પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના આલિયાવાડા-જામનગર બ્રોડગેજ ડબલ રેલલાઈન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે રેલવે સુરક્ષા કમિશનરે મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ હવે આ રૂટ પર ટૂંક સમયમાં પેસેન્જર ટ્રેનો દોડતી થશે. 123 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આલિયાવાડા-જામનગરની નવી બનેલી બીજી રેલવે લાઈનનું વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણ કરવામાં […]
India
મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધની ચેન આંચકનાર ઝડપાયો
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા એક સીનિયર સિટીઝનની સોનાની ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને 21 વર્ષીય આરોપી યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઇ કહાર (રહે. બાવચાવાડ, પાણીગેટ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શખ્સના ખિસ્સામાંથી સોનાની ચેન […]
નવરચના યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું ઉદ્ઘાટન
નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ અંતર્ગત 8 ઓગસ્ટ, 2026ના રોજ ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવીન પહેલનો મુખ્ય હેતુ સંશોધન, શિક્ષણ, નવીનતા અને સમુદાયિક જોડાણ દ્વારા ઉભરતા જાહેર આરોગ્યના પડકારો સામે લડવાનો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યોગદાન આપવા સક્ષમ બનાવવાનો છે. સંશોધન અને SDGs લક્ષ્યોને અનુરૂપ કામગીરી આ પ્લેટફોર્મ તાલીમ […]
1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ, રાજ્ય પોલીસ વડાને પત્ર
વડોદરાના ટેન્સાઇલ જમીન પ્રકરણમાં સામસામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને 75 વર્ષીય સિનિયર સિટીઝન ફરિયાદીએ રાજ્ય પોલીસ વડા સમક્ષ તપાસ CIDને સોંપવા માટે માગ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ‘પોલીસ સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી’ કારેલીબાગ વિસ્તાર આવેલ કૃષ્ણવેલી ફ્લેટ્સમાં રહેતા ટેન્સાઇલ સ્ટીલ […]
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શહેર સ્તર નો પ્રશિક્ષણ વર્ગ ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમ શરુ થયો. ત્રણ દિવસીય આ કાર્યક્રમ માં કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યાવહારિક દ્રષ્ટિએ સક્ષમ બનાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગ (District Level Training Camp) માં – સમયાવધિ અને સ્વરૂપ (Duration & Structure) – દિવસીય નિવાસી વર્ગ: જિલ્લા સ્તરનો આ […]
ઇન્ટર્નશીપ બાદ નોકરી આપવાના બહાને ફિનટેકના વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટર્નશિપ અને નોકરીના બહાને રૂ. 60,000ની છેતરપિંડી આચરાઈ છે. ડિપોઝિટ અને પગારની લાલચ આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રાણીપમાં રહેતો અને ફિનટેક કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો યશ પરમાર અને તેના મિત્રો અભ્યાસના ભાગરૂપે ફરજિયાત ઇન્ટર્નશિપ શોધી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક મેહુલ લાલા નામના […]
યુવકને નશીલુ પીણું પીવડાવી સાથી કર્મીએ ₹900ની લૂંટ ચલાવી
નારોલ ટ્રાન્સપોર્ટનગરમાં મજૂરી કામ કરતા અર્જુનનાથ શ્રવણનાથ સાથે લૂંટ અને મારપીટની ઘટના સામે આવી છે. ગત 28 જુલાઈએ રાત્રે ગાડી ખાલી કર્યા બાદ અર્જુનનાથ ઊભો હતો ત્યારે તેમની સાથે કામ કરતો અરૂણ નામનો શખ્સ તેમને ગોડાઉન પર આવેલી રૂમમાં નાસ્તો કરવાના બહાને લઈ ગયો હતો. ત્યાં અરૂણે તેને નશીલું પીણું પીવડાવી, પાઈપથી ફટકારી તેની પાસે […]
હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ટાઈપિંગના કડક સર્ક્યુલર સામે ભારે વિરોધ
સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા 7 અને 8 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી કોર્ટના તમામ કામકાજથી અળગા રહેવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ક્રમાંક 2002/2006ના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. આ નવા નિયમો મુજબ હવે દરેક અરજી, પ્લીડિંગ, એફિડેવિટ, મેમોરેન્ડમ ઓફ અપીલ અને સામાન્ય મુદત અરજી પણ ફરજિયાતપણે […]
CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે
ભારત અને કેનેડા વચ્ચેનો સંબંધ હવે માત્ર રાજદ્વારી સંબંધથી આગળ વધીને ટેક્નોલોજી, રોકાણ, શિક્ષણ અને ઊર્જાના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થઈ રહ્યો છે. તેમાં ગુજરાત અને ગુજરાતી ડાયસ્પોરાની ભૂમિકા ખાસ કરીને મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. CM ભૂપેન્દ્ર પટેલ 16થી કેનેડાનો પ્રવાસ કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રથમ વિદેશ યાત્રા હશે. મુખ્યમંત્રી સાથે ચીફ […]
વડસર રોડ પર કારમાંથી દોઢ લાખથી વધુનો દારૂ ઝડપાયો
વડોદરા શહેરમાં દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ મોટી સફળતા મળી છે. વડસર રોડ પર વિશ્વામિત્રી નદીના ત્રીજા પુલ નજીક અંબિકા કેન્ટીન પાસે દરોડો પાડીને પોલીસે ટાટા પંચ કારમાંથી ગેરકાયદેસર રીતે લવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે મૂળ કેરળના અને હાલ […]










