ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરિયાઓએ વૃદ્ધા અને તેના પુત્ર પર હુમલો કરી […]
India
IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએમસી કચેરી સામે ઉભેલા એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં મૂળ ઉમરાળાના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા શખ્સને ઝડપી લઇ આ મામલે કુલ 6 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. IPL પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો મળતી વિગતો અનુસાર, ગતરોજ પેરોલ […]
ભાવનગર મનપા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષોમાં અલગ-અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં આપ ને ચાર વોર્ડ માં […]
જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 26 એપ્રિલે મતદાન, 28એ મતગણતરી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી. પંડ્યાએ પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ […]
જામનગરમાં BSP પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. […]
સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જનસંપર્ક સભાઓ બાદ 7 ગુના દાખલ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી)ની પ્રવૃત્તિઓ ડામવા માટે 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિભાગીય સ્તરે જનસંપર્ક સભાઓ યોજી વ્યાજખોરોના ત્રાસ સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જનસંપર્ક સભાઓ અને પોલીસ […]
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે કમોસમી માવઠાની એન્ટ્રી
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે કમોસમી માવઠાની એન્ટ્રી ભારે પવન, વાદળછાયું વાતાવરણ અને વરસાદથી ખેડૂતોમાં ચિંતા,ચાણસ્મા-હારીજ-સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન બદલાયું પાટણ જિલ્લાના વાતાવરણમાં ભર ઉનાળાના દિવસોમાં અચાનક જ મોટો પલટો જોવા મળ્યો છે. સામાન્ય રીતે તાપમાનમાં વધારો અને કાળઝાળ ગરમીનો માહોલ હોવો જોઈએ તેવા સમયમાં જિલ્લામાં ભારે પવન, વાદળછાયું વાતાવરણ અને કમોસમી […]
હારીજમા બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો , સદનસીબે જાનહાનિ ટળી
હારીજમા બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો , સદનસીબે જાનહાનિ ટળી અંજાર–પાટણ રૂટની બસે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરની બેદરકારી અંગે ઉઠ્યા સવાલો હારીજ તાલુકામાં હારીજ આઈટીઆઈ નજીક અંજાર–પાટણ રૂટ પર દોડતી એક બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બસે પાછળથી […]
ધોળકાના સરંડી ગામમાંથી ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી. ટીમે ધોળકા તાલુકાના સરંડી ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો હતો અને ગેરકાયદેસર દવાઓ આપતો હતો. આરોપીનું નામ સુજીતરાય રતનરાય રોય છે. તે હાલ સરંડી ગામ, તા. ધોળકા, જી. અમદાવાદનો રહેવાસી છે અને મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યનો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓના […]
ચિલ્ડ્રન બેન્ક, ફાટેલી, કલર ઝેરોક્ષ વાળી નોટ કોણે જમાવી કરાવી તેને લઈ તપાસ, SOGએ ગુનો નોંધ્યો
અમદાવાદમાં અલગ-અલગ 15 બેન્કમાં વિવિધ દરની રૂપિયા 4.96 લાખની 1,483 નકલી ચલણી નોટો જમા થઇ છે. જેમાં 2000ના દરની 8, 500ના દરની 803, 200ના દરની 225, 100ના દરની 248, અને 50ના દરની 190 નોટ જમા થઇ હોવાની વિગતો સામે આવી છે.આ અંગે SOGએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ચિલ્ડ્રન બેન્કની નોટ […]










