Delhi

કેરળમાં વધુ એક રોગ નોરો વાઈરસના ૧૩ કેસથી હાહાકાર

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૫૧૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૧૪,૧૮૬ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૭,૪૧૬ થઇ છે. નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫૬ટકા રહ્યો છે. જે માર્ચ, […]

Delhi

દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે ઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યુ કે પ્રદૂષણનુ સ્તર ઘણુ ખરાબ થઈ ગયુ છે. લોકો પોતાના ઘરમાં માસ્ક પહેરીને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રદૂષણને રોકવા માટે હજુ સુધી શુ પગલા ઉઠાવવામાં આવ્યા. ઝ્રત્નૈંએ કેન્દ્ર સરકારને પૂછ્યુ કે પરાલીને લઈને શુ પગલા […]

Delhi

યુરોપ અને ઓસ્ટ્રિયા ફરી કોરોના મહામારીનું કેન્દ્ર બન્યું

નવી દિલ્હી કોરોના વાયરસ મહામારીના આશરે ૨ વર્ષ બાદ પણ યુરોપના પશ્ચિમી ક્ષેત્રમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે કારણ કે, આ ક્ષેત્રમાં વેક્સિનેશનનો દર ઉંચો છે અને સ્વાસ્થ્ય દેખભાળ પ્રણાલીઓ પણ સારી છે. તેમ છતાં કોરોના પાછો ફરતા હવે લોકડાઉન લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, […]

Delhi

અંતરીક્ષ યાત્રી ગ્લેન ડિ વ્રાઈજનું વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું

નવી દિલ્હી, બ્લૂ ઓરિજિને જ્યારે અંતરીક્ષ યાત્રા માટે ડી વ્રાઈજની પસંદગી કરી ત્યારે તેમની પ્રોફાઈલની જાણકારી પણ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ડી વ્રાઈજે ૧૯૯૯ના વર્ષમાં મેડિડાટા સોલ્યુશન્સ કંપનીની સ્થાપના કરેલી જે વિશ્વનું સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ક્લિનિકલ રિસર્ચ પ્લેટફોર્મ ગણાય છે. તેઓ ફ્રાંસીસી સોફ્ટવેર કંપની ડસોલ્ટ સિસ્ટમ્સમાં લાઈફ સાયન્સીઝ એન્ડ હેલ્થકેરના ઉપાધ્યક્ષ […]

Delhi

બ્રિટન હવે ટીપુ સુલતાનના સિંહાસનનો સોનાનો વાઘ વહેચશે

નવી દિલ્હી બ્રિટનના કલા મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિંન્સને જણાવ્યું કે, ‘આ ચમકદાર મુકુટ ટીપુ સુલતાનના શાસનની કહાની દેખાડે છે અને અમને અમારા શાહી ઈતિહાસમાં લઈ જાય છે. મને આશા છે કે, બ્રિટનનું કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા સંયુક્ત ઈતિહાસમાં આ મહત્વપૂર્ણ અવધિ અંગે વધારે જાણી શકીશું.’ ટીપુની હારનું બ્રિટનના શાહી અતીત […]

Delhi

પાકિસ્તાની પોલીસે જેલમાં મહિલા કેદીને નિર્વસ્ત્ર નચાવી

નવી દિલ્હી શબાના ઈરશાદ નામની પોલીસ કર્મચારીએ પરી ગુલ નામની એક મહિલાની ધરપકડ કરી હતી. પરી ગુલ પર એક બાળકની હત્યાનો આરોપ હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુહમ્મદ અજહર અકરમના કહેવા પ્રમાણે મહિલા પોલીસ કર્મચારીએ જેલમાં મહિલા કેદીને બધાના સામે કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી અને એટલેથી ન અટકતાં તેને નાચવા માટે પણ […]

Delhi

ભારતીય ૩ હજાર શીખોને પાકિસ્તાને વિઝા આપ્યા

નવી દિલ્હી, પાકિસ્તાનના ઉચ્ચાયોગે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ભારત માટે પાકિસ્તાન ઉચ્ચાયોગે બાબા ગુરૂ નાનકની ૫૫૨મી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય શીખ યાત્રિકો માટે આશરે ૩,૦૦૦ વીઝા આપ્યા. ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ શીખ ધર્મના સંસ્થાપકની ૫૫૨મી જયંતિ પર ભારત અને દુનિયાભરમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.’ ધાર્મિક સ્થળોની યાત્રા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૪ના દ્વિપક્ષીય […]

Delhi

નેધરલેન્ડમાં ૩ સપ્તાહનું આંશિક લોકડાઉન

ન્યુ દિલ્હી, જર્મની અને રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જર્મનીમાં ગઈકાલે ૪૮ હજારથી વધારે કેસ નોંધાયા હતા, જ્યારે રશિયામાં ૪૦ હજાર કેસ નોંધાયા હતા.રશિયામાં ૨૩૫ લોકોનાં મોત થયાં હતાં, બે દિવસ પહેલાં પણ ૧૨૩૭ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં બે દિવસ પહેલાં ૧૦૬૨ અને ગઈકાલે ૯૮૭ લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન ૭૫૦, બ્રાઝિલમાં […]

Delhi

પ્રયંકાનો ર્નિણય ગેઇમ ચેન્જ બનશે કે શું….? ગોવામાં મમતાને નેતાની શોધ…..!

વિરોધ પક્ષોને એકજૂટ કરવા નીકળેલા મમતા બેનર્જી થોડા દિવસ પહેલા પ્રશાંત કિશોર ના અહેવાલ અને દિશા નિર્દેશને લઈને ગોવા ગયા હતા કે જ્યાં ત્રણેક વર્ષથી કેજરીવાલની આમ આદમી પાર્ટી જમીની કાર્યો કરીને “આપ”નું સંગઠન જમાવી દીધેલ છે. અહી મમતાએ આપને આડે હાથ લીધી કે જ્યાં ટીએમસીનું સંગઠન નથી. એકાદ-બે કોંગ્રેસ નેતા ટીએમસીમા આવવાથી મમતા હવામાં […]

Delhi

મેથ્યુ વેડે ૩ બોલમાં પાકિસ્તાની ફેન્સને રોવડાવી દીધા

ન્યુ દિલ્હી, મેથ્યુ વેડે આ ચોંકાવનારી ઈનિંગ ગઈ કાલની મેચમાં રમી હતી જ્યારે તેની ટીમ મુશ્કેલીમાં હતી અને હારવાથી ઓસ્ટ્રેલિયા માટે ૧૪ વર્ષનો દુષ્કાળ જળવાઈ રહ્યો હોત કારણ કે ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટી-૨૦ વર્લ્‌ડ કપ જીતી શકી નથી. ઓસ્ટ્રેલિયન ફેન્સ તેને કલંક સમજે છે. એક સામાન્ય અને ભાગ્યે જ સારા રમતા બેટ્‌સમેને સેમી ફાઈનલમાં વિજય […]