Gujarat

સુરત : મઢી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં 60 દિવસનું જાહેરનામું

સુરત જિલ્લાના મઢી ખાતેથી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટસ ખાતેથી મળી આવેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લાનાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે આ અંગે એક જાહેરનામું ૬૦ દિવસ માટે પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામનો ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.આ રોગ અન્યપક્ષીઓમાં ફેલાવવાની શક્યતા રહેલી […]

Gujarat

ગુજરાતમાં 11 મહિના બાદ શાળાઓ ખુલી, વાલીઓની સંમતિનો દાવો છતાં પાંખી હાજરી

અમદાવાદઃ કોરોના મહામારીને (Corona Pandemic) પગલે ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ કાર્યબંધ હતું. હવે 11 મહિના બાદ આજે સોમવારથી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી હતી. સરકારનો દાવો પણ હતો કે, 80 ટકા વાલીઓએ સંમત્તિ આપી છે, પરંતુ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી પાંખી હતી. તેથી સરકારના દાવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કોરોનાના કેસોમાં (Corona Case) સતત ઘટાડા […]

Gujarat

કૃષિ કાયદા પર તમે રોક લગાવશો કે અમે લગાવીએ, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

ત્રણ નવા કૃષિ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યુ કે બન્ને પક્ષ વચ્ચે ચર્ચા થઇ છે જેમાં નક્કી થયુ કે ચર્ચા ચાલતી રહેશે. સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનને લઇ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કૃષિ કાયદા પર તમે રોક લગાવશો કે અમે લગાવીએ. ચીફ જસ્ટિસે ખેડૂત […]

Gujarat

Signal App એ બનાવ્યો રેકોર્ડ, વ્હોટ્સએપને પાછળ છોડી આ મામલે બની નંબર વન

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instant Messaging App) વ્હોટ્સએપની નવી પોલિસીના (WhatsApp New Policy) વિરોધ વચ્ચે સિગ્નલ એપ (Signal App) ઘણી જ લોકપ્રિય થઈ રહી છે. વિશ્વના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે પણ પોતાના ફોલોઅર્સને વ્હોટ્સઅપની (WhatsApp) જગ્યાએ સિગ્નલ એપનો (Messaging App Signal) ઉપયોગ કરવાની અપીલ કરી છે. જે બાદ આ ક્રૉસ-પ્લેટફોર્મ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ સિગ્નલના યુઝર્સમાં […]

Gujarat

ભારત પાસેથી લઈને રહીંશુ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તાર- કેપી શર્મા ઓલી

બોર્ડર ગતિરોધના કારણે પ્રભાવિત થયેલા દ્વિપક્ષીય સંબંધોને ફરીથી સામાન્ય કરવાની કોશિશ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે કહ્યું કે, તેઓ કાલાપાણી, લિમ્પિયાધુરા અને લિપુલેખા ક્ષેત્રને ભારતથી પરત લેશે. નેપાળના વિદેશી મંત્રીની 14 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ભારત પ્રવાસથી ઠિક પહેલા ઓલીએ નેશનલ એસેમ્બલી (ઉપલા ગૃહમાં)ને સંબોધિત કરતાં તે ટિપ્પણી કરી. સંબંધોમાં તણાવ આવ્યા પછી નેપાળથી ભારત […]

Gujarat

બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં સરખેજ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલનું મોત

સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના 30 વર્ષીય કોન્સ્ટેબલ યોગેશભાઈ અને તેમના પત્ની રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યોગેશભાઈનું શેલ્બી હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક યોગેશભાઈના ઈજાગ્રસ્ત પત્નીની સારવાર ચાલુ છે. આ અંગે પ્રાપ્ત વિગતો […]

Gujarat

ગોધરા ખાણ ખનીજ વિભાગના કર્મચારી સામે આખરે ગુન્હો નોંધાયો

પંચમહાલ જીલ્લાના ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કની કારમાંથી પાંચ લાખ ઉપરાંતની બિન હિસાબી રકમ મળી આવતા ACBએ સકંજો કસ્યો છે. જૂનિયર ક્લાર્ક શૈલેષ કુમાર અમૃતલાલ પટેલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ મૂજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ગોધરા ખાણ ખનીજ વિભાગના એક […]

Gujarat

હિન્દૂ મહાસભાએ શરૂ કરી ગોડશેના નામ પર લાયબ્રેરી- જાણો શું છે હેતુ?

અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ રવિવારે વિશ્વ હિન્દી દિવસના અવસરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે પર એક લાયબ્રેરી શરૂ કરી છે. આ લાયબ્રેરીનો શુભારંભ ગ્વાલિયરમાં કરવામાં આવ્યો છે, જે ગોડસેનું જીવન અને વિચારધારાને સમર્પિત છે. ગોડસે જ્ઞાન શાળાનું ઉદ્ધાટન દોલત ગંજ સ્થિત મહાસાભાના કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ જ્ઞાનશાળામા ગોડસએ કેવી રીતે મહાત્મા ગાંધીની હત્યા કરી […]

Gujarat

જ્યારે જંગલના રાજા સિંહને એક શ્વાને ધૂળ ચટાડી, ગીરના જંગલમાં થયો આમનો-સામનો

કૂતરા પોતાની શેરીમાં જ સિંહ હોય છે, એ કહેવત તો આપણે સૌ કોઈએ સાંભળી જ હશે, પરંતુ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીરમાં જંગલના રાજા સિંહ અને એક શ્વાનનો આમનો સામનો થયો હતો. જેમાં કૂતરો પૂરી તાકાતથી સિંહ સામે લડતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, એક સમય પછી સિંહ […]

Gujarat

મહિલા પાયલટની ટીમે રચ્યો ઈતિહાસ, નોર્થ પોલ ક્રોસ કરીને ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઈટ

એર ઈન્ડિયાની મહિલા પાયલટની (Air India Women Pilots) ટીમે વિશ્વના સૌથી લાંબા હવાઈ માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મહિલાઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16,000 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ પહોંચી છે. 16 હજાર કિમી સફર કરનારી મહિલા ટીમને (Air India Women Pilots) પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ (Capt Zoya Agarwal) લીડ કરી […]