Maharashtra

બાદશાહ હાલ પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને કરી રહ્યાં છે ડેટ?!..

મુંબઈ રૈપર બાદશાહ પોતાના ગીતને કારણે હંમેશા ચર્ચામા રહે છે. તેના ગીતો હંમેશા ટ્રેન્ડમાં રહેતા હોય છે. જાેકે, આ વખતે બાદશાહના અફેરે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. ખબર છે કે, બાદશાહનુ દિલ કોઈ હસીના પર આવ્યુ છે. બાદશાહ હાલ પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરી રહ્યાં છે. બાદશાહનું મૂળ નામ આદિત્ય પ્રતીકસિંહ સિસોદીયા છે, જે લગભગ […]

Maharashtra

હાલના જ એક એપિસોડમાં કેમ ભડક્યો સલમાન ખાન?..

મુંબઈ વિવાદો અને ચર્ચાનો વિષય બનેલો શો ‘બિગ બોસ ૧૬’ના ઘરમાં અવારનવાર જાેરદાર લડાઈઓ જાેવા મળે છે. આ દરમિયાન અમુક કંટેસ્ટેંટ્‌સ તેમની હદ પાર કરી દે છે. હાલના જ એક એપિસોડમાં સલમાન ખાને સૌંદર્યાનો ક્લાસ લીધો હતો, કારણકે તેણે પ્રિયંકાને લઈને અંકિતની મમ્મી પર કોમેન્ટ કરી હતી. હવે વારો આવ્યો છે શાલીન ભનોટનો, જેણે પાછલા […]

Maharashtra

ફિલ્મોમાં ચાલશે સાઉથના સુપરસ્ટાર સાથે ધોનીનો જાદુ!

મુંબઈ ભારતીય ટીમના વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ સહિત ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કયારે નિવૃત્તિ લેશે એ ટોપિક હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. સેલેક્ટર્સ હોય કે કોમેન્ટેટર્સ કે પછી વિવેચકો હંમેશા ધોનીની નિવૃત્તિનો મુદ્દો ઉઠાવતા રહ્યાં છે અને દર વખતે ધોનીએ પોતાની રમતથી તેમના મોઢા બંધ કરી બતાવ્યાં છે. જાેકે, હવે માહી કરવા જઈ રહ્યો છે […]

Maharashtra

કંગના રનૌત ૬૦૦ રૂપિયાની સાડી પહેરીને ચર્ચામાં આવી

મુંબઈ કંગના રનૌત આજકાલ પોતાની ચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ના શૂટિંગમાં બિઝી છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કિરદારમાં જાેવા મળશે. પાછલાં કેટલાંક સમયથી કંગનાની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધડામ થઇ ગઇ છે. તેવામાં તે જાેવું રહ્યું કે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને દર્શકો પાસેથી કેવો રિસ્પોન્સ મળે છે. આ વચ્ચે કંગના પોતાની ફેશન સેન્સના કારણે ફરી […]

Maharashtra

ભારતમાં ટોપ-૧૦૦ ધનવાનોની સંપતિ ૮૦૦ અબજ ડોલર ઃ અદાણી મોખરે

મુંબઈ કોરોનાકાળ બાદ વેપારધંધા નોર્મલ બની જવા સાથે ડીમાંડમાં મોટી વૃદ્ધિને પગલે ભારત દુનિયાનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ છે ત્યારે આ દરમ્યાન ભારતના ટોપ-૧૦૦ ધનવાનોની સંપતિમાં ૨૫ અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓની કુલ નેટવર્થ ૮૦૦ અબજ ડોલર થઈ છે. બ્રિટનને પછાડીને ભારતે દુનિયાના પાંચમા નંબરના સૌથી મોટા અર્થતંત્રની સિદ્ધિ હાંસલ કરી […]

Maharashtra

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા-રિષભ પંત વિવાદ, જાણો સમગ્ર મામલો

મુંબઈ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા છેલ્લા કેટલાક દિવસથી તેના જૂના બહુ ચર્ચિત અફેરને કારણે લાઈમલાઈટમાં રહે છે. ઉર્વશી-રિષભ વચ્ચેની ઈલુ-ઈલુની વાતો અનેકવાર સામે આવી ચૂકી છે. આ છેલ્લા ૪ વર્ષથી છુપાઈને ડેટિંગ કરી રહ્યું હતું અને અચાનક બંનેમાંથી કોઈને વાંકુ પડતા તેઓ છૂટા પડ્યા હોવાના રિપોર્ટ્‌સ સામે આવ્યા હતા. આ વાતને મીડિયા સમક્ષ ઉર્વશી જ લાવી […]

Maharashtra

રિક્ષાચાલકે છોકરીને ગંદી કોમેન્ટ પછી પકડ્યો હાથ, પછી ૫૦૦ મીટર ઢસેડી

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં ૨૧ વર્ષની એક કોલેજની વિદ્યાર્થીને સાથે એક ઓટો રિક્શા ચાલકે કથિત રીતે છેડતી કરી છે. આ સાથે જ વાહન સાથે લગભગ ૫૦૦ મીટર સુધી રસ્તા પર ઢસેડી ફરાર થઇ ગયો છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રૂપથી ઘાયલ થઇ. વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાસ્થળ […]

Maharashtra

મુંબઈ એરપોર્ટ પરથી ૮.૪૦ કરોડનું સોનું ઝડપાયું, ભારતીય નાગરિકની ધરપકડ

મુંબઈ મહારાષ્ટ્રથી મળતા સમાચાર અનુસાર, કસ્ટમ વિભાગે અહીંના મુંબઈ એરપોર્ટ પરથી ૧૬ કિલો સોનું જપ્ત કર્યું છે. તે જ સમયે, આ રિકવર થયેલા સોનાની કિંમત અંદાજે ૮.૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ સોનું એક ભારતીય નાગરિક પાસેથી મળી આવ્યું હતું, જે ઈથોપિયાથી મુંબઈ પહોંચ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો […]

Maharashtra

ઓટીટીના ભવિષ્યને લઈને રાજકુમાર થયો પોઝિટિવ

મુંબઈ કોરોના મહામારીના કારણે થીયેટર્સના શટર બંધ થઈ જતાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટ્રગલ કરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ્સને ચમકવાનો મોકો મળ્યો હતો. અનેક ફિલ્મ પ્રોડ્યુસર્સે રિલીઝ થવા માટે તૈયાર પડેલી ફિલ્મોમાં ઈન્વેસ્ટ કરેલા કરોડો રૂપિયાને રિકવર કરવા માટે ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું અને જેમાં અનેક ફિલ્મો સફળ રહી હતી. કોરોના બાદ, સ્થિતિ […]

Maharashtra

કોઈને ફિલ્મ ક્વોલિટીની ચિંતા નથી ફક્ત બોક્સ ઓફિસ કલેક્શનનું મહત્વ ઃ શેખર કપૂર

મુંબઈ ત્રણ દાયકા પહેલા ‘માસૂમ’ અને ‘મિ. ઈન્ડિયા’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર વિશ્વ વિખ્યાત નિર્દેશક શેખર કપૂરે બોક્સ ઓફિસ કલેક્શનના મહત્વને લઈને સોશિયલ મીડિયા પર વાત કરી હતી. આજકાલ ફિલ્મ સફળ છે કે નિષ્ફ્ળ તેની ગણતરી ફિલ્મે બોક્સ ઓફિસ કેટલા કરોડ રળ્યા છે તેની પર થાય છે. કોઈ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરે છે […]