નવી દિલ્હી બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ઈચ્છે છે કે, દ્રવિડના વિઝનને લક્ષ્મણ આગળ ધપાવે. તેઓએ ઘણી મેચોમાં ભારત માટે યાદગાર ભાગીદારીઓ કરી છે અને હવે ભારતીય ક્રિકેટને મજબુત બનાવવામાં પણ તેઓ સાથે મળીને યોગદાન આપે. લક્ષ્મણ એનસીએના ચીફ તરીકેની કામગીરી સંભાળવા માટે સૈધ્ધાંતિક […]
Delhi
ભારતના કારણે બ્રોડકાસ્ટરને રૂા. ૨૦૦ કરોડનો ફટકો પડ્યા
નવી દિલ્હી જાહેરખબરકારોના દ્રષ્ટીકોણથી જાેઈએ તો ભારત બહાર ફેંકાઈ જવાના કારણે સેમિ ફાઈનલ અને ફાઈનલના દર્શકોની સંખ્યામાં ૪૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો જાેવા મળ્યો છે અલબત્ત, બ્રોડકાસ્ટરને આશા છે કે, તેઓ ટી-૨૦ વર્લ્ડ કપના ટીવી પ્રસારણમાંથી ૯૦૦થી ૧,૨૦૦ કરોડ રૃપિયાની કમાણી કરી લેશે. ઈન્ડસ્ટ્રીસના સૂત્રો જણાવે છે કે, ઓટીટી પ્લેટફોર્મ પર મેચના પ્રસારણથી ૨૫૦ […]
ટી-૨૦ વર્લ્ડકપમાં અત્યારસુધી સૌથી વધુ રન કરનાર બેટ્સમેના
નવી દિલ્હી આઇપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઇંગ-૧૧માંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ ડાબા હાથના બેટ્સમેને ફરી એકવાર સાબિત કર્યું કે, તે મોટી મેચોનો ખેલાડી છે. વોર્નરે સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે ૪૯ અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૫૩ રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બેટ્સમેને ૭ મેચમાં ૧૪૬ના સ્ટ્રાઈક રેટથી ૨૮૯ રન બનાવ્યા […]
ભારત-ન્યુઝીલેન્ડની સિરિઝ શરૂ થાય તે પહેલા જ મુશ્કેલી
નવી દિલ્હી ભારત-ન્યૂઝીલેન્ડ ્૨૦ મેચ દ્વારા જયપુરમાં ૮ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની વાપસી જાેવા મળશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ભારતની આ પ્રથમ ્૨૦ મેચ હશે. અગાઉ, તે અહીં ૧૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યું છે, જેમાં ૧૨ વનડે અને ૧ ટેસ્ટનો સમાવેશ થાય છે. ભારતે ૧૨માંથી ૮ ર્ંડ્ઢૈં જીતી છે. જ્યારે અહીં રમાયેલી એકમાત્ર ટેસ્ટ […]
ISIS અને હિદુત્વ એક નહીં પણ એક જેવા છે ઃ સલમાન ખુરશીદ
નવી દિલ્હી છત્તિસગઢમાં મુખ્ય વિપક્ષ ભાજપે કોંગ્રેસના નેતાઓ સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાયપુરમાં ભાજપના સાંસદ રામવિચાર નેતામ સ્થાનિક ધારાસભ્યો સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલમાન ખુરશીદે તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા ઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં દેશના અનેક […]
સીબીઆઈ, ઈડીના ડાયરેક્ટરનો કાર્યકાળમાં વધારો કરાતા હોબાળા
નવી દિલ્હી , કેન્દ્ર સરકારે સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવવાનો ર્નિણય સ્ક્રૂટનિ વગર જ લઇ લીધો હતો. જે દર્શાવે છે કે સરકાર આ મામલે ભારે ઉતાવળ કરી રહી છે. જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રેને કહ્યું હતું કે આ વટહુકમ સંસદની મજાક બનાવવા માટે લાવવામાં આવ્યો છે. મોદી અને અમિત શાહ કોઇ પણ પ્રકારની શરમ […]
નાસા દ્વારા સર્વે પંજાબ હરિયાણામાં પરાળી બાળવાની ૫૭ હજાર ઘટના સામે આવી
નવી દિલ્હી વર્ષ ૨૦૧૬માં બન્ને રાજ્યોમાં કુલ ૯૪,૧૭૩ ઘટનાઓ નોંધાઇ હતી, જે તે સમયે વિક્રમી આંકડો હતો અને તે વર્ષે દિલ્હીમાં પણ સૌતી ભયાનક અને જાેખમી હવા પ્રદૂષણ ફેલાયું હતું. આ વર્ષે પણ પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધુ ઘેરૂં અને જાેખમી બને તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા […]
રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન
નવી દિલ્હી ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જાેઉં છું ત્યારે મને ભગવાન બિરસા મુંડાનો ચહેરો જાેવા મળે છે. વધુમાં કહ્યું કે, આપણાં બધા […]
દુર્લભ પ્રતિમા કાશી વિશ્વનાથ પહોંચી ઃ સીએમ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા
નવી દિલ્હી બલુઆ પથ્થરમાંથી બનેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા ૧૮મી સદીની હોવાનું કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. કાશીના વડીલ […]
દેશના ૭ રાજ્યોમાં ૧૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આગામી ૪ દિવસો માટે ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હાલ કેરળ ભારે […]



