Delhi

આઈએસઆઈનું તાલિબાનીઓ વિરુધ્ધ કાવતરું ઃ નાના જેહાદી જુથોને સમર્થન

નવી દિલ્હી, મોટાભાગની વાટાઘાટો બંધ દરવાજે થઈ હતી પણ અફઘાનિસ્તાનમાં આકાર રહેલી પરિસ્થિતિ બાબતે આ જૂથ કોઈ મહત્વના નિષ્કર્ષ પર પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે. જાે કે જાહેરમાં સ્વીકારવામાં આવે છે તેના કરતા પણ અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ગંભીર હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં તનાવ સતત વધી રહ્યો છે. સંવાદમાં ભાગ લેનારા દેશોએ સર્વાનુમતે ૨૦ વર્ષ […]

Delhi

નેશનલ ક્રિકેટ એકેડમીના કોચ તરીકે લક્ષ્મણની નિમણુંક થશ

નવી દિલ્હી નેશનલ ક્રિકેટ એકેડમીના અગાઉના પ્રમુખ રાહુલ દ્રવિડની ભારતના કોચ તરીકે નિમણૂંક થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી.હવે તેના પર લક્ષ્મણની નિમણૂંક થશે તે નિશ્ચિત થઈ ગયુ છે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સિસ્ટમમાં પૂર્વ ક્રિકેટરોને મહત્વ આપવા પર ભાર મુક્યો છે.ગાંગુલીએ જ દ્રવિડને ટીમના કોચ તરીકે પદભાર સંભાળવા માટે મનાવ્યા હતા.આમ હવે ભારતના […]

Delhi

ભારતના ૧૨ ખેલાડીઓને ખેલરત્ન એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી ખેલ રત્ન એવોર્ડનું નામ અગાઉ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતુ. જેને બદલીને ચાલુ વર્ષે જ મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું હતુ. સામાન્ય રીતે આ એવોર્ડ ૨૯મી ઓગસ્ટે હોકી લેેજન્ડ મેજર ધ્યાન ચંદના જન્મ દિને એનાયત કરવામાં આવતા હોય છે. જાેકે આ વખતેે પેરાલિમ્પિકનું આયોજન થયું હોવાથી તેમાં સારો દેખાવ […]

Delhi

મુંબઈમાં ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓની બેઠક

નવી દિલ્હી ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ ૧૭ નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ પર કિવી ટીમે પહેલા ૩ ટી-૨૦ મેચોની શ્રેણી રમવાની છે. ્‌૨૦ શ્રેણીની ત્રણેય મેચ ૧૭, ૧૯ અને ૨૧ નવેમ્બરે રમાશે. ્‌૨ર્ં શ્રેણીની પ્રથમ ૨ મેચ જયપુર અને રાંચીમાં રમાશે. જ્યારે છેલ્લી ્‌૨૦ કોલકાતામાં રમાશે. આ પછી, પ્રથમ ટેસ્ટ મેચ ૨૫ નવેમ્બરથી ૨૯ […]

Delhi

કૃષ્ણા નાગરની માતાના નિધનને લીધે એવોર્ડ લીધા વિના ઘરે પરત

નવી દિલ્હી કૃષ્ણા નાગર એવોર્ડ લેવા માટે ૧૧ નવેમ્બરે જ દિલ્હી પહોંચી ગયો હતો. જાેકે, તેને જયપુર પરત ફરવું પડ્યું હતું. તેના પિતા સુનિલ નાગરે તેની માતાના મૃત્યુ વિશે ફોન પર જણાવ્યું ન હતું, માત્ર તેને ઘરે પરત ફરવાનું કહ્યું હતું. જ્યારે નાગર જયપુર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની માતાનું નિધન થઈ ગયું […]

Delhi

યુક્રેન અને રશિયાના તનાવ વચ્ચે સરહદે યુરોપે જંગી સૈન્ય તૈનાત કર્યું

નવી દિલ્હી યુરોપ માટે ચિંતાની વાત એ છે કે, રશિયા અને યુક્રેનની સાથે સાથે બેલારુસ અને પોલેન્ડ વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે.આવામાં પુતિનની ચેતવણી પણ મહત્વની બની જાય છે.ર્ ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો છઠ્ઠો નૌકા કાફલો પણ નાટોના યુધ્ધાભ્યાસમાં સામેલ થયો છે.જેમાં પરમાણુ શક્તિથી ચાલતા વિમાન વાહક જહાજાે અને સબમરિનોનો પણ સમાવેશ થાય છે.રશિયા […]

Delhi

સલમાન ખુરશીદે પોતાની સફાઈ આપતા કહ્યું ભાજપવાળાનું અંગ્રેજી કાચું છે

નવી દિલ્હી આજે હું કલ્કિ ધામની મુલાકાતે આવ્યો છું.મને કોઈ ધર્મ સાથે સમસ્યા હોત તો હું અહીંયા ના આવ્યો હોત.મારુ માનવુ છે કે, હિન્દુ ધર્મ દુનિયામાં શાંતિ ફેલાવે છે અને કેટલાક લોકો તેને બદનામ કરી રહ્યા છે.તેઓ હિન્દુ ધર્મના દુશ્મન છે.તેઓ કોઈ પણ એવા પ્સુતક પર પ્રતિબંધ મુકશે જેનાથી તેમનો સાચો ચહેરો બહાર આવતો હોય. […]

Delhi

રાજસ્થાનની પેટા ચુંટણીમાં હાર બાદ ભાજપમાં જ આંતરિક ઘમાસાણ

નવી દિલ્હી આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી કરવા પર આ ચિંતન બેઠકમાં જાેર આપવામાં આવશે.બીજી તરફ ભાજપના સંખ્યાબંધ નેતાઓ અત્યારથી જ મુખ્યમંત્રી પદની રેસમાં પોતાને પ્રોજેક્ટ કરી રહ્યા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જ્યારે વસુંધરા રાજે સમર્થકોએ તાજેતરમાં જ વસુંધરા રાજે સમર્થ મંચ બનાવીને તેમને ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા માંડ્યા છે.રાજસ્થાનમાં વિધાનસભાની […]

Delhi

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરનારા મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓને પહેલા કોરોના ટેસ્ટ કરાવો પડશે

નવી દિલ્હી , મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આદિવાસી સંમેલન બોલાવવામાં આવ્યુ છે.જાેકે કોરોનાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીનુ સ્વાગત કરનારા ૧૧૦ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.આ એવા લોકો છે જે પીએમ મોદી જ્યાં પહોંચવાના છે તે હેલિપેડથી લઈને કાર્યક્રમના મંચ સુધી તેમની સાથે રહેવાના છે.પીએમ મોદી આવતીકાલે ઘણા મંત્રીઓ, સાંસદો અને […]

Delhi

ક્લાઈમેટ ચેન્જ સંમેલનમાં વડાપ્રધાન મોદીની સલાહથી તૂર્કીના રાષ્ટ્રપતિને ખોટું લાગ્યું

નવી દિલ્હી યજમાન બ્રિટન, અમેરિકા અને ભારતને તેમાં અપવાદ રખાયા હતા.બોરિસ જાેનસન, જાે બાઈડન અને પીએમ મોદીને સંમેલન સ્થળે પહોંચવા માટે અલગ અલગ કારો પણ ફાળવવામાં આવી હતી. આ પ્રકારના ભેદભાવ સામે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પોતાની નારાજગી જાહેર કરી હતી અને બ્રિટન સમક્ષ સવાલ મુકયો હતો કે ભારતને કેમ આ પ્રકારની વિશેષ ટ્રીટમેન્ટ અપાઈ છે […]