Gujarat

દિલ્હી બોર્ડર પર પોલીસ વગાડી રહી છે ‘સંદેશે આતે હૈ’, ખેડૂતો બોલ્યા- ‘બંધ કરો આ ગીતો’

કૃષિ કાયદા પરત લેવાની માંગને લઈને ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ધરણાં કરી રહ્યાં છે. ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે સિંઘુ બોર્ડર પર ઠેક-ઠેકાણે ડીજે ગોઠવવામાં આવ્યા છે. જેમાં બોર્ડર ફિલ્મનું “સંદેશે આતે હૈ” જેવા ગીતો વાગી રહ્યાં છે. જ્યારે ખેડૂતોએ DJ બંધ કરવાની […]

Gujarat

પાટિલના નિર્ણય બાદ અમિત શાહ નારાજ, મારો પુત્ર 13 વર્ષથી પાર્ટી માટે કામ કરે છે ટિકિટનો હકદાર

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ લડી ચુકેલા તેમજ સગા-સબંધીને ટિકિટ ના આપવાના નિર્ણય સામે કેટલાક નેતા નારાજ થયા છે. અમદાવાદના પૂર્વ મેયર અને વાસણાના કોર્પોરેટર અમિત શાહે સીઆર પાટિલના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. અમિત શાહે પોતાના દીકરા માટે ટિકિટ માંગી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ […]

Gujarat

લગ્નના 29 વર્ષે ટ્રાન્સપોર્ટર બીજી પત્ની લાવ્યો, પહેલી પત્નીને કહ્યું ‘ઘર સે બહાર નિકલ’

રિઝન્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટના માલિક સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમદાવાદઃ રિજેન્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીના માલીક લગ્નના 29 વર્ષ બાદ બીજી પત્ની  લાવ્યા અને પહેલી પત્નીને કહ્યું “ઘર સે બહાર નિકલ મેને ડૂસરી શાદી કર લી હૈં”. પત્નીએ આ ઘર મારુ છે, તેમ કહી પતિ અને શોક (તેની બીજી પત્ની)ને બહાર કાઢી મૂક્યા હતા. જોકે પતિ […]

Gujarat

અમદાવાદમાં કોંગ્રેસના નેતાનો ટિકિટ મળ્યા પહેલા પ્રચાર શરૂ, જીતનો કર્યો દાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે દરેક પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ભારે જહેમત બાદ પાંચ મહાનગર પાલિકામાં 142 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ યાદીમાં અમદવાદ શહેરની બાદબાકી કરવામાં આવી હતી. જો કે શહેરના સરદારનગર વોર્ડમાં કોંગ્રેસ નેતાએ ટિકિટ મળ્યા પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Gujarat

વડાપ્રધાનજી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?- રાહુલ-પ્રિયંકાએ કર્યો સવાલ

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાને લઇને સુરક્ષા વધારવામાં આવી   નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. દિલ્હીની અલગ અલગ સરહદો પર પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે ઘેરાબંધી કરવામાં આવી રહી છે જેને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ […]

Gujarat

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ‘કોઈને મળશે કાતર, તો કોઈને કૂકર’- અપક્ષ ઉમેદવારો માટે 169 ચૂંટણી પ્રતીક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે, તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા 169 જેટલા પ્રતીકો નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને 169 મુખ્ય પ્રતીકોનો વિકલ્પ […]

Gujarat

‘પોલીસ ફરિયાદ કેમ કરી?’ સોલામાં ગુંડા તત્વોની દાદાગીરી, વેપારીને એક જ દિવસે બે વાર માર્યો

પોલીસ અને કાયદા પોતાની મુઠ્ઠીમાં હોવાની ગેર સમજમાં ફરતા લુખ્ખાઓએ બેખૌફ બની વેપારીને એક જ દિવસમાં બે વાર માર માર્યો હતો. આ બનાવ અંગે આનંદનગર અને સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુંડાઓ એટલી હદે બેખૌફ હતા કે, વેપારી મારમાર્યાની ફરિયાદ નોંધાવી બહાર નીકળ્યા બાદ ફરીવાર રસ્તામાં રોકી કારના કાચ તોડી હુમલો કર્યો […]

Gujarat

વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણી લડવા માટે માંગી ટિકિટ, બોડકદેવ વોર્ડમાં નોંધાવી દાવેદારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી માટે મથામણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા પાંચ મહાનગર પાલિકાની 142 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરશે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ચૂંટણી લડવા માટે […]

Gujarat

કચ્છ: ગાંધીધામના વેપારીનું અપહરણ કરીને ₹ 35 લાખની ખંડણી વસૂલનારા 4 ઝડપાયા

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના પ્લાયવૂડ વેપારી મુકેશ અગ્રવાલને બંદૂકની અણીએ અપહરણ કરીને 35 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાના કેસમાં ગુજરાત ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે આરોપીઓ જયપુરના જ્યારે બે આરોપીઓ અલવરના કોલિયા ગામથી ઝડપાયા છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. જો કે વેપારીને સુરક્ષિત મુક્ત કરાવી લેવામાં આવ્યા હતા. […]

Gujarat

બજેટ 2021: ગ્રોથ માટે ખર્ચ ઉપર જોર, તેની સાથે ઉઠાવ્યો ભરપૂર રાજકીય ફાયદો

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યો છે. આ નરેન્દ્ર મોદી સરકારનો બજેટ છે તો અમારા કેટલાક અનુમાન સાચા હોઈ શકે છે અને કેટલાક ખોટ, સાથે જ ચોંકાવનાર વાતો પણ છે. સૌથી વધારે ચૌંકાવનાર વાત તે છે કે, આ બજેટ અત્યાર સુધીના બજેટની સરખામણીમાં ખુબ જ મેચ્યોર અને થોડો […]