Delhi

કંગના ભાજપની ટિકિટ પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે?

નવી દિલ્હી મંડીની બેઠક માટે ભાજપ અભિનેત્રી કંગનાને ટિકિટ આપવા માટે વિચારણા કરી રહી છે.જાેકે હજી સુધી કંગનાએ ચૂંટણી લડવાની વાત નથી કરી પણ ભાજપનુ એક જૂથ કંગનાને ટિકિટ આપવાના પક્ષમાં છે.કંગના મંડી જિલ્લાની જ રહેવાસી છે.તેણે મનાલીમાં પોતાનુ નવુ ઘર બનાવ્યુ છે.જે મંડી મત વિસ્તારમાં જ આવે છે. પાર્ટીની ટુંક સમયમાં મળનારી બેઠકમાં આ […]

Delhi

ડૉ.રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા અંગે મહત્ત્વની વાત કરી

ન્યુ દિલ્હી શાળાઓ બે વર્ષથી બંધ છે જેને કારણે બાળકોના ફિઝિકલ ગ્રોથ અટકી ગયો છે. શાળાઓ વહેલી તકે શરૂ કરી દેવી જાેઇએ. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે કોરોનાના અલગ અલગ વેરીઅંટ્‌સ જાેવા મળી રહ્યા છે. મુખ્ય રૂપે જે વેરીઅંટ અત્યારે છે તે ડેલ્ટા છે, ઉપરાંત ડેલ્ટા પ્લસ છે. કેટલીક જગ્યા પર ઝ્ર-૧,૨ જેવા મ્યૂટન્ટ મળ્યા […]

Delhi

ઓટો રીક્ષા/ટેક્ષી કેબના માલિકોએ વાહન ભાડે આપતા સંપૂર્ણ માહિતી પોલીસને આપવી

ન્યુ દિલ્હી ઓટો રિક્ષા/ટેક્ષી કેબ ભાડે આપનાર માલિકે પોતે જાળવેલ રજિસ્ટરનો ઉતારો દર મહીનાની પાંચ તારીખ સુધીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે ટ્રાફિક શાખાની કચેરીને મોકલવાનો રહેશે. આ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી તા.૨૭/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લઘંન કરનાર શિક્ષાને પાત્ર થશે.શહેરમાં રિક્ષા/ટેક્ષી કેબના માલિકો પોતાની રીક્ષાઓ/ટેક્ષી […]

Delhi

મમતા બેનરજીનો રેકોર્ડબ્રેક ૫૮૮૩૨ મતે ભવ્ય વિજય

નવી દિલ્હી મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.મમતા બેનરજીની જીતની ટીએમસીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી. મમતા બેનરજીને કુલ ૮૪૦૦૦ કરતા વધારે મત મળ્યા છે જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને ૨૬૦૦૦ ઉપરાંત મત મળ્યા છે. મમતા બેનરજીના ભાઈએ કહ્યુ […]

Delhi

દેશભરમાં ડ્રગ્સનું દિનપ્રતિદિન વધતું દુષણ ઃ યુવાપેઢી નશાને રવાડે

નવી દિલ્હી દેશમાં ડ્રગ્સની જે સિન્ડિકેટ ચાલે છે તેમાંથી ૨૫ પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કેટલાક હિસ્સામાંથી સંચાલિત થાય છે.રાજસ્થાનમાં આવી નવ સિન્ડિકેટ સક્રિય છે અને દક્ષિણના કેરાલા, તામિલનાડુમાં ૧૦ સિન્ડિકેટ ચાલી રહી છે.ક્રુઝ શીપ પર પકડાયેલી હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીના કારણે દેશમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ પર ફરી એક વખત ધ્યાન ખેંચાઈ રહ્યુ છે. […]

Delhi

ભારતની જમીન પર ચીન કબ્જાે કરી રહ્યુ છે ઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટની સાથે આર્મી ચીફના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે, ચીનના સૈનિકોની વધતી સંખ્યા ભારત માટે ચિંતાનો વિષય છે પણ આર્મી કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેષીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ […]

Delhi

કોલેજિયમે મોકલેલા નામમાંથી ફક્ત ૭ને જ મંજૂરી ઃCJI

નવી દિલ્હી ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં જજની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ૧૦૬માંથી ફક્ત ૭ નામને જ બહાલી આપી છે. નેશનલ લિગલ ર્સિવસ ઓથોેરિટી દ્વારા ૬ સપ્તાહ ચાલનારા અખિલ ભારત લિગલ અવેરનેસ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ લોકશાહીને […]

Delhi

વડા પ્રધાને જળ જીવન મિશન એપ લોન્ચ કરી

નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ ગ્રામ પંચાયતો સાથે ગુજરાતના માત્ર એક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મોદીએ રમેશભાઈ પટેલનુ નામ બોલતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી અને વડાપ્રધાને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની પાણી સમસ્યાથી હુ વાકેફ છું અને જિલ્લાના લોકોએ પાણીના મૂલ્યને સમજી સરસ કામગીરી […]

Delhi

ગોડસે ઝિંદાબાદ ટ્રેન્ડ કરનારાએ દેશને બટ્ટો લગાવ્યો ઃ વરુણ

નવી દિલ્હી ગૃહપ્રધાન અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સ્વદેશી, સ્વભાષા અને સ્વરાજના ગાંધીજીના વિચારો દેશના લોકોને સદા પે્રરિત કરતા રહેશે. ભાજપ સરકારના સંખ્યાબંધ કેન્દ્રીય પ્રધાનોએ ગાંધીજયંતીના દિવસે દેશના બધા લોકો મહાત્મા ગાંધીના દેશ માટેના પ્રદાનને યાદ કરે છે ત્યારે કેટલાક લોકોએ ટિ્‌વટર ઉપર નાથુરામ ગોડસે ઝિંદાબાદ ટિ્‌વટ કરીને તેને ટ્રેન્ડિંગ પોસ્ટ બનાવી ઔદીધી […]

Delhi

ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર ઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશના દરેક પુખ્ત વ્યક્તિને કોરોના રસીના ડોઝ આપી દેવા માગે છે તેથી આ આંકડો અત્યંત મહત્ત્વનો છે. મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોરોના રસીકરણને […]