Delhi

૨ મહિલાઓ પાસેથી દિલ્હી એરપોર્ટ પર ૯૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરી કાર્યવાહી કરી

નવી દિલ્હી તા. ૧૨-૧૩ની રાત્રીના સમયે આ મહિલાઓ આવી હતી. જે દરમિયાન તપાસ કરાતા તેની પાસેથી ૧૨.૯ કિલો હેરોઇન મળી આવ્યું છે જેની માર્કેટ કિમત આશરે ૯૦ કરોડ આંકવામાં આવી રહી છે. આ બન્ને મહિલા તસ્કરો યુગાંડા, કેન્યા અને ભારતમાં ડ્રગ્સ તસ્કરી કરતી હતી, તપાસ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે પસાની લાલચમાં તેણે આ ડ્રગ્સ […]

Delhi

તમિલનાડુ બાદ કેરળમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી , દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના લીધે ધુમ્મસ છવાયું છે. તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯ નોંધાયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીનું ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લો, જામા મસ્જિદ સહિત ઘણી મહત્ત્વની ઇમારતો ધુમ્મસની અંદર ઢંકાઈ ગઈ છે. આ ઉપરાંત દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં ચાલતા અવિરત વરસાદ, હળવા ભૂસ્ખલનના […]

Delhi

નક્સલીઓ દ્વારા ઘરને બોમ્બથી ઉડાવી દીધું ઃ ૪ સભ્યોને જાહેરમાં ફાંસી આપી

નવી દિલ્હી , ગયા જિલ્લામાં આવેલા એક ગામમાં શનિવારની રાતે નક્સલીઓએ હુમલો કર્યો હતો.ગામના રહેવાસી સરજૂ સિંહ ભોક્તાના ઘરને નક્સલીઓએ ઘેરી લીધુ હતુ અને એ પચી ઘરમાં હાજર ભોકતાના બે પુત્રો સત્યેન્દ્ર સિંહ, મહેન્દર સિંહ , પત્ની અને બીજી એક મહિલાને ઘરની બહાર ફાંસી આપી દીધી હતી. ચારેની હત્યા કર્યા બાદ નક્સલીઓએ બોમ્બથી ઘરને પણ […]

Delhi

કોપ-૨૬માં ભારતનો મહત્વનો વિજય પ્રાપ્ત કર્યો

નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યુએન જળવાયુ પરિવર્તન સંમેલનને ભલે એક મહત્વનું પગલું ગણાવ્યું હોય પરંતુ તેમણે વિશ્વને જળવાયુ સંકટ તરફ આગળ વધી રહ્યા હોવાની ચેતવણી પણ આપી હતી. અમેરિકી જળવાયુ પ્રમુખ જાેન કેરીએ જણાવ્યું કે, આ સમજૂતી જળવાયુ પરિવર્તનની દિશામાં કોઈ અંતિમ સમજૂતી નથી. આપણે હજું ઘણું બધુ કરવાની જરૂર છે. સંયુક્ત […]

Delhi

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ ઃ પોલીસ ફરિયાદ નોંધાઈ

નવી દિલ્હી , રાજ કુન્દ્રા હવે છેતરપિંડીના એક કેસમાં ફસાયો છે અને શિલ્પા શેટ્ટી પર પણ આ કેસમાં આરોપો મુકાયા છે.મુંબઈની પોલીસે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે કેસ દાખલ કર્યો છે.નિતિન બરઈ નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે અને સ્ટાર કપલ પર ૧.૫૧ કરોડની છેતરપિંડીનો આરોપ મુક્યો છે.નિતિનનુ કહેવુ છે કે, એક ફિટનેસ કંપનીના […]

Delhi

હવેથી હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામકરણ કરવામાં આવ્યું

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભોપાલ સ્થિત હબીબગંજ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે આ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારે ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ર્નિણય લીધો છે. હકીકતે, સોળમી સદીમાં ભોપાલ ક્ષેત્ર ગોંડ શાસકોને […]

Delhi

યુરોપ કોરોનાનું મુખ્ય કેન્દ્રબિંદુ બન્યું

નવી દિલ્હી ચીન અને રશિયામાં પણ કોરોનાનો પ્રકોપ જારી છે. કોરોનાએ ચીનના ૨૧ પ્રાંતોમાં ફેલાવો કર્યો છે તો રશિયામાં એક જ દિવસમાં ૩૯,૨૫૬ કેસ નોંધાયા છે. તેની સાથે એક જ દિવસમાં વિક્રમજનક ૧,૨૪૧ના મોત નોંધાયા છે. આ સાથે રશિયામાં કોરોનાના કેસનો કુલ આંકડો ૯૦ લાખ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોનાથી ૨,૫૪,૦૦૦ મોત થઈ […]

Delhi

ભારતનું હાલના સમયમાં મુખ્ય દુશ્મન કોણ…..?

પડોશી દેશો પૈકી ભારતનું દુશ્મન કોણ એ બાબત આમ પ્રજા એવું સમજી રહી છે કે આપણું પ્રથમ મુખ્ય દુશ્મન પાકિસ્તાન છે… પછી બીજા ક્રમે ચીન આવે અને હવે ભારત માટે અફઘાનિસ્તાનના તાલિબાનોનો ખતરો….પાક.અને ચીનના કારણે વધ્યો છે. અને આ બધી હકીકતો વચ્ચે ખરેખર તો ચીન અને રશિયા એશિયામાંથી અમેરિકાનું પ્રભુત્વ ઘટાડવા માટે થઈને તમામ પ્રકારના […]

Delhi

દેશ માટે ૧૫ દિવસ વધુ સતર્કતાના

દેશમાં અને ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ ચિંતાજનક રહી હતી કારણ કે છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસોમાં વધારો નોંધાયો છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે કોઈ કોરોના સંબંધિત મૃત્યુ નોંધાયું નથી. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે ૨૦ થી વધુ રહેણાંક ઇમારતોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી છે. છ મહિના પછી, રાજ્યમાં એક વિસ્તારને માઇક્રો-કન્ટેનમેન્ટ […]

Delhi

દિલ્હીમાં ૨ દિવસનું લોકડાઉન લગાવી દો ઃ સુપ્રિમ કોટ

ન્યુ દિલ્હી, દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા ઁસ્૨.૫ (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ ૩૦૦ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે ૪ વાગ્યે એ ૩૮૧ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે ઁસ્૨.૫નો સ્તર ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જાેઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ ૬ ગણો વધુ […]