નવી દિલ્હી છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષ તરીકે સાવ નીરસ થિયા ગયી હોવાના કારણે નવા જીપીસીસી પ્રમુખ ના સહારે નવું જીવન દાન મળી શકે એમ છે તે ધ્યાન માં રાખીને આગામી સપ્તાહમાં નવા પ્રમુખના નામની જાહેરાતની વાતોએ વેગ પકડ્યો છે. આવતા સપ્તાહમાં મળી શકે છે નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર-શક્તિસિંહનાં નામ આગળ, બે માંથી એકની […]
Delhi
ઓમિક્રોનના સંક્રમણને લઈને મોદી સરકાર એક્શન, ૧૨ દેશોથી ભારત આવનાર લોકો માટે ટેસ્ટિંગ ફરજીયાત
નવીદિલ્હી દુનિયા ભરમાં અલગ અલગ દેશોથી સતત કોવિડ-૧૯ના નવા સ્ટ્રેન ઓમિક્રોન ના મામલા સામે આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર પણ આ અંગે સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રની મોદી સરકારે કોરોના સંક્રમણના વધારે જાેખમી દેશોથી છેલ્લા બે સપ્તાહમાં ભારત આવનારા દરેક યાત્રીઓનું સેમ્પલ લેવા માટે કહ્યું છે. જાે કોવિડ પોઝિટિવ મળ્યા છે. કુલ આવા ૧૨ […]
રશિયન પ્રમુખ પુતિન ૬ ડિસેમ્બરે આવશે ભારત, ભારત અને રશિયા વચ્ચે ૨૧મી વાર્ષિક સમિટ
નવીદિલ્હી ૬ ડિસમ્બરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવશે ભારતના અધિકારિક પ્રવાસે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ બેઠકો યોજાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, ભારત-રશિયાની ૨૧મી સમિટનું આયોજન પણ આ દરમિયાન થયેલું હોવાથી પીએમ મોદી અને પુતિન આ બેઠકમાં ભાગ લેશે. ૬ ડિસેમ્બરે જ ભારત અને રશિયાના વિદેશ-સંરક્ષણ મંત્રીઓ વચ્ચે […]
પ્રદૂષણને લઈને દિલ્હીમાં ૩૦ નવેમ્બર સુધી ટ્રકોના પ્રવેશ નહીં
નવીદિલ્હી દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની રહી છે. તાપમાનમાં ઘટાડો અને ધીમા પવનને કારણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું જાેખમ ફરી વધી ગયું છે. દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક શનિવારે પણ ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. શનિવારે છઊૈં ૩૮૬ નોંધાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને દિલ્હી સરકારના પર્યાવરણ અને વન વિભાગે શનિવારથી ૩૦ નવેમ્બર સુધી રાજધાનીમાં ટ્રકોના […]
Corona Virus :કોરોનાના નવા વેરિઅન્ટને પગલે વિદેશી ફ્લાઈટ બંધ કરવા કેજરીવાલની માંગ!
નવીદિલ્હી કોરોનાના નવા વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ મ્.૧.૧.૫૨૯એ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જાેવા મળતા આ નવા પ્રકારના દર્દીઓ હવે ઘણા દેશોમાં જાેવા મળી રહ્યા છે. જાે કે ભારતમાં હજુ સુધી નવા પ્રકારનો કોઈ દર્દી મળ્યો નથી, પરંતુ ભારત સરકારે તેને નીપટવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે […]
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્જીઁને લઈને મોટું નિવેદન આપ્યું
નવીદિલ્હી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્જીઁને લઈને મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે કાયદો પરત આવ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ઘરે પરત ફરવું જાેઈએ. તેમણે કહ્યું કે, સ્જીઁને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ઁસ્એ એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં આંદોલનકારી ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. ખેડુત […]
ભારત દ્વારા ૧૫ ડિસેમ્બરથી તમામ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે
નવીદિલ્હી, ભારતમાં આવતા અને વિદેશ જતાં હવાઈ પ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારત દ્વારા ૧૫ ડિસેમ્બરથી તમામ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા નિયમિત વિદેશી ફ્લાઇટ્સની આવન-જાવનને પરવાનગી આપવામાં આવી છે. તેમાં ૧૪ દેશોને બાકાત પણ રાખવામાં આવ્યા છે.ખાસ કરીને યુરોપના કેટલાક દેશો […]
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ને કારણે PMમોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
નવીદિલ્હી બોટ્સવાનામાં કોરોનાનો ખતરનાક વેરિએન્ટ સામે આવતા દુનિયા આખીમાં ખળભળાટ મચી ગયો છે. ગઇકાલથી દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટને લઇ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં ભારત પણ સજ્જ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ઁસ્ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે. દેશના ઘણા […]
૭૧ માં બંધારણ દિવસ ના પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ, રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યુ
નવી દિલ્હી ભારત દેશ ૨૬ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ૭૧મો બંધારણ દિવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય પાર્ટીનો નથી, કોઈ વડાપ્રધાનનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ સ્પીકરપદની ગરિમાનો હતો. બંધારણની ગરિમા જાળવીએ આપણે આપણી ફરજાે […]
MSP પર કાયદો બન્યા પછી જ પરત જઈશું, ટીકરી બોર્ડર પર ખેડૂતોનું શક્તિપ્રદર્શન સાથે મહાપંચાયત શરૂ
નવી દિલ્હી ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થઈ ગયું છે. નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા પણકેન્દ્ર સરકાર દ્વારા શરૂ થઈ ગઈ છે ટો પણ ખેડૂતો અડગ થઈને ટીકરી બોર્ડર પર બેઠા છે તેમનું કેહવું છે કે અમારું આંદોલનહજીપૂરું થયું નથી . ટીકરી બોર્ડરની પાસે સેક્ટર-૧૩માં ૭ એકર ક્ષેત્રમાં કિસાન મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. […]







