Gujarat

રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ: કડક સર્વેલન્સ હાથ ધરાશે અને દોષિતને કડક સજા આપવા CMની સૂચના

ઉત્તરાયણમાં પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન- 2021 ઘાયલ પક્ષીઓની સારવાર સમયે કોવિડ અને બર્ડફ્લુની SOPનું પાલન કરવા મુખ્યમંત્રીનો અનુરોધ ગાંધીનગર: ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ-ઇજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક […]

Gujarat

રાજ્યમાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરાઇ, વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ

મહત્તમ 120ની સ્પિડી વાહન ચલાવી શકાશે Vehicle Speed Limit for Gujarat  ગાંધીનગર: ગુજરાતમાં વાહનની ગતિને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. તેમાં મહત્તમ 120ની ગતિથી વાહન ચલાવી શકશે. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે બુધવારે એક જાહેરનામું બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન […]

Gujarat

શિક્ષણ ક્ષેત્રે 6,616 જેટલી ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત Education અગાઉ ઓક્ટોબર 2019માં પણ ભરતીની જાહેરાત કરાઈ હતી ગાંધીનગર: શિક્ષણ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડામાએ ખાલી પડેલી 6,616 જેટલી નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા […]

Gujarat

ઉતરાયણના દિવસે કેવો રહેશે પવન? હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ મુજબ સવારે પવનની ગતિ ઓછી રહેશે બપોર બાદ પવનની ગતિમાં વધારો થશે ઉત્તરાયણના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પતંગ બજારમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જો કે, આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું […]

Gujarat

ભારતમાં પતંગ ચગાવવા ગુનો! ₹ 10 લાખના દંડ સાથે થઈ શકે છે જેલ

ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ અનુસાર પતંગ ચગાવવા માટે પરવાનગી લેવી જરૂરી આ એક્ટમાં પતંગને એરક્રાફ્ટ માનવામાં આવે છે Uttarayan 2021: દેશવાસીઓમાં ઉત્તરાયણના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં અલગ-અલગ રીતે આ તહેવાર મનાવવામાં (Uttarayan Celebration) આવે છે. અનેક શહેરોમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં (Kite Festival) આવે છે. એમાંય ખાસ કરીને ગુજરાતમાં તો ઉત્તરાયણના […]

Gujarat

કેજરીવાલની જાહેરાતઃ કેન્દ્ર મફત વેક્સિન નહીં આપે તો અમે દિલ્હીવાસીઓને ફ્રી રસી આપીશું

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મફતમાં કોરોના રસી નહીં આપે તો દિલ્હીવાસીઓને ફ્રીમાં રસી આપવાની CM કેજરીવલે (Kejriwal vaccine) જાહેરાત કરી દીધી. દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી કેન્દ્રને દેશભરમાં વિનામુલ્યે કોરોના રસીકરણ કરવાની અપીલ કરી છે. CM કેજરીવાલે બુધવારે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર સ્થાનિક લોકોને મફતમાં વેકિસન નહીં આપે તો દિલ્હી સરકાર પોતાના ખર્ચે દિલ્હીવાસીઓને મફતમાં રસી […]

Gujarat

ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી, NCP નેતા નવાબ મલિકના જમાઈને મોકલ્યું સમન્સ

નવી દિલ્હી: બૉલિવૂડ ડ્રગ્સ કેસમાં (Bollywood Drugs Case) એક વખત ફરીથી NCBની મોટી એક્શન સામે આવી છે. 200 કિલોગ્રામ માદક પદાર્થો જપ્ત કરવા અને મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાની (Muchhad Paanwala) ધરપકડ બાદ નારકોટિક્સ બ્યૂરોએ (NCB) વધુ એક મોટી કાર્યવાહી કરી છે. NCBએ હવે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિકના (Nawab Malik) જમાઈ સમીર […]

Gujarat

Farmer Protest: હરિયાણામાં BJPની સરકાર પર સંકટ? શાહ પછી PM મોદીને મળ્યા ચૌટાલા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ બિલને લઇને ખેડૂતો દિલ્હીમાં છેલ્લા 50 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કૃષિ બિલ પર રોક લગાવી દીધી છે અને કમિટીની રચના કરી છે. જોકે, ખેડૂતો આંદોલન પૂર્ણ કરવા તૈયાર નથી. આ વચ્ચે હરિયાણામાં પણ ખેડૂતો આક્રમક બન્યા છે. ખેડૂતોનો મૂડ પારખી મુખ્યમંત્રી મનોહર લાલ […]

Gujarat

સાવરકુંડલા મા સ્થાનીક સ્વરાજયની ચૂંટણી અંગે ભાજપ પક્ષ ની કામગીરી પુરજોશમાં

સિનિયર નેતા અને ભાજપ પક્ષ સાથે (૨૫) વર્ષ થી પક્ષના વફાદાર આગેવાન અને સાવરકુંડલા શહેર ભાજપ કારોબારી સદસ્ય અને લઘુમતી સમાજના કોષાધ્યક્ષ સલીમ ધાનાણી આગમી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ તોડશે સાવરકુંડલા વૉર્ડ નંબર (7) મા આગામી ચૂંટણી મા ભાજપ ના સિનિયર નેતા સલીમભાઈ ધાનાણી ને ભાજપપક્ષ તરફથી મેદાન મા ઉતારશે તેવી શક્યતાની લોક મુખે ચર્ચા […]

Gujarat

ડીસામા સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતીની ઉજવણી કરાઈ.

નવગુજરાત સમય ડીસા. આજે સમગ્ર વિશ્ર્વમાં હિન્દુત્વનો ડંકો વગાડનાર, દેશના પ્રેરણા સ્તોત્ર, દેશના યુવાનોના હૈયાનો ધબકાર સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ડીસાના હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ સંગઠન દ્વારા ડીસાના બગીચા સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કરી સ્વામી વિવેકાનંદજી અમર રહોના નારા […]