*ભાવનગર શહેરમાં પ્રથમ વખત સિન્થેટિક કોર્ટ પર લોન ટેનિસનું ટુર્નામેન્ટનું થનાર આયોજન* ભાવનગરની સર્વે રમત પ્રેમી જનતાને અનુલક્ષીને શ્રી અશોક કુમાર IPS, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સિન્થેટિક ટેનિસ કોર્ટ પર ટેનિસ રમતની ૧ અઠવાડીયાની લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ તા.૨૪/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી રમાશે. જેમાં ભાવનગર, મહેસાણા, […]
India
લગ્નને જાળવવા કે તોડવામાં પરિવારનું કેટલું યોગદાન છે? આ ચાર કારણો હોય છે મુખ્ય, બીજુ કારણ ખુબ મહત્વનું
એ વાતમાં કોઈ શક નથી કે, લગ્ન યુવક અને યુવતી બંનેના જીવનનો એવો તબક્કો છે જેમાં પ્રેમ-વિશ્વાસ અને એડજસ્ટમેન્ટની સાથે સાથે ઘણી ભાવનાઓ છુપાયેલી હોય છે. એક તરફ જ્યાં લગ્નને લઈ મનમાં ઘણી ઇચ્છાઓ હોય છે. બીજી તરફ નવા પરીવારની રહેણી-કરણીમાં ઢળવાને લઈ ઘણી વાતો ચાલતી રહેતી હોય છે. આ જ એક કારણ છે કે, […]
કૃષિ કાયદોઃ રાહુલ ગાંધીએ કિસાન સંગઠન સાથે વિરોધ કર્યો, ખેડૂતઓ આપી આવી ચિમકી
સરકાર માટે સમય અત્યારે કપરો હોય તેવુ લાગી રહ્યુ છે. ખાસ કરીને કોરોનામાં ઑક્સિજનના અભાવે થયેલા મોત મામલે અને મોંઘવારી મુદ્દે સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ Pegasus Spyware જાસૂસી મામલે સરકારને સતત સવાલો કરી રહી છે, બીજી તરફ સંસદની બહાર ગુરૂવારે ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી આવીને સંસદ સામે વિરોધ ચલાવી […]
એન્ટિજન ટેસ્ટને લઈ મોટા સમાચાર, ત્રીજી લહેર માટે અમદાવાદે કરી લીધે પાક્કા પાયે તૈયારી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના આંકડા જાેઈએ તો કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ દુનિયામાં યુકે, સ્પેન સહિતના દેશોમાં ફરી એકવાર કોરોનાના વધતાં કેસોને જાેઈને ગુજરાત સરકાર પણ સાવચેત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કેસો ઘટતાં જ આકરા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે જેના પગલે હરવા-ફરવાના સ્થળથી લઈને શહેરની […]
સોનામાં ફરી મોટો ભાવ ઘટાડો, જાણો શાના થઈ રહી છે એટલી મોટી અસર
સોના અને ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસોથી શેરમાર્કેટમાં થઈ રહેલી ચડ ઊતરને કારણે સોનાને સીધી અસર થઈ છે. નિષ્ણાંતોએ એક સમયે સોનું રૂ.55,000ને ક્રોસ કરશે એવી સંભાવના વ્યક્ત કરી હતી. ગુરૂવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાની સાથે ચાંદી પણ ઘટાડાની સાથે વેપાર કરી રહી છે. આ મોટા […]
સાપુતારા, ડાંગ કે સુરત બાજું ફરવા જવાનો વિચાર હોય તો અહીં ખાસ આંટો મારજો
અનલોકના સમયમાં ટ્રેકિંગ પ્રેમીઓ પ્રકૃતિના ખોળે રમવા નીકળી પડ્યા છે. પણ આપણા રાજ્યમાં પણ એવી ઘણી જગ્યાઓ છે. જ્યાં સુરક્ષા સાથે ટ્રેકિંગ કરી શકાય છે. રાજ્ય સરકાર તરફથી પણ આવી સાઈટનો વિકાસ કરવામાં આવ્યો છે. જ્યાં પાયાની સુવિધાથી લઈને ટૂંકા રોકાણ માટે સગવડ મળી રહે છે. સુરત, સાપુતારા કે ડાંગ ફરવા માટે જાવ ત્યારે વાંસદા […]
6 કરોડ જનતાએ છાતી ચીરાઈ જાય એવા વીડિયો જોયા, હવે ગુજરાતના CM કહે છે- ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથી
દેશમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજનની કમીથી કોઈનું મોત નથી થયું તેવા સરકારના દાવાઓ પર સંસદના ચોમાસુ સત્રમાં મચેલી ધમાલ વચ્ચે હવે સીએમ રુપાણીએ પણ કંઈક આવો જ દાવો કર્યો છે. રુપાણીએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ઓક્સિજનની કમીથી કોરોનાના એકેય દર્દીનું મોત નથી થયું. રુપાણીએ આજે જૂનાગઢમાં પત્રકારો સાથે વાત કરતા […]
રાજ કુંદ્રા બાદ હવે એની કંપનીના આઈટી હેડની ધરપકડ, આ રીતે થતું ડિલીંગ
પોર્નોગ્રાફી સર્જનના મોટા રેકેટમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને કારાવાસ થયા બાદ એની કંપનીના આઇટી હેડ રાયન થૉર્પની પોલીસે ધરકકડ કરી છે. બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટો તેમને તા.23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. બીજીતરફ અશ્લીલ ફિલ્મ બનાવી કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતી એની વિગત પોલીસે આપી […]
પોલીસથી બચવા માટે રાજે પ્લાન બી તૈયાર રાખ્યો હતો
અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં ફસાયેલા રાજ કુંદ્રાની વોટ્સએપ ચેટ દ્વારા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કથિત ચેટ પરથી લાગી રહ્યું છે કે, રાજ કુંદ્રાને પહેલેથી જ અંદેશો હતો કે વહેલો-મોડો તે પોલીસના હાથે ચડશે. એવામાં બચવા માટે રાજે ‘પ્લાન બી’ તૈયાર કરીને રાખ્યો હતો. સોમવારે રાત્રે ધરપકડ થયા બાદ મંગળવારે કિલા કોર્ટે રાજ કુંદ્રા […]
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સતત 3 મહિના સુધી “રોશન ભાભી”ની ગેરહાજરી રહી, હવે કારણ આવ્યું સામે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી ઉર્ફે મિસિસ સોઢી, જે હેલ્થ ઈશ્યૂના કારણે શોમાંથી મિસિંગ હતી, તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. ત્રણ મહિના બાદ સેટ પર પરત ફરીને તે ખૂબ જ ઉત્સાહિત છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં જેનિફરે જણાવ્યું કે, સેટ પર પરત ફર્યા બાદ તેણે તેના ત્રણ બેસ્ટ […]








