Uttar Pradesh

મદરેસાઓનો સર્વે પૂર્ણ, ૨૫ ઓક્ટોબરે સરકારને ૧૧ પોઈન્ટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે

ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથ સરકાર ઉત્તર પ્રદેશની સરકારી મદરેસાઓને લઈને સતત ગંભીર છે. આ પ્રકરણમાં રાજ્યની યોગી સરકારે મદરેસાઓનો સર્વે કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ૫ ઓક્ટોબરે પૂરા થયેલા સર્વેનો રિપોર્ટ ત્રણ દિવસ પછી એટલે કે ૧૦ ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને અને પછી ૨૫ ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા આ ૧૧-પોઇન્ટના […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશ સરકારે નોઇડામાં રજિસ્ટર્ડ ૧.૨૫ લાખથી વધુ વાહન હટાવવાનો નિર્ણય કર્યો

લખનૌ ઉત્તરપ્રદેશ સરકારે ગૌતમ બુધ્ધનગર(નોઇડા)માં રજિસ્ટર્ડ ૧.૨૫ લાખથી વધુ વાહન હટાવવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દિલ્હીમાં વધી રહેલ પ્રદુષણના વધતા સ્તરને જાેતા ૧૦થી ૧૫ વર્ષ જુના વાહનોને દિલ્હી એનસીઆરના વિસ્તારમાંથી હટાવવાના આદેશ બાદ લેવામાં આવ્યો છે. ગૌતમબુધ્ધનગર જીલ્લા પરિવહન વિભાગે આવા વાહનોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.જુના વાહનોના માલિકોનો સંપર્ક […]

Uttar Pradesh

ટ્રેકટર ટ્રોલીના ઉપયોગ પર પ્રતિબંધ,કિસાન આંદોલનને નબળુ બનાવવાની યુક્તિ ઃ રાકેશ ટિકૈત

લખનૌ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે યાત્રા માટે ટ્રેકટર ટ્રોલીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા સંબંધી ઉત્તરપ્રદેશના પગલાનો વિરોધ વ્યકત કર્યો છે બીકેયુના નેતાએ સરકારના આ પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આ સંબંધમાં સરકારને તાકિદે જ પત્ર લખવામાં આવશે રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારને ખબર છે કે કિસાનોનું આવવા જવા માટે સૌથી મોટી […]

Uttar Pradesh

શહેરના ત્રણ કોર્પોરેટરોએ સપાના પોતાની કિડની દાન કરવાની જાહેરાત કરી

લખનૌ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમસિંહની હાલત નાજુક છે તેમને જીવનરક્ષક દવાઓ આપવામાં આવી રહી છે.તબીયત બગડયા બાદથી દેશભરમાં શુભચિંતક તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.બરેલીમાં પણ તેમના આરોગ્યને લઇ હવન પુજા અને મસ્જિદોમાં દુઆવો કરવામાં આવી રહી છે. આવામાં શહેરના ત્રણ કોર્પોરેટરોએ સપાના રાષ્ટ્રીય અખિલેશ યાદવને પત્ર લખી પોતાની કિડની દાન […]

Uttar Pradesh

ભાજપ યુપીમાં મોટી સંખ્યામાં યુપી નગર નિગમની ચુંટણીમાં મુસ્લિમોને ટિકિટ અપાશે

લખનૌ ઉત્તરપ્રદેશમાં આ વર્ષના અંતમાં નગર નિગમની ચુંટણી યોજાનાર છે અને ભાજપે આ ચુંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.ભાજપ આ વખતે નગર નિગમની ચુંટણીમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં ટિકિટ આપવા જઇ રહી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી ભુપેન્દ્ર સિંહે એક નિવેદનમાં કહ્યુું હતું કે નગર નિગમની ચુંટણીમાં ભાજપ લધુમતિ સમુદાયના ઉમેદવારોને પણ ટિકિટ આપશે. ભાજપના લધુમતિ […]

Uttar Pradesh

ગેમ રમતા-રમતા એકબીજા પ્રેમમાં પડ્યા,બને પ્રેમી-પ્રેમિલાના ફિલ્મી અંદાજમાં થયા લગ્ન

પ્રતાપગઢ યુપીના પ્રતાપગઢ જિલ્લામાં મા બેલ્હા દેવી મંદિરમાં ભારે ભીડ વચ્ચે પહોંચેલા પ્રેમી યુગલને લગ્ન કરતાં જાેઇને લોકોએ હોબાળો મચાવ્યો. પોલીસે પ્રેમિકાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ઓનલાઇન લૂડો રમવા દરમિયાન નગર કોતવાલીના યુવક સાથે તેને પ્રેમ થઇ ગયો. ઓનલાઇન લૂડો રમતી વખતે ચેટિંગ દ્વારા મોબાઇલ નંબર મળી ગયો. જે બાદ ઘણા મહિનાઓ સુધી […]

Uttar Pradesh

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેબિનેટના સભ્યો વિદેશ પ્રવાસે જશે

લખનૌ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના સભ્ય વિદેશના પ્રવાસે જનાર છે મુખ્યમંત્રી યોગી અને તેમની ટીમનો આ પ્રવાસ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે હશે.યુપી સરકારે ૧૯ દેશોના ૨૧ શહેરોને પસંદ કર્યા છે જયાં યોગી આદિત્યનાથ અને તેમની મંત્રી પ્રવાસ કરશે,યોગી ખુદ અનેક શહેરોમાં રોડ શોનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટના મંત્રી વિદેશોમાં […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી, ૨૪ના મોત, ૨૦ ઘાયલ

કાનપુર ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. કાનપુરના રોડ અરસ્માતમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી જતાં ૨૨ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આ અકસ્માતમાં ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના કાનપુરના નરવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. જાણવા મળી રહ્યું છે કે બે ડઝનથી વધુ […]

Uttar Pradesh

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં લાગી આગ, ૫ ના મોત, અનેક ઘાયલ

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. દસ જ મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. આ અકસ્માતમાં ૫ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને ૫૦થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર […]

Uttar Pradesh

ઉતરપ્રદેશના લખીમપુર ખીરીમાં બસ ટ્રક સાથે અથડાતા ૮ લોકોના મોત, અનેક થયા ઘાયલ

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે બે ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે સવારે જિલ્લાના ઈસાનગર પોલીસ મથક હદમાં શારદા નદી પાસે ડઝન જેટલા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી બસ અને ટ્રકની આમને સામને ટક્કર થઈ. ટક્કર એટલી […]