Gujarat

ભાયાવદર નગરપાલિકા દ્ગારા જુદી જુદી દુકાનોની તપાસ કરી અખાધ વસ્તુઓને કરેલ નાશ

  ભાયાવદર નગરપાલિકા દ્વારા કોવિડ ૨૦૧૯ કોરોનાવાયરસ ના સંક્રમણને અટકાવવા માટે હાલના લોક ડાઉનના સમયમાં સરકારશ્રી ના જુદા જુદા તંત્ર તરફથી દરેક ક્ષેત્રે જુદી જુદી કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે સરકારશ્રીના આદેશ અનુસાર હાલ નો લોક ડાઉન નો સમય પૂરો થાય અને ખાદ્ય વસ્તુ ઓનું વેચાણ કરતી બંધ રહેલ દુકાનો ખોલવામાં આવે તો […]

Gujarat

ઉપલેટા ડુમીયાણી ગામે રેતી ચોરીનો સટ્ટો ખાણ ખનીજે સાડા સાત લાખનો જથ્થો સીઝ કરીયો

  ઉપલેટા વિસ્તારમાંથી પસાર થતી ભાદર મોજ અને વેણુ નદી માંથી છેલ્લા ઘણા સમયથી સતત રેતી ચોરી થતી હોવાની ફરિયાદો તંત્ર પાસે આવે છે ખનીજ ચોરો વચ્ચેની મિલીભગતના કારણે કોઈ પગલાં લેવામાં આવતા નથી આ દરમિયાન ઉપલેટામા રહેતા જેઠાભાઈ લાખાભાઈ ભારાઈએ ખાણ ખનીજ વિભાગ રાજકોટને માં ફરિયાદ કરી ઉપલેટા અને ડુમીયાણી ના મળીને આઠ લોકો […]

Gujarat

રાજકોટ શહેર હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી.*

*રાજકોટ શહેર હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી.* *રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનાં પગલે લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની કડક સુચના હોય લોકો પોતાનાં ઘરે જ સમય પસાર કરે છે. માટે વીજળીની સપ્લાય […]

Gujarat

પોલીસ કમિશનરનો આદેશ- રાજકોટમાં આજથી ફાકી, તમાકુ ખાનાર સામે કેસ થશે.*

*પોલીસ કમિશનરનો આદેશ- રાજકોટમાં આજથી ફાકી, તમાકુ ખાનાર સામે કેસ થશે.* *રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ.૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને […]

Gujarat

રાજકોટ શહેર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ પહોંચાડતું આશાપુરા કેટરીંગ.*

*રાજકોટ શહેર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ પહોંચાડતું આશાપુરા કેટરીંગ.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના કેરને મહાત આપવા હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરે તે માટે પોલીસ ખડેપગે છે. આ સમયે પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા […]

Gujarat

રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.*

*રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને લોકડાઉનમાં રક્તની અછત તંગી વર્તાય રહી છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ થવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવીને […]

Gujarat

રાજકોટ શહેર લોકડાઉનના લીરેલીરા. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ફાકી તમાકુના જથ્થો પકડાયો

*રાજકોટ શહેર લોકડાઉનના લીરેલીરા. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ફાકી તમાકુના જથ્થો પકડાયો.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જેના કારણે પાન-મસાલા. બીડી-સિગારેટના ભાવ બે-ત્રણ ગણા વધી ગયા છે. કારણ કે પાન-મસાલા ગુટખા અને બીડી-સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે […]

Gujarat

રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું.*

*રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ ભકિતનગર પોલીસ મથક પાસેના મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે હેરોઈનની ડીલેવરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.ગઢવી ની સૂચનાથી પી.એસ.આઇ પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે ધસી જઈ શંકાસ્પદ દંપતીને અટકાવવી પૂછપરછ કરતા તે જંકશન નજીક આવેલ ખડિયાપરામાં હાજી પીરની દરગાહ […]

Gujarat

રાજકોટ શહેર લોકડાઉનમાં ટિકટોકમાં વિડીયો બનાવી વાયરલ કરનાર ચાર ઇસમોને પકડી પાડતી માલવિયાનગર પોલીસ સ્ટેશન

*રાજકોટ શહેર લોકડાઉનમાં ટિકટોકમાં વિડીયો બનાવી વાયરલ કરનાર ચાર ઇસમોને પકડી પાડતી માલવિયાનગર પોલીસ સ્ટેશન.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન દરમિયાન બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે તેમજ શેરી ગલીઓમાં ઇસમો ક્રિકેટ રમતા હોય. અને માણસો ભેગા થતા હોય. જેથી હાલમાં રાજકોટ શહેરમાં C.R.P.C. કલમ.૧૪૪ લાગુ કરવામાં આવી હોય. જેથી તેનો ભંગ કરનાર વિરુદ્ધ સામે […]

Gujarat

ઉપલેટા પાલિકાએ માસ્ક વગર નીકળેલા ૪૦ લોકોને દંડ ફટકાર્યો

  કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી મોઢે માસ્ક વગર નીકળી પડેલા શહેરીજનોને નગર પાલિકા અને પોલીસે ૪૦ જેટલા લોકો ને રસ્તા ઉપર ઉભા રાખી જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો શહેરમાં અશ્વિન ટોકીઝ ,ગાંધી ચોક,રાજમાર્ગ રોડ સહિત વિવિધ વિસ્તારમાં પી.એસ.આઈ બેરા નગરપાલિકાના કમૅચારીઓ […]