નવી દિલ્હી , શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં થયેલી અથડામણમાં ઘાયલ થયેલા આતંકીઓના વધુ એક સાગરીતનુ મોત થયુ છે.આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ અને તેમના બે મદદગારોના મોત થયા હતા અને મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરમાં આતંકીઓને આશરો અપાયો હોવાનુ સામે આવ્યુ હતુ. દરમિયાન ઉરી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકીઓની ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.જમ્મુ કાશ્મીરમાં […]
Delhi
ઝાકીર નાઈકના સંગઠન પરનો પ્રતિબંધ વધુ પ વર્ષ લંબાવાયો
નવી દિલ્હી એક ત્રાસવાદીએ જાહેરમાં એકરાર કર્યો હતો કે તેને ઝાકીર નાઇકના પ્રવચનમાંથી ત્રાસવાદી હુમલો કરવાની પ્રેરણા મળી હતી. કેરળના બે યુવકોએ પણ નાઇકના પ્રવચનોમાંથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવાની ખુબ પ્રેરણા મળી હોવાની કબુલાત કરી હતી જાે કે નાઇકે તો કોપિણ ત્રાસવાદી ઘટનામાં તેની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. યાદ રહે કે શ્રીલંકાંમાં ૨૧ એપ્રિલ-૨૦૧૯ના […]
દિલ્હીમાં ઉદ્યોગો બંધ કરી વર્ક ફ્રોમ હોમ લાગુ કરો ઃ અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી જાે પરાળી જ એક માત્ર કારણ ન હોય તો તેને લઇને આટલો હોબાળો કેમ થઇ રહ્યો છે? સરકારની રિપોર્ટ કહે છે કે પ્રદુષણ માટે ધુળ, ઉધ્યોગ અને વાહનો વગેરે મુખ્ય કારણો છે તો તેના પર કાબુ મેળવવા ક્યા ક્યા પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે રોડ સાફ કરવા […]
સીબીઆઈની ટીમ પર ઓડિશામાં ટોળાએ મારપીટ કરી
નવી દિલ્હી સીબીઆઈએ ૧૪ નવેમ્બરના રોજ ઓનલાઈન બાલ શોષણ મામલે ૮૩ આરોપીઓ વિરૂદ્ધ ૨૩ અલગ અલગ કેસ નોંધ્યા હતા. આ મામલે મંગળવારે સીબીઆઈએ ૧૪ રાજ્યના ૭૭ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હીના ૧૯, યુપીના ૧૧, આંધ્ર પ્રદેશના ૨, ગુજરાતના ૩, પંજાબના ૪, બિહારના ૨, હરિયાણાના ૪, ઓડિશાના ૩, તમિલનાડુના ૫, રાજસ્થાનના ૪, મહારાષ્ટ્રના ૩, […]
દેશમાં હવે તમામ ફલાઈટમાં ભોજન, અખબાર જેવી સુવિધાઓ મળશે
નવી દિલ્હી કોરોનાના ઘાતક પ્રસારના સમયમાં આવી તમામ પ્રકારની સુવિધાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે સંક્રમણના ફેલાવાની આશંકા રહેતી હોય. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગર વિમાનનને એવી સલાહ આપી હતી કે, હવે ૨ કલાક કરતા ઓછી અવધિની ફ્લાઈટમાં પણ ફુડ સર્વિસ આપી શકાશે. દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક […]
શેરબજારના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલા હવે એરલાઈન્સ ચાલુ કરશે
ન્યુદિલ્હી, રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે […]
આપણે પૈસા ખર્ચવા જાેઈએ કે ભવિષ્ય માટે સાચવવા જાેઈએ?
પૈસા કેવી રીતે ખર્ચવા જાેઈએ તેની પસંદગી ચર્ચાસ્પદ છે. કેટલીક વ્યક્તિઓનું માનવું છે કે રોકડની બચત કરવી શ્રેષ્ઠ નથી. હું આ હકીકત સાથે ભારપૂર્વક અસંમત છું, કારણ કે હું માનું છું કે કેટલાક ભંડોળને બાજુ પર રાખવાથી અણધાર્યા મુદ્દાઓ માટે તૈયાર કરવામાં મદદ મળશે અને આવા નાણાંનો ઉપયોગ રોકાણના હેતુઓ માટે પણ થઈ શકે છે. […]
ભારત સામેની ટી૨૦ શ્રેણીમાંથી કેન વિલિયમસન બહાર
નવી દિલ્હી ન્યુઝીલેન્ડે ભારત સામેની ્૨૦ શ્રેણી માટે ૧૪ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ૫ ફાસ્ટ બોલરોને જગ્યા મળી છે. જ્યારે ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની જેમ સ્પિન વિભાગનું ભારણ મિશેલ સેન્ટનર અને ઈશ સોઢીના ખભા પર રહેશે. ફાસ્ટ બોલિંગમાં ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન ૪ મુખ્ય હથિયાર હશે. જ્યારે કાયલ […]
રાહુલ દ્રવિડ પાસેથી અમને ઘણું શિખવાનો મોકો મળશે ઃ કે.એલ. રાહુલ
નવી દિલ્હી ટીમ ઈન્ડિયાએ ૨૦૧૩થી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ જેવા મહાન ખેલાડીઓ હોવા છતાં, આ ટીમ ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં રમાનાર ૨૦૨૨ ્૨૦ વર્લ્ડ કપ હશે. આ પછી, ૨૦૨૩ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ […]
કે.એલ. રાહુલે ક્હ્યું રોહિત શર્માના આવવાથી ટીમને થશે ફાયદો
નવી દિલ્હી , કેએલ રાહુલે નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘હું ઘણો ભાગ્યશાળી છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. મારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તેમની સલાહને અનુસરી છે અને રમતને વધુ સારી રીતે સમજી છે અને બેટિંગની કળામાં મારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે […]



