દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો વધતાં તેને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટનું કડક વલણ દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોમાં વધારો થતાં તેને ધ્યાનમાં રાખીને, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી ત્રણ […]
Author: JKJGS
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ર્નિણય પાછળ આર્થિક સલાહકાર પરિષદના ત્રણ મુખ્ય સલાહકારો છે – સ્ટીફન મીરાન, પિયર યારેડ અને કિમ રુહલ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૭૦થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફમાંથી ૯૦ દિવસની છૂટ આપી છે. પરંતુ ચીનને આ છૂટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ કાર્યક્ષેત્રથી દૂર રાખવામાં આવ્યું છે. ચીન પર ૧૨૫%નો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવામાં એ પ્રશ્ન થાય કે ટ્રમ્પના આ ટેરિફ […]
ઇટાલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન, રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે મોટી સમસ્યા
ઇટલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાે કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો […]
જાે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી તો તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે આકરા શાબ્દિક પ્રહારો કરી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જાે ઈરાન અમેરિકાના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે […]
ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવામાં આવી
ભારતનો બાંગ્લાદેશને મોટો ઝટકો યુનુસના વિવાદાસ્પદ નિવેદનો બાદ ભારતે પગલું ભર્યું ભારત દ્વારા ૮ એપ્રિલ ૨૦૨૫થી પાડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે. જાે કે, મહત્વનું છે કે આ ર્નિણયથી ભારતીય બંદરો પર ભીડ, વિલંબ અને ખર્ચમાં વધારાનો પ્રશ્ન ઉકેલાશે. બાંગ્લાદેશને હવે પોતાના બંદરો પર આધાર રાખવો પડશે. જે તેની […]
ડોમિનિકન રિપબ્લિકના સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં ૧૮૪ લોકોના મોત
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં આવેલ એક નાઈટક્લબમાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં અચાનક છત ધરાશાયી થતાં ૧૮૪ લોકોના મોત થયા હતા અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મંગળવાર (૮ એપ્રિલ) રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર […]
ભારત સહિત ૭૫ દેશોને ૯૦ દિવસ ટેરિફમાં આપી રાહત; ચીન પર ઝીંક્યો ૧૨૫ ટકા ટેરિફ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધા ૨ મોટા ર્નિણય અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર ૧૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને ૧૦૪ ટકા કર્યો હતો. આ પછી ચીને […]
રાખેજ પ્રાથમિક શાળાનું શૈક્ષણિક ગૌરવ
સુત્રાપાડા તાલુકાની રાખેજ પ્રાથમિક શાળાએ મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. સરકારશ્રી દ્વારા આયોજિત ધોરણ 5ની CET (Common Entrance Test) પરીક્ષામાં શાળાના કુલ 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓએ સફળતા મેળવવાની ખુશખબર આપી છે, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ જિલ્લા મેરિટમાં સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે. આ ઉપરાંત શાળા એ વધુ એક […]
વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ
જામનગર (ગુજરાત), ૧૦ એપ્રિલ ૨૦૨૫: વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ […]
આજનું રાશિફળ (10/04/2024)
મેષ આજે તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થયી શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થયી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે તમે ડૅટ પર જવાના […]










