નવી દિલ્હી બે કલાક સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા ેંછઈમાં રમાયેલા ્૨૦ વર્લ્ડ કપમાં પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે વર્લ્ડ કપની ત્રણ ઇનિંગ્સમાં ૬૯ રન બનાવ્યા હતા અને તે એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. તે હજુ પણ પીઠની ઈજામાંથી ધીમે ધીમે સાજાે થઈ રહ્યો છે, જેના કારણે તેને […]
Delhi
ઓક્ટોમ્બરમાં પાંચ મહિનાની ઉચ્ચ સપાટીએ ફૂગાવો વધ્યા
નવી દિલ્હી ઓક્ટોબરમાં ઇંધણ અને વીજળી સેક્ટરમાં ૩૭.૧૮ ટકાનો ભાવવધારો થયો છે. જે સપ્ટેમ્બરમાં ૨૪.૮૧ ટકા હતો. ઓક્ટોબરમાં ક્રૂડ પેટ્રોલિયમનો ફુગાવો ૮૦.૫૭ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં ૭૧.૮૬ ટકા હતો. ઓકટોબરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો માઇનસ ૧.૬૯ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં માઇનસ ૪.૬૯ ટકા હતો. શાકભાજીના ભાવમાં ૧૮.૪૯ ટકાનો ઘટાડો થયો છે.જ્યારે ડુંગળીના ભાવમાં ૨૫.૦૧ ટકાનો ઘટાડો […]
બે વર્ષમાં ૭૫ વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવશે
નવી દિલ્હી રાની કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ સ્તરીય સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન છે. જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) મોડ હેઠળ પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભોપાલ અને મધ્ય પ્રદેશની સાથે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલુ […]
આદિવાસીઓની કોંગ્રેસે અવગણના કરી હતી હવે નહીં થાય ઃ મોદી
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદના ભેખધારી હતા. ઝારખંડ સ્થાપના દિને અમિત શાહે રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા. સ્વધર્મનું રક્ષણ કરવું અને સ્વદેશી પહેરવાનો તેમનો આગ્રહ અવિસ્મરણીય હતો. અવિભાજીત બિહારમાં ૧૮૭૫માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે અને વટાળ પ્રવૃત્તિ સામે આદિવાસીઓનું પ્રતિનિધિત્વ […]
સલમાન ખુર્શીદના ઘરે આગજની અને પથ્થરમારો થયો
નવી દિલ્હી સલમાન ખુર્શીદના પુસ્તકના કેટલાક હિસ્સા સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે હિંદુત્વની તુલના આઇએસઆઇએસ અને બોકોહરમ સાથે કરી છે. આ પુસ્તકના એક પ્રકરણ સેફ્રન સ્કાય એટલે કે ભગવા આકાશમાં સલમાન ખુર્શીદ લખે છે કે હિંદુત્વ સાધુસંતોના પ્રાચીન અને સનાતન ધર્મને કિનારે લગાવી રહ્યો છે, જે એક રીતે બોકોહરમ અને આઇએસઆઇએસ જેવા જેહાદી […]
૯૯ દેશોના પ્રવાસીઓને હવે ભારતમાં ક્વોરેન્ટાઈન નહીં થવું પડે
નવી દિલ્હીઃ ભારતે કેટલાક દેશોને જાેખમી દેશોની કેટેગરીમાં મૂક્યા છે તેમા યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાેખમ ઝળુંબતું હોય તે યાદીમાંથી બાદબાકી ધરાવતા દેશોના પ્રવાસીઓએ એરપોર્ટ છોડયાના ૧૪ દિવસ પછી તેમના આરોગ્યની જાતે સારસંભાળ રાખવાની રહેશે.આ બાબત તે બધા દેશોના પ્રવાસીઓને લાગુ પડે […]
વડાપ્રધાન મોદીએ ૭૭ મંત્રીઓના ૮ ગ્રુપ બનાવ્યા
નવી દિલ્હી, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે કેન્દ્રિય પ્રધાનોની એક ચિંતન શિબિર આયોજન કરાયું હતું. આ શિબિરની પ્રત્યેક બેઠક લગબગ પાંચ કલાક જેટલી લાંબી ચાલી હતી. આ શિબિરના ફલસ્વરૂપે જ મોદીએ તેમના ૭૭ મંત્રીઓને ૮ જુદા જુદા ગૂ્રપમાં વહેંચી નાંખ્યા હતા. ચિંતન શિબિર દરમ્યાન કુલ પાંચ બેઠકો યોજાઇ હતી.મોદી સરકારના વહિવટને વધુ સક્ષમ, અસરકારક અને […]
દિલ્હીમાં બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી ઃ ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલ ખસેડાયા
નવીદિલ્હી નવી દિલ્હી ખાતે આવેલી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન(આઈસા) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વચ્ચે મારામારી થઈ હતી. એમાં લગભગ ૧૨ વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યોના જણાવ્યા અનુસાર, મારામારીમાં ગંભીર રીતે […]
વાહનો અને પાવર પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરો ઃ સુપ્રિમ કોટ
નવીદિલ્હી દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તેઓ પ્રદૂષણને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જેવાં પગલાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે સરકારે એમ પણ કહ્યું છે કે આવાં પગલાં થોડા સમય માટે જ અસર કરશે. કેજરીવાલ સરકારે કહ્યું હતું કે દિલ્હીની સાથે સાથે દ્ગઝ્રઇ ક્ષેત્રમાં પણ લોકડાઉન લાગુ કરવાની જરૂર […]
ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?
પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી હોવાને કારણે શહેરોમાં રહેતા લોકોમાં શ્વસન સંબંધી બીમારીઓ એકદમ સામાન્ય છે. પાણીના પ્રદૂષણથી ટાઈફોઈડ, કમળો અને મરડો જેવી બીમારીઓ થાય છે. જ્યારે આ રોગો કોઈને […]



