Gujarat

અમદાવાદમાં સ્નાન કરતી મહિલાનો મકાન માલિકના પુત્રએ ઉતાર્યો વીડિયો, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદ: બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં બે સંતાનો અને પતિ સાથે રહેતી મહિલાનો સ્નાન કરતો વિડીયો મકાન માલિકના પુત્રે ઉતાર્યો હતો. મહિલાનું ધ્યાન જતા શંકાના આધારે આરોપીને ઝડપ્યો હતો. જોકે પોલીસ સમક્ષ આરોપીએ વીડિયો ડીલીટ માર્યાનો ખુલાસો કર્યો હતો. 31 વર્ષીય સાધના (નામ બદલ્યું છે) બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પતિ અને બે બાળકો સાથે ભાડાના […]

Gujarat

ગુજરાતમાં ધોરણ 9 અને 11ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

કોરોના મહામારીના (Corona Pandemic) કારણે રાજયની શાળાઓ 300થી વધુ દિવસ બંધ રહી હતી. આ શાળાઓમાં આજથી ધો.9 અને 11ના વર્ગો પણ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે. અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 માટે સ્કૂલો શરૂ થયા બાદ હવે ધોરણઃ9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ-9 અને 11ના વર્ગો ચાલુ કરવા માટે […]

Gujarat

કચ્છ *કોડાયના માલધારી ની દીકરી હૂરબાઈ મહંમદ હુસેન જુણેજા*હુરબાઈ જુણેજા તેમની પસંદગી બી.એસ.એફમાં થઈ છે એક

  જિંદા રહે તો ઇસ તારા તમન્ના કરે સભી સર કટે તો ઇસ તરહ કી દુનિયા મિસાલ દે એ આ વાક્યને સાર્થક કરતી*કચ્છ *કોડાયના માલધારી ની દીકરી હૂરબાઈ મહંમદ હુસેન જુણેજા* દરેક મા-બાપનું એક સપનું હોય છે કે મારું બાળક આગળ વધે સાથે સમાજ અને દેશનું નામ રોશન કરે એવો જ એક કિસ્સો જોવા મળ્યો […]

Gujarat

મહુવા ના ગળથાર ગામે મા ભોમની સેવા કરી ફરજ પૂરી કરીને નીડરતા પૂર્વક અને ઉત્સાહ ભેર પાછા ઘરે આવેલા શ્રી અર્જુનસિંહ ગોહિલ રાજપૂત

મહુવા ના ગળથાર ગામે મા ભોમની સેવા કરી ફરજ પૂરી કરીને નીડરતા પૂર્વક અને ઉત્સાહ ભેર પાછા ઘરે આવેલા શ્રી અર્જુનસિંહ ગોહિલ રાજપૂત શેવડીવદર ગામના રહેવાસી હાલ ગળથર ગામે નો યુવાનો માટે દરેક ભરતી ને લગતી હર્ષ ટ્રેનિંગ એકેડમી ચલાવે છે, અને સાથે હોસ્ટેલ ની પણ સુવિધા રાખી છે. તો આવા વીર યોદ્ધા માટે તો […]

Gujarat

MannKiBaat: ‘દિલ્હીમાં તિરંગાનું અપમાન જોઈ દુ:ખી’- PM મોદીના સંબોધનની મોટી વાતો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Radio Programme) આજે વર્ષની પ્રથમ ‘મન કી બાત’ (Mann Ki Baat) અંતર્ગત દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના શાનદાર વિજય, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી, કોરોના વૅક્સીનેશન સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. આ સાથે જ તેમણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા તિરંગાના અપમાન અંગે દુ:ખ […]

Gujarat

ગુજરાતમાં લવજેહાદ: મહિલાને પ્રેમમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલાને જુહાપુરાના ઇલેક્ટ્રીશિયન રમઝાન ઘાંચીએ પિન્ટુ ઠાકોર નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને જુહાપુરા, આનંદનગર, સાણંદના તેલાવ ગામ અને માઉન્ટ આબુ સહિતના સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાનો ખુલાસો થતા મહિલાએ આ બાબતે પૂછપરછ કરતા આરોપી ઉશ્કેરાયો હતો. રમઝાને યુવતી સાથે માણેલી અંગતપળોના વીડિયો […]

Gujarat

ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે BTP ગેરમાર્ગે દોરે છે: મનસુખ વસાવા

પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા BTP એ ઈકો સેન્સેટિવ ઝોનને ચૂંટણી મુદ્દો બનાવ્યો ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ભાજપ-BTP સામ સામે ભાજપે કહ્યુ લોકોને ભરમાવશો નહિ તો BTP એ કહ્યુ ખોટું બોલશો નહિ વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે.ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના કટિયામાં […]

Gujarat

અમદાવાદ સહિત 4 મહાનગરોની કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા રજૂઆત

કોરોનાના કેસ હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસસોશિયેશન અને અન્ય 6 એસસોશિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ (ગ્રામ્ય), અમદાવાદ ફેમિલી કોર્ટ સહિત સુરત, રાજકોટ અને વડોદરાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ […]

Gujarat

OTT, ઓનલાઇન સમાચાર પર લાગશે અંકુશ, ‘તાંડવ’ વિવાદ બાદ કેન્દ્ર સખ્ત

OTT, ડિજિટલ સમાચાર પર પ્રેસ કાઉન્સિલ, કેબલ ટેલીવિઝન, સેન્સર બોર્ડના કાયદા લાગૂ થતા નથી નવી દિલ્હી: વેબ સીરીઝ ‘તાંડવ’ પર વિવાદ પછી કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મને લઇ ટૂંક સમયમાં જ ગાઇડલાઇન જાહેર કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે જણાવ્યું કે OTT પર ચાલનારા કેટલાક સીરિયલ અંગે ઘણી બધી ફરિયાદો મળી છે અને તેને ધ્યાનમાં […]

Gujarat

જૂનાગઢ : ભારત સરકાર દ્વારા આયોજીત કોરોના રસીકરણ ના કાર્યક્રમ માં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસિકરણ

ભારત સરકાર દ્વારા આયોજીત કોરોના રસીકરણ ના કાર્યક્રમ માં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસિકરણના ભાગરૂપે જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી જે.બી.ગઢવી, ડીવાયએસપી આર.વી.ડામોર, ડીવાયએસપી એચ.એસ.રતનું, સહિતના પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ પોલીસ હેડ કવાર્ટર, જૂનાગઢ શહેર ખાતે ખાસ […]