કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવારમાં બળવો જોવા મળી રહ્યો છે. TMCના પ્રમુખના ભાઇ કાર્તિક બેનરજી સતત મીડિયામાં વંશવાદનું રાજકારણ ખતમ કરવા પર ભાર આપતા રહ્યા છે, તેમણે રાજકારણમાં આવવાના સંકેત પણ આપ્યા છે. કાર્તિક બેનરજીએ કહ્યુ- જેમાં કાબેલિયત છે તેને જ રાજકારણમાં આવવુ જોઇએ. હું મમતા બેનરજીનો ભાઇ છું, […]
India
ઉત્તરાયણ: બનાસકાંઠાનું એવું ગામ, જ્યાં પતંગ ચગાવવાની જગ્યાએ રમાય છે ક્રિકેટ
પાલનપુર: ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રેમી હોય છે અને તે દરેક તહેવારની ઉજવણી રંગેચંગે કરતા હોય છે. જો કે આ વર્ષે કોરોના સંક્રમણને (Corona Virus) પગલે અનેક તહેવારોની ઉજવણી ફિક્કી બની છે. કોરોનાના પગલે સરકારના જાહેરનામાના કારણે ઉત્તરાયણના તહેવાર (Uttarayan Celebration) પર મોટી અસર જોવા મળી રહી છે. ઉત્તરાયણના બે દિવસો ગુજરાતીઓ ધાબા પર જ હોય […]
ઉત્તરાયણની રજાનો કિસ્સો જોડાયેલો છે આ સુરતી જજ સાથે, રસપ્રદ છે ઈતિહાસ
સુરત: આજે ઉત્તરાયણનો (Uttarayan) તહેવાર સુરતીઓ સહિત તમામ ગુજરાતીઓ અને દેશભરના લોકો મનાવી રહ્યા છે, કારણ કે ઉત્તરાયણની જાહેર (Uttarayan Holiday) રજા હોય છે. ઉત્તરાયણનાં દિવસે જાહેર રજા સાથેનો કિસ્સો સુરત શહેર સાથે જોડાયેલો છે, જી હાં, ઉત્તરાયણની રજા 14મી જાન્યુઆરીના રોજ આપવામાં આવે છે. આ રજા મૂળ સુરતના અને બોમ્બે હાઈકોર્ટના જજ નાનાભાઈ હરિદાસ […]
ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, હવેથી કૉમ્પ્યુટર સિસ્ટમથી થશે શિક્ષકોની બદલી
ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા શિક્ષકોની જિલ્લાની આંતરીક ફેરબદલી (Teachers Transfer) કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી કરવાનો નિર્ણય લેવાયો છે. હવે બદલી માટેની અરજીઓ મળ્યા બાદ કોમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી જ શિક્ષકોની બદલીઓ (Teachers Online Transfer Order) કરવામાં આવશે. આમ અગાઉ બદલીઓને લઈને વિભાગના (Gujarat Education Department) અધિકારીઓ સામે આંગળીઓ ચિંધાતી હતી. તેને અટકાવવા અને પારદર્શક […]
ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના 6 માસમાં જ ભંગાણના આરે!
અમદાવાદ: એસજી હાઇવે પર દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતી વચ્ચેની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે આવીને ઉભી છે. યુવતીએ બુધવારે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિતના સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં પતિએ રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપ્યાના આક્ષેપ પણ મહિલાએ કર્યા છે. જે PSIના […]
શ્રીનગર: એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, 233 મુસાફર ભરેલુ ઇન્ડિગો વિમાન બરફ સાથે ટકરાયુ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. 233 મુસાફરો ભરેલુ ઇન્ડિયો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ જામી ગયેલા બરફ સાથે ટકરાયુ હતું. આ દૂર્ઘટનાને કારણે શ્રીનગર એરપોર્ટ પર અફરા તફરી મચી ગઇ હતી. જોકે, દૂર્ઘટનામાં કોઇ મુસાફરને કોઇ નુકસાન થયુ નહતું. કાશ્મીરમાં મોટાભાગના વિસ્તારમાં ભારે બરફને કારણે સફેદ ચાદર છવાઇ ગઇ છે. […]
સુરત શહેર કોરોના સામે જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ
જિલ્લામાં 1316 વેક્સીનેશન સેશન સાઈટ બનાવવામાં આવી ‘ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર કોવિડ-19 વેક્સિનેશન’નું ગઠન કોલ્ડ ચેઈન અંતર્ગત 74 ડીપ ફ્રિજ, 79 કોલ્ડ બોક્ષ તથા 2197 વેક્સિન કેરિયર ઉપલબ્ધ સુરત: તા.16 મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ […]
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 30મી માર્ચથી લેવાશે
ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મે-2021માં યોજાશે અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા બુધવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિધાર્થીઓની 30મી માર્ચથી તમામ જિલ્લાસ્તરે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની મે-2021માં […]
PM મોદી વર્ચ્યુઅલી 17 મી એ દેશમાંથી 8 ટ્રેનો કેવડિયા SOU આવવા ફ્લેગ ઓફ કરાવશે
કેવડિયા રેલ્વે સ્ટેશનની રેલ્વે બોર્ડ ચેરમેને લીધી મુલાકાત કેવડિયા રેલ્વે સ્ટેશનને સરદાર પટેલ સાથે જોડાયું ટીકીટના દર સામાન્ય પ્રવાસીને પોસાય એવા હશે વડોદરાથી કેવડિયા 110 કિમિ પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડશે 6 મહિનામાં સ્પીડ વધારી 130 કિમિ પ્રતિ કલાક કરાશે વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ભારતીય રેલ્વેનું દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયામાં નિર્માણના […]
કોરોનામાં કરફ્યૂથી બચવા મહિલાએ પતિને કૂતરો બનાવ્યો! પોલીસે પકડી તો શું કહ્યું?
મહિલા પતિના ગળામાં કૂતરાની જેમ દોરી બાંધી ફરવા નીકળી હતી ક્યૂબેકઃ કોરોના કાળમાં લોકો માસ્કથી લઇ ડિસ્ટન્સિંગ માટે વનતર પ્રયોગો કરી રહ્યા છે. તેવામાં એક મહિલા પતિના ગળામાં કૂતરા (Husband dog)ની જેમ દોરૂ બાંધી નીકળતા કૂતુહલ તો થયું પરંતુ પોલીસે તેને પકડી ભારે દંડ ફટકારી દીધો. ઘટના કેનેડાના ક્યૂબેકની છે. જ્યાં રાત્રે 8થી સવારના 5 વાગ્યા […]
