Gujarat

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો, ડેડિયાપાડામાં ત્રણ ઈંચ વરસાદ

*ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત ચિંતાતુર બન્યા છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા 11મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે પડ્યા ઉપર પાટૂ જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે. *જણાવી દઈએ કે, દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રથી ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ ત્યાંથી […]

Gujarat

“મરી જા, નહીં તો હું મારી નાંખીશ”ના યુવકે મેસેજ કરી કિશોરીને આત્મહત્યા માટે મજબૂર કરી

*નરોડા વિસ્તારમાં એક મહિના અગાઉ 17 વર્ષની કિશોરીની આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. *કિશોરીના સહાધ્યાયી યુવકે તેણે મરવા મજબૂર કર્યાના પુરાવા એકત્ર થયા છે. *કિશોરીને યુવક અપશબ્દો બોલી મરવા માટે દબાણ કરતો હતો. કિશોરીએ આ અંગે તેના ધર્મના ભાઈને મેસેજ કરી પોતાની આપવીતી રજૂ કરી હતી. *આરોપી યુવક કિશોરીને અપશબ્દો બોલી ધમકી આપતો “તું […]

Gujarat

સુરત ગાડી no GJ-8-W-611 છેજે માહિતી ના આધારે સુરત કામરેજ અને માંડવી ના ગૌ રક્ષક ગાડી પકડી

  આજ રોજ અમારી ટીમ ના ચિરાગ ભાઈ પૂજારી ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક એલ પી ટ્રક મા ભરૂચ જિલ્લા માંથી પશુ(જીવ) ભરી ને મહારાષ્ટ્ર કતલખાને જવાનો છે એ મનો નંબર GJ-8-W-611 છેજે માહિતી ના આધારે સુરત કામરેજ અને માંડવી ના ગૌ રક્ષક અલગ અલગ જગ્યા પર વૉચ રાખી ને બેઠા હતા […]

Gujarat

માણાવદર અને વંથલી તાલુકાનાં 34 ગામોને ખેતી વિષયક વીજળી આપવાનો પ્રારંભ

માણાવદર અને વંથલી તાલુકાનાં ૩૪ ગામના ૪૬૭૭ ખેતી વિષયક વીજ જોડાણ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાયો હતો. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ માણાવદર ખાતેથી સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડૂતોની આવક બમણી કરવા સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી મંત્રીશ્રી ચાવડાએ કહ્યું કે વીજળીનું રૂપાંતર થાય છે. ખેડૂતો માટે દિવસે વીજળી આપવા […]

Gujarat

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત ખાતે તલાટીની જગ્યા ખાલી

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે એક મહિના કરતાં વધુ સમયથી તલાટીની જગ્યા ખાલી હોવાથી, પ્રજાજનોના પંચાયતને લગતાં કામો ખોરંભે પડ્યા છે.તલાટીની જગ્યા ખાલી હોવાથી માંગરોળ, તાલુકા પંચાયત તરફથી તાલુકાનાં આસરમા અને રણકપોર ગામે ફરજ બજાવતાં તલાટીને ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ આ તલાટી લાંબી રજા ઉપર ઉતરી ગયા છે.ત્યારબાદ માંગરોળ, તાલુકા પંચા યત […]

Gujarat

ઉપલેટા પોલીસે ડુમીયાણી ગામ પાસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધ્યક્ષ બલરામ મીણા સાહેબ તથા મદદનીશ પોલીસ અત્યંત સાગર બાગમાર જેતપુર વિભાગ જેતપુર ના ઓએ તરફથી દારૂ જુગારની બંધી સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા આપેલ સુચના અન્વયે તેમજ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન રાણા ભાવેશભાઈ બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોંડલીયા તથા ગગુભાઈ ચારણ સંયુક્તમાં ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે ઉપલેટા […]

Gujarat

અમદાવાદ : બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં લાગી આગ

બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમદાવાદ ફાયરબ્રિગેડની બે ગાડીઓ રવાના કરી દેવામાં આવી છે. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પટિલમાં આગ લાગતા સ્ટાફમાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલમાં ચાર ઇન્ડોર પેશન્ટ હતા […]

Gujarat

માંગરોળ : હથોડા ગામે 4 દિવસમાં 90 અને આજે એક જ દિવસમાં 45 મરઘાં અને બચ્ચાંના મોત

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા અશરફ મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં અને મરઘાંનાં બચ્ચાનાં મોત થતાં સુરત જિલ્લાનું પશુચિકિત્સા વિભાગનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. મરઘાં ફાર્મનાં માલિકે જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં અને મરઘાંનાં બચ્ચાનાં મોત થયા છે.જ્યારે આજે તારીખ ૯ મી જાન્યુઆરીનાં રોજ ૪૫ […]

Gujarat

વિસાવદર નવ નિયુક્ત મામલતદાર કેસવાલા તેમજ વિસાવદર પોલીસનો સપાટો

વિસાવદર નવનિયુક્ત અને પ્રોબેશનલ મામલતદાર તેમજ વિસાવદર પોલીસ ના પીઆઈ એન આર પટેલ તેમજ તેમની ટિમ દ્વારા ભુમાફિયા ઉપર ધોસ બોલાવીને ત્રણ દિવસ સતત રેડ કરીને એક જેસીબી એક લોર્ડર તેમજ એક ડમ્ફર અને બે ટ્રેક્ટર એ તમામ મુદામાલ વિસાવદર પોલીસ દ્વારા હસ્તગત કરેલ અને જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ ને વિસાવદર મામલતદાર દ્વારા જાણ કરવામાં […]