Gujarat

તાલાલાના હિરણ-2 ડેમમાં મગર બાળકને ખેંચી ગયો

તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ-2 ડેમમાં એક મગરે 11 વર્ષના માસૂમ બાળકને પાણીમાં ખેંચી લીધો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કરચલા પકડવા ગયા દરમિયાન બની દુર્ઘટના મળતી […]

Gujarat

ઉબેણ નદી પરના બે મજબૂત ચેકડેમ રાતોરાત તોડી પડાતા ખેડૂતોમાં ભારે આક્રોશ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક અત્યંત આઘાતજનક અને ખેડૂત વિરોધી ઘટના પ્રકાશમાં આવી છે. વંથલી-માણાવદર રોડ પર ઉબેણ નદીના પુલથી પશ્ચિમ તરફ આવેલા, લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલા બે મોટા અને મજબૂત ચેકડેમોને કોઈ અજાણ્યા તત્વો દ્વારા રાતોરાત તોડી પાડીને સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જગતના તાતમાં ભારે રોષ […]

Gujarat

હંગામી એસ.ટી. ડેપોના પ્લેટફોર્મ પર મસમોટા ખાડા, નબળા કામને લઈને મુસાફરોમાં ભારે રોષ

જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલા હંગામી એસ.ટી. ડેપોને હજુ માંડ એક વર્ષ ઉપરનો સમય થયો છે, ત્યાં જ આ ડેપોની કમનસીબ હાલત સામે આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરના લોલંલોલ કામને કારણે એક વર્ષ ઉપરના સમયમાં પ્લેટફોર્મની હાલત બદતર બની જવા પામી છે અને ખાડાઓ પડી જતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી […]

Gujarat

જામનગર GSECL માં ભૂકંપ મોકડ્રિલ યોજાઈ

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિક્કા, જામનગરમાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) ખાતે ભૂકંપ અંગેની મેગા મોકડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો. આ મોકડ્રિલમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવવાની કલ્પના કરવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ કચ્છના અખાતમાં નોંધાયું હતું. ભૂકંપના […]

Gujarat

જામનગર ના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયામાં ઝઘડો

જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે પારિવારિક ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક ગર્ભવતી પરિણીતા, તેમના પતિ અને જેઠને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આખો બનાવ શું છે? પોલીસ ફરિયાદ મુજબ, ઠેબા ગામમાં રહેતી 34 વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે. તેમણે […]

Gujarat

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સર્ચ ઓપરેશન

વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવી અત્યંત આવશ્યક બની છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા તેમજ દેશદ્રોહી, આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, કોઈપણ […]

Gujarat

PM મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની જામનગરમાં ઉજવણી

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે 8 થી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણી અંતર્ગત ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાશે. જેમાં ‘પ્રગતિ પથ […]

Gujarat

કલોલના કોઠા ગામ પાસે SMCનો ફિલ્મી ઢબે પીછો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ ભરીને જતી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવાના ચક્કરમાં બુટલેગરે કાર પરથી કાબૂ ગુમાવતા તે રોડ નીચે ઉતરીને ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ SMCએ ₹5.12 લાખના વિદેશી દારૂ અને બિયરના […]

Gujarat

ચિલોડામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

ગાંધીનગર જિલ્લા આયુર્વેદ શાખા અને સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા દ્વારા એક વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ ઠાકોર, ચિલોડાના સરપંચ અસ્મિતાબેન કલ્પેશભાઈ પટેલ, ચિલોડા તાલુકા સદસ્ય વર્ષાબેન સુનિલભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મમતાબેન […]

Gujarat

ગાંધીનગરમાં 8 થી 20 જૂન વિકાસયાત્રા અને જનકલ્યાણના કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પણ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી.જેમાં આગામી 8 થી 21 જૂન સુધીના આયોજનને આખરી ઓપ આપવામાં […]