શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત થયાં

               સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ બારડોલીનાં સાંકરી મંદિર ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ સત્રાંત કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.                ઓલપાડ તાલુકાની મીરજાપોર પ્રાથમિક શાળાની ધોરણ 3 માં […]

Gujarat

ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

               જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીને પ્રોત્સાહન આપી અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન પ્રોજેક્ટે આજરોજ બાળકોનાં ઉજ્જવળ તેમજ સ્વાસ્થ્યવર્ધક ભવિષ્ય માટેનાં ઘણાં વિકલ્પો ખુલ્લા મૂક્યાં હતાં.                આંતરરાષ્ટ્રીય વન દિવસ ફક્ત એક દિવસનાં વૃક્ષારોપણ સુધી સીમિત […]

Gujarat

ઉનાના વ્યાજપુર પાસેથી પસાર થતા ગે.કા.લાકડા ભરેલ ટ્રેક્ટર સાથે એક શખ્સને વનવિભાગે ઝડપી પાડી…દંડ વસુલ કર્યો

ઉના ભાવનગર હાઈવે પર વ્યાજપુર ગામ પાસે એક ટ્રેકટરમાં ગેરકાયદેસર લાકડા ભરી લઈ જવાતાં હોવાની જાણ જસાધાર રેન્જ હેઠળના જસાધાર રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટરને થતા રસ્તા પર આ ટ્રેક્ટરને રોકાવી પૂછપરછ કરી હતી. જેમાં આ શખ્સોએ પાસ પરમીટ વગર લઈ જવાતા હોવાનુ ખુલતા ટ્રેકટરમાં ભરેલા લાકડાં સહીતની મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડી દંડ ની રકમ વસૂલાત […]

Gujarat

માળીયા તાલુકાના કુકસવાડા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

   તા.૨૦-૦૩-૨૦૨૪ બુધવાર ના દિવસે જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કુકસવાડા ગામમાં શ્રી સ્વામીવિવેકાનંદ શંકુલ માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત શંકુલના ટ્રસ્ટી ભરતભાઈ ચારિયા તથા સ્ટાફ તથા માતૃશક્તિ વંદના કાર્યકતા  દ્વારા “માતૃશક્તિ વંદના” કાર્યક્રમની માહિતી પુરોહિત સાહેબ દ્વારા આપવામાં આવી આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત,તેમજ અમ્બુજા ફાઉન્ડેશન માંથી FF સુનિલભાઈ ચારિયા FF કિશોરભાઈ ચુડાસમા […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૨૨-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થયી જવું તમારા માટે સારું રહેશે। ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમી ને […]

Gujarat

ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયુ રાજ્યમાં કેટલીક વાર ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ ૬૦ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળે છે. જેમાંથી સ્વામિનારાયણ ગુરૂકુળના ૩૦ વિદ્યાર્થીઓની […]

Gujarat

હિંમતનગર શહેરમાંથી ૪૯ લાખની આંગડીયા લૂંટ મામલે ૭ આરોપીઓને પોલીસે ઝડપી લીધા

ગત ૧૨, માર્ચે વહેલી સવારે હિંમતનગર શહેરના બસ સ્ટેશનના ગેટ આગળથી જ આંગડીયા કર્મીઓ લૂંટાયાની ઘટના સામે આવી હતી. બસ સ્ટેશન અને શહેરના મુખ્ય વિસ્તારમાંથી જ લૂંટારુઓ ૪૯ લાખ કરતા વધારેની કિંમતની લૂંટ આચરીને ફરાર થઇ ગયા હતા. જેને પગલે જિલ્લા પોલીસ દ્વારા લૂંટારુઓને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શિહોરી પોલીસ […]

Gujarat

યાત્રાધામ દ્વારકામાં ફુલ્ડોર ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ

હોળી ઉત્સવના પાંચ દિવસ પુર્વે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ધસારો યાત્રાધામ દ્વારકામાં હોળી ઉત્સવને લઈ ભક્તોને ધસારો જાેવા મળી રહ્યો છે. દૂર દૂરથી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યા છે. ફુલ્ડોર ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા લાખો ભક્તો દ્વારકા આવી રહ્યા છે. પદયાત્રા માર્ગ પર ઠેર […]

Gujarat

જામનગરમાં ૧૨ વર્ષની કિશોરીની પાડોશમાં જ રહેતા શખ્સે હત્યા નીપજાવતા ભારે ચકચાર

જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં ૧૨ વર્ષની કિશોરીની તેના પાડોશમાં જ રહેતા એક શખ્સે હત્યા નીપજાવતા ભારે ચકચારમાંથી જવા પામી છે. જ્યારે પાડોશી આરોપીએ કિશોરીની હત્યા નીપજાવી ફરાર થઈ જતા પોલીસે આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાેકે જામનગર શહેરમાં એક સપ્તાહમાં જ હત્યાની બે ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ સવાલો […]

Gujarat

વડોદરામાં જ્યારથી રંજન ભટ્ટને ફરી રિપિટ કર્યા ત્યારથી જ ભાજપમાં કકળાટ

પોસ્ટર વિવાદને કારણે વડોદરાના રાજકારણમાં ખળભળાટ કેટલાક ખુલ્લીને બહાર આવ્યા છે તો કેટલાક આંતરિક વિરોધ કરી રહ્યા છે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ જામી રહ્યો છે. ભાજપે અત્યાર સુધી ૨૨ નામ જાહેર કર્યા છે, તેમાં એક નામ વડોદરાનું પણ છે. વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને રિપિટ કર્યા છે. જ્યારથી રંજન […]