Gujarat

બનાસકાંઠાના થરાદમાંથી બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા પોલીસ ઝડપી પાડયા

બનાસકાંઠાના થરાદમાંથી ચેકપોસ્ટ પરથી બાઈક પર સવાર થઈને બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા પોલીસ ઝડપી લીધા હતા. થરાદ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન શંકર અજમલભાઈ રાજપૂત અને ગણેશ બલદેવભાઈ પ્રજાપતિને ૨૩ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા ૨.૩૦ લાખની કિંમતના હેરોઈન સહિત ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat

કોંગ્રેસ દ્વારા ગુજરાતના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરના નામોની જાહેરાત

કોંગ્રેસ થયું એક્ટિવ; નવા સંગઠન માટે શરૂ કરી તૈયારીઓ આગામી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે આજે ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. […]

Gujarat

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA) દ્વારા ૩ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો ર્નિણય

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA) દ્વારા ૩ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એસોસિએશના આ ર્નિણય બાદ શહેરની ૧૨૦૦ જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર ઉપલબ્ધ નહીં થાય. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા RLM, સ્ટાર […]

Entertainment

‘હું હવે ‘ક્રિશ ૪‘ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું‘ : રાકેશ રોશન

બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાકેશ રોશને પોતાના સોશિયલ મીડિયા ઠ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરીને ફેન્સ ને એક મોટી વાત જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું હવે ‘ક્રિશ ૪‘ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું.‘ એવામાં હૃતિક ન્યૂયોર્કની ટ્રિપ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જાેનાસને પણ મળ્યો હતો. આ […]

National

છત્રપતિ શિવાજી મહારાજ સ્વધર્મ, સ્વરાજ અને સ્વભાષાના પ્રેરણાસ્ત્રોત હતા, તેમના જેવી દ્રઢ ઇચ્છાશક્તિ કોઇનામાં જ નથી: અમિત શાહ

છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ પર મહારાષ્ટ્રના રાયગઢમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢમાં એક મોટી જનસભા ને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ સ્વધર્મ, સ્વરાજ અને સ્વભાષાના પ્રેરણાસ્ત્રોત હતા. છત્રપતિ શિવાજી મહારાજ જેવી દ્રઢ ઇચ્છાશક્તિ કોઇનામાં જ નથી. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ […]

National

મહારાષ્ટ્રના નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફોઇલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ; ૫ લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફોઇલ ફેક્ટરીમાં અચાનક ભયંકર મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી જેના કરને ૫ લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ સાંજે ૭ વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ પછી, લગભગ એક કિલોમીટર દૂર સુધી ધુમાડો દેખાતો હતો. શુક્રવારે નાગપુરના ઉમરેડ સ્ૈંડ્ઢઝ્રમાં એલ્યુમિનિયમ ફોઇલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી […]

National

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોદી રાત્રે સુરક્ષા દળો દ્વારા ૫-૫ લાખના ઈનામી ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી હતી જેમાં તા. ૯ એપ્રિલથી શરૂ થયેલા એક સંયુક્ત ઓપરેશનમાં ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે ૨ આતંકવાદી અને શનિવાર સવારે ૧ આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા […]

National

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ; મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા

દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે મોટા ભાગની ફ્લાઇટો મોડી ઉત્તર ભારતમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાં ગુસ્સો ફેલાયો છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આંધી- તોફાનના કારણે ૈંય્ૈં એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ […]

National

નેશનલ હેરાલ્ડ કેસ : EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત કરવા નોટિસ આપવામાં આવી

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી) દ્વારા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ ની જાેડાયેલી મિલકતોનો કબજાે લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના દિવસે ઈડી એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, […]

National

મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા; ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી

પશ્ચિમ બંગાળમાં વક્ફ બિલ પાસ થયા બાદ અલગ અલગ સ્થળો પર હિંસાની ઘટના હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ હતી જેમાં એક મોટા ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા સૂત્રોમાં અહેવાલ મુજબ આ ઘટના […]