ન્યુદિલ્હી, રાષ્ટ્રપતિએ શહેરની સંરચના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરનો એરિયલ વ્યુ બિટકોઇન જેવુ જાેવા મળશે.આ ઉપરાંત આ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતોની સાથે એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨માં અલ સાલ્વાડોરમાં બિટકોઇન અંગે પ્રારંભિક બોન્ડ જારી કરવાની યોજના બનાવવામાં આવી છે.અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બિટકોઇન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ […]
Delhi
દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી નહીં આપતા નોઈડા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ
નોઈડા, દિલ્હીમાં પર્યાવરણ વિભાગ દ્વારા જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન અને વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહનોની અવર જવર પર પ્રતિબંધોને લઇને આ નિયમો લાગુ કરાયા છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એંડ વેધર ફોરકાસ્ટિંગ એંડ રિસર્ચના જણાવ્યા અનુસાર સોમવારે સતત નવમા દિવસે પણ દિલ્હી-એનસીઆરની એર ક્વોલિટી અત્યંત ખરાબ કેટેગરીમાં રહી. […]
સરકારોએ જનતાના હિતોમાં જ ર્નિણયો લેવા જાેઇએ ઃ મુખ્ય ન્યાયાધીશ
ન્યુદિલ્હી, મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં રાજાના ૧૪ દુર્ગુણોને દર્શાવવામાં આવ્યા છે. શાસકોએ આ દુર્ગુણોથી બચવું જાેઇએ. સીજેઆઇએ કહ્યું કે લોકતાંત્રિક પ્રણાલીમાં દરેક શાસકોએ પોતાના નિયમિત કામ શરૂ કરતા પહેલા આત્મ વિશ્લેષણ કરવું જાેઇએ કે તેમનામાં કોઇ ખરાબી તો નથીને. લોકતંત્રમાં યોગ્ય શાસનની જરૂર હોય છે અને તે […]
બ્રિટનમાં નવાં બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જિગ પોઈન્ટ ફરજિયાત
ન્યુદિલ્હી, બ્રિટનમાં યુરોપના સૌથી વધુ લગભગ અઢી લાખ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ છે પણ દેશમાં ઇલેક્ટ્રિક કારોના વેચાણની તુલનાએ તે ખૂબ જ ઓછા પડે છે. ઈવી ડ્રાઈવર એપ જેપ-મેપ અનુસાર બ્રિટનમાં હાલમાં લગભગ ૨૬ હજાર ચાર્જિંગ પોઇન્ટ ખરાબ છે. સાથે જ લગભગ ૧૦ ટકા ચાર્જિંગ પોઇન્ટને લાંબા અંતરની કાર ચાર્જિંગ માટે વાપરી નહીં શકાય. જેપ-મેપના […]
ક્રિપ્ટોકરન્સીની અનિશ્ચિતતાના લીધે અમુક લોકો તેનેે ‘પોન્ઝી સ્કીમ’ પણ ગણે છે
ઔદ્યોગિકીકરણ અને ટેક્નોલૉજીની સંડોવણી સાથે, ડિજિટલ કરન્સી અન્ય લોકો પર ટોચનો હાથ મેળવી રહી છે. આવી જ એક કરન્સી બિટકોઈન્સ છે. આપણામાંથી ઘણા લોકો આ જાણીતી પરિભાષાથી પરિચિત છે. માત્ર ગૂંચવણમાં મૂકે તેવી વસ્તુ છે ક્રિપ્ટોકરન્સી. તેના ગુણદોષ શું છે? શું તેમાં રોકાણ કરવું યોગ્ય છે? જાે તમારી પાસે આવા પ્રશ્નો હોય, તો તેમના જવાબો […]
દિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે ઃ આર અશ્વિન
ન્યુદિલ્હી, કાનપુરનુ ગ્રીન પાર્ક ભારત-ન્યૂઝીલેન્ડ ની પ્રથમ ટેસ્ટ ની યજમાની માટે તૈયાર છે. બંને ટીમ સોમવારે કાનપુર પહોંચી છે. ટીમ ઈન્ડિયા પણ આજે પ્રેક્ટિસ કરશે. ટીમ ઈન્ડિયા એ ત્રીજી ્૨૦ મેચમાં ન્યુઝીલેન્ડ ને ૭૩ રને હરાવી ટી૨૦ સીરીઝ પર કબ્જાે કરી લીધો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે.રવિચંદ્રન અશ્વિને તેની […]
મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે સરકારે કાર્યવાહી ન કરી ઃ કોંગ્રેસ નેતા મનીષ તિવારી
ન્યુદિલ્હી કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ મુંબઈ હુમલાની તુલના અમેરિકાના ટિ્વન ટાવર પર થયેલા હુમલા સાથે કરીને કહ્યુ હતુ કે, ભારત સરકારે અમેરિકાની જેમ વળતી કાર્યવાહી કરવાની જરુર હતી.તિવારીના આ પુસ્તકનુ નામ ૧૦ ફ્લેશ પોઈન્ટ… ૨૦ યર્સ ….છે. આ પહેલા પણ તિવારીએ કોંગ્રેસમાં કનૈયા કુમારની એન્ટ્રી પર અને પંજાબમાં અસ્થિરતા પર સવાલો ઉઠાવ્યા હતા.બીજી તરફ ભાજપના […]
કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડી ટીએમસીમાં જાેડાય તેવી અટકળો
ન્યુદિલ્હી, ૨૬ વર્ષ સુધી ભાજપમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે થોડા સમય પહેલા ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો.તેઓ ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.તેઓ બિહારના કદાવર નેતા અને પૂર્વ સીએમ ભગવત ઝા આઝાદના પુત્ર છે.બિહારમાંથી તેઓ ભાજપની ટિકિટ પરથી ત્રણ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા છે. જાે કીર્તિ આઝાદની ટીએમસીમાં જાેડાવાની અટકળો સાચી […]
પ્રેશર કૂકરો વેચવા બદલ ઈ કોમર્સ કંપનીઓને નોટિસ ફટકારી
ન્યુદિલ્હી, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તમામ ઈ કોમર્સ કંપનીઓને આ સંદર્ભમાં સાત દિવસમાં જવાબ આપવા હુકમ કર્યો છે.જાે કંપનીઓ જવાબ નહીં આપે તો તેમની સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા ધારાધોરણ વગરના પ્રેશર કૂકરો વેચવા બદલ ઈ કોમર્સ કંપનીઓ એમઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપ ડીલ, શોપ ક્લુઝ, પેટીએમ મોલને […]
મારું અડધું હૃદય ભારતમાં વસે છે ઃ બાન કી મૂન
ન્યુદિલ્હી બાનકી મૂને પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે ભારતમાં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ તેમના જીવનનો સૌથી રોમાચંક સમય હતો. તેમણે આ આત્મકથામાં વર્ણન કર્યુ છે કે તેઓ કઇ રીતે યુદ્ધના બાળકથી શાંતિના દૂત બની ગયા હતાં. ભારતમાં પોતાના કાર્યકાળના દિવસો અંગે બાને લખ્યું છે કે ભારતમાં મારુ પહેલુ ડિપ્લોમેટિક પોસ્ટિંગ હતું. હું અને મારી પત્ની […]








