નવી દિલ્હી , મુસાફરનું બ્લડ પ્રેશર ઓછું હતું અને તે સતત પરસેવો વળી રહ્યો હતો. આવી સ્થિતિમાં મેં તેના પગ સીધા કર્યા અને બાદમાં તેની છાતીમાં ઘસવાનું શરૂ કર્યું. તેને ગ્લુકોઝ પણ આપ્યું. લગભગ ૩૦ મિનિટ પછી તે સ્વસ્થ થઈ ગયો. સાથે જ કરાડેએ પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, […]
Delhi
પશ્ચિમ બંગાળમાં હિન્દુ દેવી-દેવતાની મૂર્તિઓ તોડવાના કારણે તનાવ
નવી દિલ્હી પશ્ચિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં આગામી તહેવારો માટે બનાવાઈ રહેલી મૂર્તિઓને કેટલાક અરાજકતા ફેલાવનારા તત્વોએ તોડી નાંખી હતી.આગામી દિવસોમાં યોજાનારા રાશ ઉત્સવ માટે આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી.આ ઘટના બાદ વિસ્તારમાં તનાવ જાેવા મળી રહ્યો છે. દરમિયાન પોલીસને આ વાતની જાણ થતા સ્થળ પર કુમક ઉતારી દેવામાં આવી હતી.પોલીસનુ કહેવુ […]
અમેરિકાની મહિલા પોતાનું જ યુરિન રોજ પીવે છે
નવી દિલ્હી , કૈરીને ૪ વર્ષ પહેલા મેલેનોમા કેન્સરની જાણ થઈ ત્યારે તેમણે પોતાનું યુરિન પીવાનું શરૂ કર્યું હતું. તેમણે કેમોથેરાપીના બદલે યુરિન દ્વારા સારવાર કરવાનો ર્નિણય લીધો હતો. કૈરીના કહેવા પ્રમાણે તે ટૂથપેસ્ટ માટે પણ યુરિનનો ઉપયોગ કરે છે. જાેકે તેમની દીકરી તેમને આ બધી વસ્તુઓ માટે ના પાડે છે. તે પોતાની માતાને ડોક્ટર […]
કોવિડના હજુ પણ પગ છે
થોડા દિવસો પહેલા મેં પ્રશ્ન ચિહ્ન સાથે ૧૫ દિવસ માટે સાવધના મથાળા સાથે લેખ લખ્યો હતો પરંતુ આજે હું ફક્ત તે પ્રશ્ન ચિહ્ન દૂર કરી રહ્યો છું અને તેનો અર્થ એ છે કે આપણે ખરેખર સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ઘણા રાજ્યોએ ફરીથી નાઇટ કર્ફ્યુ શરૂ કર્યો છે. કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસને […]
ભારત જેવી પ્રસિદ્ધિ મને પાકિસ્તાનમાં નથી મળતી ઃ ફરાઝ અનવર
નવી દિલ્હી હું જ્યારે મારા ભારતીય ચાહકોને મળું છું ત્યારે તેઓ મારા પગ પકડે છે જ્યારે પાકિસ્તાનીઓ ભારતીય ગીત સાંભળવા પર મને કંજર, મિરાસી કહીને બોલાવે છે. મેં અલગ અલગ ટ્રાન્સલેશન સાથે કુરાનને ૫ વખત વાંચી છે. તેમાં ક્યાંય એવું નથી લખ્યું કે, મ્યુઝિક હરામ છે. જાેકે કુરાનમાં જુગાર, લોન અને જિનાને ખરાબ ગણાવ્યું છે. […]
કોમેડિયન વીરદાસે અમેરિકામાં ભારતની ટિકા કરતી કવિતા વાંચતા ફરિયાદ
નવી દિલ્હી માત્ર નાનકડી ક્લિપ જાેઈને ગેરમાર્ગે દોરાતા નહીં.લોકો ભારત માટે સન્માન સાથે તાળીઓ પાડે છે.કોઈ દ્વેશ સાથે નથી.નકારાત્મકાથી શોની ટિકિટો નથી વેચાતી અને તાળીઓ નથી પડતી.મને મારા દેશ પર ગર્વ છે. જાેકે સોશિયલ મીડિયા પર યુઝર્સ વીર દાસની ખેંચાઈ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે, કોમેડીના નામે દેશને બદનામ કરવાની હરકત […]
હૈદરાબાદમાં ૧૧૭ મેમો ભર્યા ન હોવાથી સ્કૂટી જપ્ત કરવામાં આવી
નવી દિલ્હી , ઈ-ચાલાન વેબસાઈટના અહેવાલ પ્રમાણે ૨૦૧૪થી અત્યાર સુધીના મોટા ભાગના મેમો હેલમેટ કે ખોટા પાર્કિંગને લઈ ફટકારવામાં આવેલા જ્યારે કેટલાક મેમો ડ્રાઈવ કરતી વખતે જાહેર સ્થળોએ માસ્ક ન પહેર્યું હોવા સાથે સંકળાયેલા હતા. તે સિવાય કેટલાક મેમો ખોટી સાઈડ પર ડ્રાઈવિંગ કરવા સાથે સંબંધીત છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક એવી વ્યક્તિને પકડી છે […]
ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા સિંગલ ડોઝવાળા કરતા વધુ
નવી દિલ્હી , ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં મંગળવારે ૬૧,૨૧,૬૨૬ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તેમાં ૧૮.૪૮ લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે ૪૨.૭૨ લાખ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો. સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને કોરોના વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે માટે રાજ્યોને વેક્સિનેશન અભિયાન તેજ કરવાનો […]
ભૂતના ડરથી આખુ ગામ ખાલી ઃ માત્ર ૪ લોકો રહે છે
નવી દિલ્હી , ગામની મહિલાઓ પણ અજીબો ગરીબ હરકત કરવા માંડી હતી.લોકો સમજી નહોતા શકતા કે આખરે થયું છે શું. ભયના માર્યા લોકોએ ગામ છોડવાનુ પસંદ કર્યુ હતુ.આજે પણ ગામ છોડીને જનારા લોકો પાછા ફરવાનુ પસંદ કરી રહ્યા નથી. હવે અહીંયા માત્ર ચાર લોકો જ રહે છે અને તે પણ ૭૦ વર્ષથી વધારે વયના વૃધ્ધો […]
યુપીમાં યોગી સરકાર ફરી આવશે પરંતુ બેઠકો ઘટશે
નવી દિલ્હી પૂર્વાંચલમાં ભાજપને ૪૭ થી ૫૦ બેઠકો તેમજ સપાને ૩૧ થી ૩૫ બેઠકો મળે તેવી શક્યતા છે.પશ્ચિમ યુપીમાં ભાજપને ૪૦ થી ૪૨ તેમજ એસપીને ૨૧ થઈ ૨૪ બેઠકો મળશે.જ્યારે બસપા ૨ થી ૩ બેઠકો પર જીત મેળવી શકે છે. અવધ વિસ્તારમાં ભાજપને નુકસાન છે.અહીંયા સર્વેના તારણ પ્રમાણે ૧૦૧ બેઠકો પૈકી ભાજપને ૬૯ થી ૭૨ […]




