રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે ઢાંક ગામ માં એક પૌરાણિક ગણેશજીનું મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે હાલ આખા ભારતમાં વિશ્વમાં કોરોના ને પગલે lockdown જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બધા ધાર્મિક સ્થળો મંદિર મસ્જિદ બંધ છે ત્યારે આ મંદિરમાં પુજારી દ્વારા એક વિશેષ કાર્ય કરવામાં આવ્યું છે જેમાં પુજારી દ્વારા વિશેષ […]
Gujarat
ભાજપ ના પુર્વ ધારાસભ્ય ની પુત્રીએ કર્યો આપઘાત
ભાજપ ના પુર્વ ધારાસભ્ય ની પુત્રીએ કર્યો આપઘાત… કાલાવડ ના પુર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા ની પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધો… એન્જિનિયરિંગ નો ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનુ નક્કી થયું હતું… હાલ હવાઈ વ્યવહાર બંધ હોવાથી MLA પુત્રી ચિંતામાં હતી. રિધ્ધી ચાવડા એ ઉ.વ. 24 ગળેફાંસો ખાઈ ને જીવ દિધો.. અહેવાલ :- હર્ષલ ખંધેડિયા
ટંકારા તાલુકામાં પોલીસ સાથે હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો ખડેપગે ફરજ બજાવી રહેલ છે, . પી. એસ. આઈ. એલ. બી. બગડા , હોમગાર્ડ ,જી.આર.ડી.ની પ્રસંશનીય કામગીરી.
ટંકારા તાલુકામાં પોલીસ સાથે હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો ખડેપગે ફરજ બજાવી રહેલ છે, . પી. એસ. આઈ. એલ. બી. બગડા , હોમગાર્ડ ,જી.આર.ડી.ની પ્રસંશનીય કામગીરી. હાલની કોરાનાની વૈશ્વિક મહામારી કોવિદ 19 સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કરાયો છે .આ લોકડાઉનના અમલ માટે તેમજ ગ્રામીણ પ્રજાને મદદરૂપ બનવા માટે મહિલા પી.એસ.આઇ એલ.બી .બગડા, […]
રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.*
*રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ નાનામવા રોડ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને દુકાનમાંથી તમાકુની વસ્તુઓ ચોરી કરવાના ઈરાદે આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં […]
રાજકોટ શહેર મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.
*રાજકોટ શહેર મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર સાહેબ તથા સંયુક્ત પો.કમિશ્નર સાહેબ તથા D.C.P. ઝોન-૨ સાહેબની સૂચના મુજબ તથા A.C.P. શ્રી.ગેડમ સાહેબ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા સાહેબ તથા પો.ઇન્સ. કોટડીયા સાહેબ આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ […]
રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં.*
*રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કલેકટરે તો અલગથી પણ પત્ર પાઠવ્યો છે. ઝાલોરના જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તા એ રાજકોટ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. અને તેથી આ જિલ્લામાંથી રાજસ્થાનમાં […]
રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.*
*રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે. વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં […]
રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે
*રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને નાથવા અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અગાઉ વિચારણા હાથ ધરી હતી. કોવિડ-૧૯ મહામારી સામે […]
રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
*રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે […]
રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ. વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા.*
*રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ. વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી […]










