Delhi

ટેસ્ટ ડેબ્યૂમાં શ્રેયસ અય્યર સદી મેળવનારો ત્રીજાે ભારતીય બન્યો

નવીદિલ્હી શ્રેયસ અય્યર પણ એવા બેટ્‌સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેને ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે પોતાની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. તેની શરૂઆત ૧૯૫૫માં ક્રિપાલ સિંહ સાથે થઈ હતી અને તેના નવ વર્ષ બાદ હનુમંત સિંહે ૧૯૬૪માં સદી ફટકારી હતી. મોહમ્મદ અઝહરુદ્દીને પણ ૧૯૮૪માં પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ટેસ્ટ સદી ફટકાર્યા […]

Delhi

પ્રથમ ઈનિગ્સમાં ભારત ન્યુજીલેન્ડ સામે ૩૪૫ રનમાં સમેટાયું , સૌઉદીએ લીધી ૫ વિકેટ

નવીદિલ્હી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ ૩૪૫ રનમાં સમેટાઈ ગયો હતો. ઝડપી બોલર ટિમ સાઉથી અહીં સારા ફોર્મમાં હતો, તેણે ૬૯ રન આપીને પાંચ વિકેટ લીધી, જેણે મુશ્કેલ પીચ પર ભારતીય બેટિંગ પર થોડો અંકુશ મૂક્યો. ભારત એક સમયે અહીં ૪૦૦ સ્કોર તરફ જઈ રહ્યું હતું […]

Delhi

પેટકમિન્સ બન્યો ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો સુકાની

નવીદિલ્હી પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે જ્યારે સ્ટીવ સ્મિથને નવા વાઇસ-કેપ્ટન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. વિવાદોમાં ફસાયેલા ટિમ પેને તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહિલાને અશ્લીલ ફોટા અને મેસેજ મોકલવા બદલ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવા અહેવાલો હતા કે કમિન્સ […]

Delhi

ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો સુવર્ણપદક

નવીદિલ્હી ભારતનું નામ વધુ એક ખીલાડીએ ઉજળું કર્યું. ખુબ જ જાણીતા અને પ્રખયાત ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેતા ૬૪મી નેશનલ શૂટિંગમાં ૫૬૪નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચૌધરીનો મેડલ ૬ ડિસેમ્બર સુધી ચાલનારી ચેમ્પિયનશિપમાં દિવસનો બીજાે મેડલ હતો. ભૂતપૂર્વ વર્લ્‌ડ નંબર વન શૂટરે […]

Delhi

ધોળે દિવસે મેનેજરને ગોળી મારી, કો-ઓપરેટિવ બેંકમાં બે લૂંટારુઓ લૂંટ ચલાવી

નવીદિલ્હી પુણેના ગ્રામીણ જુન્નર વિસ્તારની એક કો-ઓપરેટિવ બેંક વીડિયો સામે આવ્યો કે જેમાં બે લૂંટારુઓ એક બાઈક પર આવ્યાને બેંકમાં બે લૂંટારુઓ ઘૂસી ગયા અને બંદુકની અણીએ બેંકમાં રાખેલા અઢી લાખ રુપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટનો વિરોધ કરી રહેલા બેંક મેનેજરને એક લૂંટારુએ ગોળી ધરબી દીધી,જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. લૂંટની […]

Delhi

સરકારે કોરોનાનો મૃત્યુઆંક ભલે ૧૦ હજાર આપ્યો, અમારા કાર્યકર્તાઓનો સર્વે પ્રમાણે મોત નો આંકડો વધારે છેઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં મોટો ગોટાળો છે એવા આક્ષેપો કર્યા છે, સાથે જ તેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. કોરોનાથી થયેલાં મોત અને એના આંકડાઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યું […]

Delhi

આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા પછી હવે યુપીને કોઈ ટોણા નહીં મારી શકેઃ પ્રધાનમંત્રી મોદી

નવીદિલ્હી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(જેવર એરપોર્ટ)નો શિલાન્યાસ કરવામાં આવશે. એ વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. એના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. અહીં એકસાથે ૧૭૮ વિમાન ઊભા રહી શકશે. અમે તમને ફોટો પ્રેઝન્ટેશન દ્વારા જેવર એરપોર્ટ વિશે જણાવી રહ્યા છે. જેવર એરપોર્ટના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. પ્રથમ ફ્લાઈટ અહીંથી સપ્ટેમ્બર ૨૦૨૪માં […]

Delhi

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હી , ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીદિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી એ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

Delhi

સુપ્રિમ કોર્ટે ત્રિપુરા મ્યુનિ.ની ચૂંટણી પર સ્ટે આપવાનો ઈનકાર

ન્યુદિલ્હી સુપ્રીમ કોર્ટમાં ત્રિપુરાના કાયદો અને વ્યવસૃથા મુદ્દે ટીએમસી દ્વારા અરજી કરાઇ હતી અને ચૂંટણીઓ પર સ્ટેની માગ કરાઇ હતી જેને નકારી દેવાઇ છે. નોંધનીય છે કે ત્રિપુરામાં ૨૫મીએ મ્યૂનિ.ની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાથી પણ હાલ સ્ટે આપવો યોગ્ય નથી તેમ કોર્ટે જણાવ્યું હતું.ત્રિપુરા ચૂંટણી હિંસા મુદ્દે […]

Delhi

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ બ્રાઝિલ પહોંચી

ન્યુદિલ્હી, ફિફા રેન્કિંગમાં ૫૭મા ક્રમે રહેલી ભારતીય ટીમનો ૨૫ નવેમ્બરે બ્રાઝિલ સામે મુકાબલો થવાનો છે. તેઓ ૨૯ નવેમ્બરે વિશ્વ રેન્કિંગમાં ૩૭માં ક્રમે રહેલી ચિલી અને ૨ ડિસેમ્બરે વેનેઝુએલા (વિશ્વ રેન્કિંગ ૫૬) સામે ટકરાશે. મિડફિલ્ડર ઈન્દુમતી કથારેસને કહ્યું કે મજબૂત હરીફ સામેની આ મેચો ભારતમાં આવતા વર્ષે યોજાનાર છહ્લઝ્ર એશિયન કપ માટે ‘લૉન્ચપેડ’ તરીકે કામ કરી […]