Gujarat

જૂનાગઢ SOG પોલીસે ચોરીના મોબાઈલ લે-વેચ કરનાર દુકાનદારને દબોચી લીધો

રેન્જ આઈજી મનિંદર પ્રતાપસિંધ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીને લોકોના ચોરી થયેલ તેમજ ખોવાઈ ગયેલ મોબાઈલ ફોનના બનાવો અવારનવાર બનેલ હોય, જે ધ્યાને આવતા જે મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને મળે તે માટે જુનાગઢ ખાસ ઝુંબેશનું આયોજન કરવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને સુચના કરવામાં આવી હોય, જે અનુસંધાને એસ.ઓ.જી ના […]

Gujarat

લીલીયા મોટા ખાતે પ્રજાનો વર્ષો જૂનો પ્રશ્ન ગટર સફાઈ માટે જેટિંગ મશીનનું લોકાર્પણ

લીલીયા મોટા ખાતે પ્રજાનો વર્ષો જૂનો પ્રશ્ન ગટર સફાઈ માટે જેટિંગ મશીનનું આજે સાંસદ નારણભાઈ તેમજ ટિમ તાલુકા ભાજપ લીલીયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે પૂર્વ મિનિસ્ટર વી.વી સાહેબ, કમલેશભાઈ કાનાની, ચતુરભાઈ ભનુભાઈ ડાભી, અરુણભાઈ પટેલ, ભીખાભાઇ ધોરાજીયા, બાબુભાઇ ધામત, મગનભાઈ વિરાણી, અરજણભાઈ કલ્પેશ વિરાણી, જિતુભાઈ લાઠીયા, ઘનશ્યામભાઈ, વિપુલ પાડા, ગૌતમભાઈ કાંતિભાઈ શીંગાળા તેમજ […]

Gujarat

જાફરાબાદ ખારવા સમાજના બોટ ડુબતા ખલાસીઓ આબાદ

  જાફરાબાદ ખારવા સમાજના બોટ ડુબતા ખલાસીઓ આબાદ બચાવ થયો…. બોટમાં કામ કરતા તમામ ખલાસીઓ આબાદ બચાવ… બોટના બે ટુકડા થતાં બોટ માલીકને મોટું નુક્સાન જાફરાબાદના રાજેશભાઈ શનાભાઈ બારૈયાની જય ખોડીયાર નામની બોટમા યાત્રીક ખામી સજૅતા બની ધટના….. જાફરાબાદના સરકેશ્રવર નજીક દરિયામાં બોટ ડુબીના સમાચાર મળતાં જાફરાબાદ ના માછીમારો ધટના સ્થળે પહોંચી ખલાસીઓને બચાવી લેવાયા

Gujarat

જામ ખંભાળીયામાં ઇન્ડીન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કેમ્પ

જામ ખંભાળીયાના ઇન્ડીન રેડક્રોસ સોસાયટી તેમજ સ્વ.રમાબેન મથુરાદાસ મામતોરા ના સ્મરણાથેઁ હસ્તે નવીનભાઇ મથુરદાસ મામતોરા લંડનવાળા નાં આર્થિક સહયોગથી જામ ખંભાળીયા નગરનાકા પાસે આવેલ કાનજી ચેતુર ધર્મશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જીલ્લા ડી.વાય.એસ.પી. ચોધરીના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામા આવી હતી. ત્યારે ઇન્ડીન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કીરીટભાઇ […]

Gujarat

લાખણી તાલુકાના ગેળા ગામમાં શાળાની શરૂઆત

સમગ્ર દેશમાં ચાલી રહેલા કોવિડ-૧૯ નાં પગલે સમગ્ર દેશનું કાર્ય અને ઉધોગ બંધ થયા છે ત્યારે આજે એટલે કે ૧૧ જાન્યુઆરીના દિવસે શાળાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે વાલી ની સમંતિ મેળવીને વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ની શરૂઆત કરી છે. લાખણી તાલુકાના ગેળા ગામ મુકામે આવેલી માધ્યમીક સરકારી શાળામાં આજે વાલીની સમંતિ મેળવીને શાળા […]

Gujarat

રાજકોટ : રતનપર ગામમાં પરિવારને સૂતો રાખી તસ્કરો 20 હજારની માલમત્તા ચોરી ગયા

રાજકોટ શહેર પોલીસમાંથી મળતી વિગત મુજબ, મોરબી રોડ પર આવેલા રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના રતનપરમાં તસ્કરો ત્રાટકતાં પોલીસ દોડી ગઇ હતી. રતનપરની ડ્રીમલેન્ડ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ નરભેરામ સાંકળેચાના ઘરમાં રાત્રીના તસ્કરો ત્રાટક્તા હતાં. આ પરિવારના સભ્યો ઉપરના માળે સુતા હોઇ નીચેના માળે દરવાજા તોડી કબાટો વેરવિખેર કરી તસ્કરો ૨૦,૦૦૦ ની માલમત્તા ચોરી ગયા […]

Gujarat

કોરોનાથી બચવા ‘લાલ કીડીની ચટણી’ ખાવઃ છત્તીસગઢના મંત્રીનો અજીબ નુસ્ખો

છત્તીસગઢની કોંગ્રેસ સરકારના મંત્રી કવાસી લખમાએ કોરોનાથી બચવા માટે ‘લાલ કીડીની ચટણી’ (Red ant sauce)  ખાવાનો નુસ્ખો સુચવ્યો છે. વાત વિચિત્ર છતાં સત્ય છે કે,  બસ્તર સહિત દેશમાં પણ કેટલીક જગ્યાએ લાલ કીડીની ચટણી (ચાપડા) ખવાય છે. કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ રસી શોધવામાં લાગ્યા છે. ત્યારે દેશમાં છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ […]

Gujarat

વિરાટ કોહલી બન્યો પિતા, અનુષ્કા શર્માએ દીકરીને આપ્યો જન્મ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પિતા બની ગયો છે. પત્ની અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે છોડીને અનુષ્કા શર્મા સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કાનું આ પ્રથમ બાળક છે. વિરાટ કોહલીએ આઇપીએલની શરૂઆત પહેલા ઓગસ્ટમાં ફેન્સને સારા સમાચાર આપ્યા હતા કે તે પિતા બનવાના છે, તેમણે પોતાની પત્ની […]

Gujarat

CCTV: પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ચોરાયેલ ડેડબોડી વાન માનસી સર્કલથી મળી

અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી ગત મોડી રાત્રે નવી ડેડ બોડી વાનની ચોરી થઈ હતી.ગત મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસથી ગુમ થઈ વાનની શોધખોળ હાથ ધરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટમાં સવારથી દોડાદોડી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી વાનની […]

Gujarat

રાયબરેલીમાં AAPના ધારાસભ્ય સોમનાથ ભારતી પર સ્યાહી ફેકવામાં આવી, BJP પર આરોપ

રાયબરેલી જિલ્લાના પ્રવાસે ગયેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી પર સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસમાં સ્યાહી ફેકવામાં આવી હતી. સોમનાથે ભાજપ કાર્યકર્તા પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન આપના ધારાસભ્યનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતું. તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમેઠી-રાયબરેલીના પ્રવાસે ગયેલા આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ જગદીશપુરમાં પાર્ટી […]