રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન…. ભારતીય જનતા પાર્ટી ના 47મા સ્થાપન દિવસ નિમિત્તે રાધનપુર મહિલા મોરચો ની બહેનો દ્વારા હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રાધનપુર નગર માં ઘરે ધરે સંપર્ક કરી ને ભારતીય જનતા પાર્ટી ના 47 માં સ્થાપના દિવસ ની શુભકામનાઓ પાઠવેલ તથા ભાજપ નો ધ્વજ લહેરાવ્યો […]
India
સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી..
સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી.. ટાંકીની નજીક બે શાળાઓ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય, ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ દુદખા ગામે પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં પીવાનું પાણી ભરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો.!! પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતાં […]
કાળીયાબીડમાં મંગેતર સામે યુવકને છરી મારી લૂંટ કરનારા ઝડપાયા
પોલીસે ક્રાઈમ સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યું, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સગાઈ થયેલા યુગલ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારુ હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ અને વિપુલ જીવરાજભાઈ જાદવને ઝડપી પાડ્યાં છે. આજે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]
રાજકોટ રેલવે ડિવિઝને ઇતિહાસ રચ્યો
પાર્સલ આવકમાં સૌપ્રથમ રૂ. ૧૫ કરોડનો આંકડો પાર કરીને સર્જ્યો રેકોર્ડ ગતવર્ષની તુલનાએ ૪૩.૧૦ ટકાનો તોતિંગ વધારો પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન માલસામાનના પરિવહન અને પાર્સલ આવકના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને તેના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. ૧૫ કરોડની આવકનો આંકડો વટાવીને વ્યાપારી ક્ષેત્રે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો […]
અમદાવાદ મનપામાં ૫ ટર્મથી જીતતા કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખનું રાજીનામું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સ્વીકારવા માટે વિનંતી કરી છે. ગોમતીપુરમાંથી ૫ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.પક્ષમાં અન્યાય થયાનો લેટર જાહેર કરવાની સાથે રાજીનામું આપી […]
અમદાવાદ એયરપોર્ટ પરથી ૩ દિવસમાં બીજી વખત ગાંજાે ઝડપાયો
બેંગકોકથી બેગમાં છુપાવીને આવેલા ભારતીય પાસેથી ૧.૧૦૭ કિલો હાઈડ્રોપોનિક ગાંજાે જપ્ત, મુસાફરની ધરપકડ અમદાવાદ એયરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની દાણચોરીનો સિલસિલો યથાવત છે. ત્યારે ગત ૪ એપ્રિલના રોજ બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ થવા જાય છે. વિયેત જેટમાં હેન્ડ બેગમાં છુપાવીને લાવ્યો […]
દેશી ગોળ નામે સ્વાસ્થ્ય સાથે ચેડાં: રસ મલાઈ અને પોપટ છાપ દેશી ગોળના નમૂના ફેલ, પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી
રસમલાઈ અને પોપટ છાપ જેવી બ્રાન્ડેડ કંપનીઓના ગોળના નમૂના મહેસાણા જિલ્લા ફૂડ વિભાગના પરીક્ષણમાં નાપાસ થયા છે. આ બંને ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતાં શહેરમાં બંને બ્રાન્ડના ગોળનું વેચાણ કરતી બે ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાઇ છે. બજારમાં વેચાઈ રહેલા દેશી અને સફેદ બંને ગોળમાં સિન્થેટિક ફૂડ કલર આવતો હોવાની […]
IELTS પરીક્ષાના પેપર લૂંટ કેસમાં કોર્ટનો હુકમ
મહેસાણા શહેરમાં થોડા વર્ષ અગાઉ સનસનાટી મચાવનાર IELTS પરીક્ષાના પેપર લૂંટ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે. પંજાબના વતની એવા આરોપી કલ્યાણ ઉર્ફે કાજુએ જેલમુક્ત થવા માટે કરેલી અરજી સામે સરકાર પક્ષની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેસન્સ કોર્ટના જજ એસ.બી. ભટ્ટે જામીન ફગાવી દેતો હુકમ કર્યો છે. IELTS પરીક્ષાના […]
ખેરાલુના ડભોડામાં રસ્તા બાબતે લોહિયાળ જંગ
ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો
ભાજપ વિકાસ કામો તો કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ફોક્સ કરશે મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત,૧૦ તાલુકા પંચાયત, ૫ નગરપાલિકા અને નવરચિત મહેસાણા મહાનગરપાલિકા માટે આગામી ૬ એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જાેર લગાવ્યું છે અને પોતપોતાની રણનીતિ સાથે […]










