Gujarat

જામનગરના ત્રણબત્તી ચોકમાં ફરી 4 દુકાનના તાળા તૂટ્યા

જામનગર શહેરની મધ્યમાં આવેલા ત્રણબત્તી ચોકમાં અવારનવાર દુકાનોના તાળા તૂટતા રહે છે. ચાર મહિનામાં ચોથી ઘટના ગતરાત્રિએ ઘટી છે. જેમાં 4 દુકાનોના તાળા તૂટ્યા હતા રોકડ ગઈ હોવાનું સામે આવ્યું નથી. પરંતુ તસ્કરો માલસામાન ચોરી ગયા હતા. દુકાન રેલવેના ભાડા પટ્ટા ઉપર હોવાથી દુકાનમાં પાકી છત ન હતી. જેને લઈને ચોર દુકાનના છતના ભાગે પતરા […]

Gujarat

બેટ દ્વારકાની માછીમારી બોટનો અકસ્માત, 7 ખલાસીઓ લાપત્તા

બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક બેટ દ્વારકાની એક માછીમારી બોટ દરીયામાં માછીમારી અર્થે ગઇ હતી જે ફિશીંગ બોટનો કાટમાળ અને જાળ જખૌ નજીક મળી આવ્યો છે.જેના સાતેય માછીમારો લાપતા બન્યા છે જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે જયારે અન્ય એક પ્રૌઢ માછીમારની શોધખોળ કરાઇ રહી છે. જયારે બીન આધારભુતસુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પાક.મરીન […]

Gujarat

ઓલ ઈન્ડિયા ક્ષેત્રે લાંબી કૂદમાં અનોખી સિધ્ધિ મેળવતાં અમરેલી જિલ્લાના ગાવડકા પ્રાથમિક શાળાના માલવિયા નૂતનબેન..

તેમની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હીટ અને ફીટ માલવિયા નુતનબેન.. ૨૦ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ દસથી વધારે ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ફરી એકવાર અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી.. ઓલ ઇન્ડિયા સિવિલ […]

Gujarat

કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી અનુદાનીત શ્રી કુંડલા તાલુકા ભગિની સેવા મંડળ સંચાલિત કુટુંબ સલાહ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેતા ડો.મનીષાબેન મુલવાની 

સાવરકુંડલા કુટુંબ સલાહ કેન્દ્રમાં જે  પરીવારોના ઘરસંસાર તૂટવાની અણીએ હોય ત્યારે આવા પરિવારોને   આ કેન્દ્રના સંચાલકો દ્વારા સારી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તૂટતા ઘર સંસાર બચાવી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા ૪૦૦૦ જેટલા કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે ત્યારે અહીં આ કેન્દ્રની મુલાકાત ડો. મનીષાબેન મુલવાની દ્વારા લેવામાં આવી […]

Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામ યોજાય

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ઓલ ઈન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ના ૪૪ વિદ્યાર્થીઓમાંથી ૩૧ વિદ્યાર્થીઓએ વ્હાઇટ બેલ્ટ તથા ૧૩ વિદ્યાર્થી યેલો બેલ્ટ એક્ઝામ આપી ઉતિર્ણ થઈ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું. આગળ આ વિદ્યાથીઓ આગળના […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનું ગૌચર દબાણ દુર કરવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનોએ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગની સરકારી અને ગૌચરની જમીનો મોટા માથાઓ દ્વારા દબાણ કરીને હડફ કરી લેવામાં આવી છે જેના પરીણામે મોલડી ગામના રેઢીયાર માલ ઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે ખરેખર તો […]

Gujarat

ખાંભા મામલતદાર કચેરીમાં કર્મચારીનો બર્થ ડે કામના સમયમાં ઉજવાતાં ખાંભામાં ચર્ચાનો વિષય બન્યો

વર્તમાન આચાર સહિતાને સમયમાં ખાંભા મામલતદાર કચેરીમાં કર્મચારીઓ બર્થ ડે ઉજવતા શહેરના બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો. સરકારી ઓફિસોમાં બર્થ ડે પાર્ટી ઉજવવી તે કેટલું યોગ્ય ગણાય ??? જ્યારે અરજદારો પોતાના કામનો યોગ્ય પ્રત્યુત્તર અને પ્રતિસાદ મળે અને પોતાને નડતી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કચેરીમા આવતાં હોય ત્યારે અરજદારોના કામો  ટલ્લે ચડી શકે છે. […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો, આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ પહોંચ્યા હતા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, છોટાઉદેપુર લોકસભાના […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ગેરનો મેળો ભરાયો હતો, આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ પોહચ્યાં હતા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો,આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી પોહ્ચ્યા હતા. અને ખાસ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ આ મેળામાં પોહચ્યા હતા. આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા,રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા,ભાજપના નેતા વિજય રાઠવા ટીમલીના તાલે ઝૂમ્યા હતા.અને રેલી સ્વરૂપે […]

Gujarat

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો છોટાઉદેપુરના કવાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો આજે યોજાયો

રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુરએ આદીવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે , છોટાઉદેપુરના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે , ત્યારે અહિ ત્રણેય રાજ્યના  આદીવાસીઓ ની વિશેષ સંસ્ક્રુતિ પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે, આદીવાસીઓમા હોળી એ સૌથી મોટો અને મહ્ત્વનો તહેવાર મનાય છે અને તેથીજ આ પંથકના આદીવાસીઓ વર્ષ […]