Delhi

હન્દુ અને ભારત અલગ ન હોઈ શકે. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ જ રહેવું પડશેઃ સંઘ પ્રમુખ ભાગવત

નવી દિલ્હી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે હિન્દુ અને ભારત અલગ ન હોઈ શકે. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ જ રહેવું પડશે. હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું જ પડશે. આ વાતો તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી. ભાગવત આગળ કહ્યું કે આ હિન્દસ્તાન […]

Delhi

સંસદમાં શિયાળુસત્ર પહેલા પ્રધાનમંત્રી અનુપસ્થિત સર્વદળીય બેઠક યોજાઈ,

નવી દિલ્હી, સંસદના શિયાળુસત્ર શરૂ થવાના પહેલા સર્વદળીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી હાજરી આપી શક્ય ન હતા. આ બેઠકથી અલગ મ્ત્નઁ અને દ્ગડ્ઢછની પણ બે અલગ-અલગ બેઠક બોલાવવામાં આવી હતી. સર્વદળીય બેઠક બાદ બપોરે ત્રણ વાગે ભાજપ સંસદીય કાર્યકારિણીની બેઠક મળી. ત્યારબાદ સાંજે ૪ […]

Delhi

ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી

નવીદિલ્હી પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તરફથી એક અઠવાડિયામાં આ ત્રીજી ધમકી મળી છે. અગાઉ ગૌતમ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી.ગૌતમ ગંભીરને ૨૩ નવેમ્બરની રાત્રે પહેલો ઈમેલ મળ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગંભીરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે […]

Delhi

IOCLદ્વારા જાહેર કરવામાં આવ્યા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ

નવીદિલ્હી . ૈર્ંંઝ્રન્ ની વેબસાઇટના અનુસાર, આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧૦૩.૯૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૬.૬૭ રૂપિયા પર છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરી દીધા છે. ગત ૨૫ દિવસથી ઓઇલના ભાવમાં ફેરફાર થયો ન હતો. તો બીજી તરફ માર્કેટમાં દરરોજ કાચા ઓઇલના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો […]

Delhi

IRCTCરેલવે મુસાફરી કરતા યાત્રિકોને અંદાજિત ૩૫ પૈસાના પ્રિમીયમમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છ

નવીદિલ્હી ભારતીય રેલ ન માત્ર યાત્રિકોને સુવિધા આપે છે પરંતુ સલામત યાત્રાનો પણ વિશ્વાસ આપે છે. ભારતીય રેલવે મુસાફરી કરવાની સાથે ૧૦ લાખ રૂપિયાનો વીમો પણ આપે છે, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે ૈંઇઝ્ર્‌ઝ્ર રેલવે મુસાફરી કરતા યાત્રિકોને માત્ર ૩૫ પૈસામાં અંદાજિત શૂન્ય પ્રિમીયમમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે. તેવામાં […]

Delhi

૧લી ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત નવા ફેરફારોના લીધે લોકો કરવો પડશે થોડો વધારે ખર્ચો

નવીદિલ્હી પહેલી ડિસેમ્બર ૨૦૨૧ થી કેટલાક નિયમોમાં નાના-મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડરની નવી કિંમતો, ેંછદ્ગ અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ, જીમ્ૈં ક્રેડિટ કાર્ડથી ઈસ્ૈં પર ખરીદી કરવી અને હોમલોન મોંઘી થશે. નવા મહિનામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર થવા સાથે બેન્કિંગ અને પેન્શન સાથે જાેડાયેલા […]

Delhi

ગુજરાત નું સુરત વિશ્વનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સંભાવના ધરાવે છેઃ પિયુષ ગોયલ

નવીદિલ્હી સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા આયોજિત “જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શૉ-૨૦૨૧”ના ઉદઘાટન સમારોહ દરમ્યાન એક વીડિયો સંદેશમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સ્ટાઇલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે. “આપણા ઉત્પાદકો-વસ્તુ નિર્માતાઓની ચઢિયાતી ગુણવત્તાએ […]

Delhi

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીમાં એરપોર્ટ પર કડક દિશા-નિર્દેશ જાહેર

નવી દિલ્હી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના લીધે દિલ્હી એરપોર્ટ પર નવા અને કડક દિશા-નિર્દેશ જાહેર કરવામં આવ્યા છે. ઓમિક્રોનના ત્રણ હોટસ્પોટ ક્ષેત્રો- દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો પડશે અને તેની રાહ જાેવી પડશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે. કોવિડનો રિપોર્ટ પોઝિટિવ […]

Delhi

ત્રિપુરાની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બાજી મારી, અગરતલા કોર્પોરેશનમાં ્‌સ્ઝ્ર અને ઝ્રઁૈં ના સુપડા સાફ

અગરતલા , ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે એટલે કે ૩૩૪માંથી ૩૨૯ સીટો પર જીત મળી છે. ભાજપે અગરતલાના તમામ ૫૧ વોર્ડો પર જીત મેળવી છે. તો અગરતલા સહિત અન્ય કોર્પોરેશનમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઈનું ખાતુ પણ ખુલ્યું નથી. રવિવારે સવારથી ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૧૩ નગર પાલિકાની ૨૨૨ સીટો માટે ચાલી […]

Delhi

‘ડિસેમ્બર મહીનામાં નેવી ડે અને આર્મ્‌ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ ઉજવે છે, ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના યુદ્ધની સ્વર્ણિત જયંતિ વર્ષ દેશ ઉજવી રહ્યો છે. હું તમામ અવસરો પર દેશના સુરક્ષાબળોનું અને વીરોનું સ્મરણ કરું છુંઃ પ્રધાનમંત્રી મોદી

નવીદિલ્હી આજના મન કી બાત કાર્યક્રમ માં પીએમ મોદીએ ભાર આપીને કહ્યું કે ‘ડિસેમ્બર મહીનામાં નેવી ડે (દ્ગટ્ઠદૃઅ ડ્ઢટ્ઠઅ) અને આર્મ્‌ડ ફોર્સ ફ્લેગ ડે (છદ્બિીઙ્ઘ હ્લર્ષ્ઠિીજ હ્લઙ્મટ્ઠખ્ત ડ્ઢટ્ઠઅ) પણ દેશ ઉજવે છે. આપણને બધાને ખબર છે કે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના યુદ્ધની સ્વર્ણિત જયંતિ વર્ષ દેશ ઉજવી રહ્યો છે. હું આ તમામ અવસરો પર દેશના […]