ન્યુદિલ્હી, સામાન્ય રીતે એક મોટો સમુદાય કે જે નોન-વેજીટેરિયન છે તે, ઝટકાંનુ મીટ ઉપયોગ કરે છે. જ્યારે મુસ્લિમ ધર્મના લોકો હલાલ મીટ ખાવા માટે ઉપયોગ કરવાનુ પંસદ કરતા હોય છે. આ બંને પ્રકારના મીટને તૈયાર કરવા માટે જાનવરને અલગ અલગ રીતે કટીંગ કરવામાં આવતુ હોય છે. જેમકે હલાલ મીટ માટે જેતે જાનવરનેી ગળાની નસ કાપીને […]
Delhi
એપલ અને એમેઝોનને ૧૮૦૦ કરોડથી વધારેનો દંડ
ન્યુદિલ્હી, એમેઝોન અને એપલની સામે જર્મની અને સ્પેનના સત્તાવાળાઓએ જ આ પ્રકારની તપાસ શરૃ કરી છે. અમેઝોન અને એપલના કરારની જર્મની અને સ્પેનમાં પણ આ પ્રકારે તપાસ જારી છે. સ્પેને એમેઝોન અને એપલ સામે આ ઉનાળામાં જ તપાસ શરૃ કરી છે અને તે પૂરી થતા ૧૮ મહિના લાગી શકે છે. જ્યારે જર્મનીએ એમેઝોન સામે ૨૦૧૮માં […]
દિલ્હીમાં ધરણા પર બેસવાની સંત સમાજની ચીમકી
ન્યુદિલ્હી, અખિલ ભારતીય અખાડા પરિષદના સભ્ય મહંત રવીંદ્ર પુરી મહારાજે સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકીને કહ્યું હતું કે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં સિૃથત નટરાજ મંદિરમાં સરકારની દખલગીરી નકારી દીધી હતી અને કહ્યું હતું કે મંદિરોનું સંચાલન અને વ્યવસૃથા ભક્તોનું કામ છે. મા કાલિકા સિદ્ધ પીઠ કાલિકાજી મંદિરના મહન્ત સુરેંદ્ર નાથ અવધૂત મહારાજે સરકારને ચેતવણી આપતા […]
કીર્તિ આઝાદ મમતાની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા
ન્યુદિલ્હી, ૧૯૮૩ની વર્લ્ડકપ ટીમના એક ખેલાડી એવા આઝાદે ૨૦૧૫ની સાલમાં દિલ્હીમાં અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં ચાલી રહેલા વ્યયાપક ભ્રષ્ટાચાર બદલ ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી સામે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા જેના પગલે તેમને ભાજપમાંથી બરતરફ કરાવામાં આવ્યા હતા તેથી ૨૦૧૮ની સાલમાં તે કોંગ્રેસમાં જાેડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આઝાદ બિહારની દરભંગા લોકસભા સીટ ઉપરથી ત્રણવાર […]
કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે ઃ અનિલ ઘનવટ
ન્યુદિલ્હી, સરકાર ટેકાના ભાવ નક્કી કરશે તે ભાવે ખરીદી જ નહીં શકે. જાે ઓપન માર્કેટમાં ટેકાના ભાવ નીચે જાય અને સરકાર ટેકાના ભાવ મુદ્દે કાયદો લાવે તો પણ ખાનગી ક્ષેત્રે તે ભાવથી ખરીદી નહીં થાય. તેમણે દાવો કર્યો હતો કે એવામાં ખેડૂતો તે જ પાક ઉગાડશે કે જેનાથી તેને વધુ નફો મળે. જેમ કે પંજાબમાં […]
દિગ્વિજયસંહિ રામધૂન ગાવા આવવાના હોવાથી કાર્યાલય ભગવા રંગમાં કરાયું
ન્યુદિલ્હી ધારાસભ્ય રામેશ્વર શર્માએ તેમનું સ્વાગત કરવાની તૈયારી દર્શાવી હતી અને તેના માટે જ કાર્યાલય ખાતે તૈયારીઓ કરવામાં આવી છે. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસી કાર્યકરોના આગમનની વ્યવસ્થાને લઈ ભાજપના ધારાસભ્યએ પોતાના સંપૂર્ણ કાર્યાલય પરિસરમાં ભગવા રંગના ઝંડા, શ્રીરામ સ્વાગત દ્વાર અને ૧,૦૦૦ કરતા પણ વધારે લોકો બેસીને રામધૂન કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. […]
ગૌતમ ગંભીરને કાશ્મીરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી
ન્યુદિલ્હી, ગૌતમ ગંભીરને ગત રાત્રિના રોજ ૯ઃ૩૦ કલાકે તેમના સત્તાવાર ઈમેઈલ પર આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેમાં ધમકી આપવામાં આવી છે કે, અમે તને (ગૌતમ ગંભીરને) અને તારા પરિવારને જાનથી મારી નાખીશું. આ ઈમેઈલ મળ્યા બાદ ગંભીરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી. હાલ દિલ્હી પોલીસના સાઈબર સેલને આ કેસની […]
મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવ
ન્યુદિલ્હી, મધ્યપ્રદેશના પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત ૩ દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે લોકોને […]
દેશના પ્રથમ ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકર
ન્યુદિલ્હી, મુરલીકાંત પેટકર નો જન્મ નવેમ્બર ૧૯૪૭ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પેઠ ઈસ્લામપુરમાં થયો હતો. પેટકર બાળપણથી જ સ્પોર્ટ્સમેન છે. રમતગમત માટે, તે સેનામાં જાેડાયો અને બોક્સિંગ શરૂ કર્યું. ૧૯૬૫ સુધીમાં, જ્યારે તેઓ કાશ્મીરમાં પોસ્ટેડ હતા, ત્યારે તેઓ છોટુ ટાઈગર તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. ૧૯૬૫માં જ તેઓ કાશ્મીરમાં પાકિસ્તાની વાયુસેનાના હુમલામાં ખરાબ રીતે ઘાયલ […]
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ૧૧ ઠરાવ પસાર કરવામાં આવ્યા
ન્યુદિલ્હી ધાર્મિક સમાજમાં યુનિફોર્મ સિવિલ કોડ શક્ય નથી. આ બંધારણના મૌલિક અધિકારોથી વિપરીત છે. બોર્ડે સરકાર સમક્ષ માગણી કરી છે કે મુસ્લિમો પર યુનિફોર્મ સિવિલ કોડને ન થોપે, સાથે કહ્યું કે બળજબરીથી થતા ધર્માંતરણનો અમે વિરોધ કરીએ છીએ. મુસ્લિમ સમાજે પણ તેનો વિરોધ કરવો જાેઇએ. આ અધિવેશનમાં સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે કે તે […]








