લખનૌ યુપીના ગોંડાના કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે શુક્રવારે પૂર પીડિતો માટે વહીવટીતંત્રની તૈયારીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે તેમની સરકાર પર પણ આરોપ લગાવ્યા હતા. વાસ્તવમાં આ દિવસોમાં યુપીના તરાઈ ક્ષેત્રના જિલ્લાઓ પૂરનો સામનો કરી રહ્યા છે. ભલે સીએમ યોગી આદિત્યનાથે પૂરગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હોય, પરંતુ […]
Uttar Pradesh
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કન્ટેનર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર લોકોનાં મોત
સુલતાનપુર ઉત્તર પ્રદેશના સુલતાનપુર નજીક પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર શુક્રવારે કન્ટેનર ટ્રકે બીએમડબલ્યુ કારને ટક્કર મારતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માત અંગે એક અધિકારી જણાવ્યું હતું કે, સુલતાનપુરથી જઈ રહેલી બીએમડબલ્યુને હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક્સપ્રેસ વે પર સામેથી આવતા કન્ટેનરે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, […]
ગેરકાયદેસર નિર્માણ હટાવવા નોટીસ મોકલી,દંડ ફટકાર્યો
સુલ્તાનપુર ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં ૧૦ ઓકટોબરે દુર્ગા પુજા વિસર્જન યાત્રા દરમિયાન થયેલ વિવાદમાં પ્રશાસન શિકંજાે કસવા જઇ રહ્યો છે જીલ્લા મજિસ્ટ્રેટે પાંચ લોકોને નોટિસ જારી કરી છે.સૌથી પહેલા આ વિવાદમાં સામેલ ૫૧ નામજાેગ લોકો અને એક અજાણ્યા વિરૂધ્ધ ૧૭ ગંભીર ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી લગભગ ૩૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે હવે કાર્યવાહીને […]
આ નવી પોલીસી હેઠળ ઇલેક્ટ્રિક કાર પર ૧ લાખ રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ!
ઉત્તરપ્રદેશ આખી દુનિયા ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરી રહી છે. ભારત પણ ઇલેક્ટ્રિક વાહનોને લઇને ભવિષ્યની રણનીતિ બનાવી રહી છે. ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી બની ચૂકી છે અને હજુ ઘણા રાજ્યોમાં પોલિસી બનાવવાનું કામ ચાલુ છે. હવે ઉત્તર પ્રદેશ સરકારે પોતાની ઇલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી છે. રાજ્ય સરકારે મંત્રીપરિષદની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનની […]
યોગી સરકાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખની સબસિડી આપશે
લખનૌ ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડી પણ ઓફર કરી છે. હવે યુપીમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખ રૂપિયા સબસિડી મળશે. યોગી સરકારનુ માનવુ છેકે […]
યુપીની રાપ્તી નદી પરનો બંધ બે જગ્યાએ તૂટયો, જેના કારણે ૧૫૦થી વધુ ગામો પૂરના લપેટમાં આવી ગયા
લખનૌ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા તહસીલ વિસ્તારમાં રાપ્તી નદી પર બનેલો બંધ બે જગ્યાએ તૂટી ગયો છે. જેના કારણે ૧૫૦થી વધુ ગામો પૂરના પાણીની લપેટમાં આવી ગયા છે. કહેવામાં […]
UP સરકાર કરી રહી છે ય્ૈંજી પર કામ, મુસાફરોને રસ્તાની સટીક જાણકારી મળશે
ઉત્તરપ્રદેશ રસ્તા પર મુસાફરી દરમિયાન સુરક્ષા સાથે સફર મજેદાર બને તે માટે ઉત્તર પ્રદેશમાં લોક નિર્માણ વિભાગએ ગજબનો પ્લાન બનાવ્યો છે અને એક ભૌગૌલિક સૂચના સિસ્ટમ આધારિત પ્લેટફોર્મ ડેવલોપ કરી રહી છે. આ પ્લેટ પ્લેટફોર્મ દ્વારા લોકોને રસ્તાની વાસ્તવિક સ્થિતિ પુરી પાડવામાં આવશે. લોક નિર્માણ વિભાગના ય્ર્ીખ્તટ્ઠિॅરૈષ્ઠ ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ જીઅજંીદ્બ આધારિત આ પ્લેટફોર્મ દ્વારા રસ્તાની સાચી […]
બરેલીના ફરીદપુરામાં લખનૌના વેપારીની ગોળી મારી હત્યા
બરેલી બરેલીના ફરીદપુરામાં લખનૌના વેપારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.વાત ફકત એટલી જ હતી કે વેપારી અરવિંદ ત્રિવેદી રાતને ઘરે પહોંચવા સમયે પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પહોંચ્યો હતો પરંતુ રાત વધુ થઇ ગઇ હોવાનું બહાનું બતાવી કર્મચારીએ પેટ્રોલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો આથી વેપારી અને પેટ્રોલ પંપના કર્મચારી વચ્ચે તેને લઇ […]
UP ATS એ ૮ આતંકવાદીઓની કરી ધરપકડ,સ્થળ પરથી જેહાદી પુસ્તકો મળી આવ્યા
લખનૌ યુપી એટીએસએ એક મોટી કાર્યવાહી કરતા જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે જાેડાયેલા ૮ આતંકીઓની ધરપકડ કરી છે. છ્જીએ અલગ-અલગ જગ્યાએથી તેમની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ઈનપુટ્સના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને આઠ આતંકવાદીઓને નજરે પડતાં જ ધરપકડ કરવામાં આવી હતી. એટીએસએ લુકમાન, કારી મુખ્તાર, કામિલ અને મોહમ્મદ અલીમની સહારનપુરથી ધરપકડ […]
ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ૩૪ લોકોના મોત,૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ
લખનૌ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે,પ્રશાસન તરફથી લખનૌ સહિત ૪૫ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લખનૌ સહિતના અનેક જિલ્લામાં શાળા બંધ રહી છે વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો […]








