ફતેહપુર ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગરોળીવાળુ દૂધ પીવાથી એક જ પરિવારના ઘણા લોકોની તબિયત લથડી. ઝેરી દૂધ પીવાથી ૬ બાળકો સહિત ૧૦ લોકોની તબિયત ગંભીર છે. તમામની હાલત વધુ ખરાબ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામની હાલત સુધારા પર છે. તબિયતમાં સુધારો જાેઈને ડૉક્ટરોએ દવા આપી અને બધાને ઘરે […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશમાં ભાઇબીજ પર ઘરની ચા પીતાં બે સગા ભાઇ સહીત ૪ લોકોના થયા મોત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ભાઇબીજાના દિવસે એક ઘરમાં માતમ છવાઇ ગયો છે. ઘરમાં બનેલી ચા પીવાથી માસૂમ બે સગા ભાઇઓ સહિત ચાર લોકોના મોત થયા છે. સાથે જ ઝેરી ચા પીવાથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. માહિતી મળતાં ઔંચા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. જાેકે નગલા […]
ઉત્તરપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના ૨૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
લખનઉ દિવાળી પહેલા ઉત્તરપ્રદેશમાં મોટી રેલવે દુર્ઘટના થઈ છે. અહીં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. કદાચ આ ટ્રેન પેસેન્જર ટ્રેન હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થાત. દુર્ઘટનામાં માલગાડીના ૨૯ ડબ્બા ઉતરી ગયા છે. દુર્ઘટનાને કારણે ૨૦ ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. હાલ રેલવે તરફથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રેલવે […]
ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં રસ્તા વચ્ચે બંન્ને પત્નીઓ વચ્ચે મારઝૂડ, પછી પતિએ બંનેને મારી ચંપલ
ફરુખાબાદ ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લાની લોહિયા જિલ્લા હોસ્પિટલમાં ત્યારે હોબાળો થયો, જ્યારે બે મહિલાઓએ એકબીજાને મારવાનું શરૂ કર્યું. બંને એકબીજા પર તૂટી પડ્યા અને એકસાથે આવેલા વ્યક્તિએ મહિલાઓ પર ચપ્પલનો વરસાદ કર્યો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં આ અજીબો ગરીબ કિસ્સો જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કહેવાય છે કે અહીં પતિને જાેવા માટે સામસામે આવી ગયેલી […]
ઉત્તરપ્રદેશમાં આગરા-લખનઉ એક્સપ્રેસવે પર અકસ્માતમાં ૪ પેસેન્જરના મોત
ઈટાવા ઉત્તર પ્રદેશમાંથી એક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. આગરા લખનઉ એક્સપ્રેસવે પર મુસાફરો ભેરલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થઈ ગયા છે. જ્યારે લગભગ ૪૨ લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ બસ દુર્ઘટના સૈફઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયો હતો. ઘાયલ મુસાફરોને […]
ઝારખંડના દુમકામાં કાકાએ પોતાની સગી ભત્રીજી પર સાથે દુષ્કર્મ આચરતો રહ્યો
દુમકા ઝારખંડના દુમકામાં ભત્રીજી સાથે સામૂહિક બળાત્કારના આરોપી કાકાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. દોષિત કાકાને મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં કુલ ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડીજે વન રમેશ ચંદ્રાની કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોલકટ્ટા ગામના રહેવાસી મુન્ના ઉર્ફે પસુય કોલ, ઠાકુર કોલ […]
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે મહિલાની બળાત્કારની ફરિયાદનો કર્યો પર્દાફાશ
ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે મહિલાની બળાત્કારની ફરિયાદનો પર્દાફાશ કર્યો છે. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે મહિલાની બળાત્કારની ફરિયાદનો મામલો ષડયંત્રનો એક ભાગ છે અને તેની પાછળ ૫૩ લાખ રૂપિયાની સંપત્તિનો વિવાદ છે. પોલીસે મહિલા દ્વારા મિલકત પડાવી લેવાના પ્રયાસમાં પાંચ લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવવા સંબંધિત મહિલા અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો […]
મહામહેનતે થયા પ્રેમિકાના પ્રેમી સાથે લગ્ન, ૩ કલાક બાદ બાળકને જન્મ આપ્યો
અસમોલી ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અસમોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રતુપુરા ગામનો છે. હકીકતમાં, અહીં ૧ ઓક્ટોબર એક યુવતીના આ જ ગામમાં રહેતા પોતાના પ્રેમીના ઘરમાં બળજબરીપૂર્વક ઘુસી ગઈ હતી. બધાંએ બહું કોશિશ કરી, પણ તે બહાર નિકળી નહીં. જ્યારે લોકો અકળાયા તો પછી પોલીસને બોલાવી. યુવતીએ જીદ પકડી […]
વરૂણ ગાંધીએ એક બાળકીનો વીડિયો શેર કરી પોતાની પાર્ટીને ઘેરી, આ છે સમગ્ર મામલો
ઉત્તરપ્રદેશ ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ એકવાર ફરી પોતાની જ પાર્ટીને કઠેડામાં ઉભા કરી દીધા છે. વરૂણ ગાંધીએ એક રડતી બાળકીનો વીડિયો શેર કરી સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નૈતિકતાનો પાઠ ભણાવ્યો છે. સાથે જ ભાજપ પર સવાલ તાક્યા છે. યૂપીના ઉન્નાવના આ વીડિયોમાં એક બાળકીની ફી જમા ન થતાં પરીક્ષામાં ન બેસવા ન દીધી. વરૂણ […]
કાનપુરમાં એક સ્પા સેન્ટરની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, ૫ લોકોની ધરપકડ
કાનપુર કાનપુરમાં સ્પા સેન્ટરના નામ પર સેક્સ રેકેટ ચલાવતા લોકોની વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ૪ દિવસમાં પોલીસે ૨ સ્પા સેન્ટરો પર દરોડા પાડીને ૬ છોકરીઓ અને ૪ છોકરાઓની ધરપકડ કરી છે. તેમાં ૨ છોકરીઓ મણિપુરની રહેવાસી છે. શનિવારે પોલીસે રાવતપુર વિસ્તારમાં ઘણી પોલીસ ફોર્સ અને સાદા કપડાંમાં મહિલા પોલીસ ઓફિસરની સાથે અરેબિયન […]






