જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ચાર કેદીઓને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. જેલની તપાસ દરમિયાન એક બિનવારસી મોબાઈલ ફોન મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. રાજકોટ વિભાગના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને […]
India
જામજોધપુરમાં 108 ટીમે કરાવી પ્રસૂતિ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ભારે વરસાદ અને કાદવભર્યા રસ્તાઓ વચ્ચે એક સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી હતી. આ ટીમે માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. વાડી વિસ્તારમાં મજૂરી કરતા 30 વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. તેઓ ચોથી ડિલિવરી હોવાથી હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં […]
જામનગરમાં દંપતી દારૂની હેરાફેરી કરતા ઝડપાયું
જામનગર શહેરના ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ એક વેગેનઆર કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દારૂની હેરાફેરી કરી રહેલા એક દંપતીને ઝડપી પાડ્યું હતું. પોલીસે GJ.06.EQ.2315 નંબરની સફેદ વેગેનઆર કારને આંતરીને તલાશી લીધી હતી. કારના ચોરખાનામાંથી રૂ. 56,400ની કિંમતની ઇંગ્લિશ […]
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાઈ!!
યુ.એન મહેતા હોસ્પીટલમાં ડ્રેનેજ લાઇન સાફ કરવા ઉતારેલા ૩ યુવકો સેફ્ટી વિના ડ્રેનેજમાં ફસાયા, ૧નુ મોત શહેરના સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનોના અભાવે ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સારવાર […]
નશાના કાળા કારોબારને નાબુદ કરવા રાજકોટ પોલીસને મળી વધુ એક સફળતા
રાજકોટ પોલીસે બોટાદ બસ સ્ટેન્ડ નજીકથી ૨૨.૮૦ ગ્રામ અફીણ સાથે ચોટીલાના એક યુવકને ઝડપી પાડ્યો રાજકોટ પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સી.આઈ.ડી. ક્રાઈમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અફીણના ગેરકાયદેસર વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૨.૮૦ ગ્રામ પ્રતિબંધિત અફીણના જથ્થા સાથે ચોટીલાના એક યુવકની ધરપકડ કરી છે. આ માદક પદાર્થના નેટવર્કમાં સંડોવાયેલા […]
વરસાદી માહોલ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર ‘અલર્ટ મોડ‘ પર: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ‘ની સ્થિતિને પગલે નાગરિકોની સુખાકારી અને આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓની આરોગ્ય વિષયક સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં […]
ચોમાસાને લઈને તંત્ર એલર્ટ: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ
રાજ્યભરમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો સજ્જ રાજ્યમાં ચોમાસાની પ્રગતિ અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને ‘વેધર વોચ ગ્રૂપ’ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની […]
ગુજરાત પર એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય
હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાત પર એકસાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ આગાહી જાહેર કરી છે. વિવિધ વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે મેઘરાજા આગામી દિવસોમાં તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન […]
ધોધમાર વરસાદના કારણે વાપી અને વલસાડ જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું
મહારાષ્ટ્રથી રેલ મુસાફરી કરતા લોકોને વાપી, વલસાડમાં રાખવું પડશે ખાસ ધ્યાન છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે વાપી અને વલસાડ જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને વાપી અને આસપાસના વિસ્તારોમાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી […]
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
માત્ર ૧ કલાકના વરસાદમાં પ્રાંતિજ સહીત આસપાસના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, પ્રાંતિજ સહીત આસપાસના નીચાણવાળા વિસ્તારો, અનેક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. ચોમાસાની […]










