આઈપીએલ ૨૦૨૫માં પંજાબનો યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય IPL ૨૦૨૫ માં પોતાની ગેમના કારણે ચર્ચામાં છે. પ્રિયાંશે IPL ૨૦૨૫ માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધમાકેદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સ માટે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રિયાંશે માત્ર ૪૨ બોલમાં ૧૦૩ રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રિટી ઝિન્ટા પણ તેની શાનદાર ઇનિંગથી ખૂબ […]
Author: JKJGS
અલ્લુ અર્જૂને જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી
વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે. એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે […]
‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે’ : બોમ્બે હાઇકોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો
બોમ્બે હાઈકોર્ટમાં એક મહિલાને ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી મુદ્દે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’ આ કેસમાં વાસ્તવમાં વર્ષ ૨૦૨૦માં એક મહિલાએ પોતાની ભાભી પર દાંતથી ભચકું ભર્યું હોવાનો આક્ષેપ કરી […]
સરકારી કર્મચારીઓને મોટી ભેટ, ડ્ઢછમાં ૨ ટકાના વધારાને મળી મંજૂરી
કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. ૭મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા માં ૨ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે. નવું ડીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી […]
નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ૧૬ એપ્રિલે સુનાવણી કરશે
વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૦ અરજીઓ દાખલ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને […]
૨૬/૧૧ હુમલાના આતંકી તહવ્વૂરનું ભારત પ્રત્યાર્પણ,એરપોર્ટથી સીધો દ્ગૈંછ ઓફિસ લઈ જવાયો
આતંકવાદ સામેની લડાઈમાં ભારતની કૂટનીતિક જીત ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ થોડી જ વારમાં તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)ના હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર […]
ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહકાર પર કાર્યકારી જૂથની ચોથી સંયુક્ત બેઠક
ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથ (ત્નઉય્) ની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારત સરકારના પર્યટન મંત્રાલયના મહાનિર્દેશક શ્રીમતી મુગ્ધા સિંહા અને જાપાન ટુરિઝમ એજન્સી (ત્ન્છ)ના કમિશનર શ્રી હરાઇકાવા નાઓયાએ સહ-અધ્યક્ષતા કરી હતી. બંને દેશોના અધિકારીઓ અને ખાનગી હિસ્સેદારોએ હાજરી આપી હતી, જેમાં એરલાઇન્સ, પ્રવાસન અને મુસાફરી […]
યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ જ્યુસના પ્રચાર દરમિયાન ‘શરબત જેહાદ‘ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો
યોગ ગુરુ અને પતંજલિના સહ સંસ્થાપક સ્વામી રામદેવે પતંજલિ જ્યૂસ અને શરબતનો પ્રચાર દરમિયાન તેઓએ કરેલી ટિપ્પણીએ એક નવો જ વિવાદ ઉભો કરી દીધો છે. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં ‘શરબત જેહાદ‘ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા […]
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારમારી
જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારમારી થઈ છે. ૯ એપ્રિલે બનેલી આ ઘટના બાદ આમ આદમી પાર્ટી એ આક્રોષ વ્યક્ત કર્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવી દેખાવો કરી રહ્યા છે. ડોડા જિલ્લાના છછઁ ધારાસભ્ય મેહરાજ મલિકે દાવો કર્યે છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બુધવારે […]
બિહારના ખગરિયામાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા
બિહારના ખગરિયામાં બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બુધવારે સાંજે બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ગોડાઉન નજીક બની હતી. મૃતકની ઓળખ જેડીયુના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ એસ.પી.એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ […]










