લખનૌ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગેરકાયદેસર ચાલતા મદરેસાનો સરવે કરવાનો આદેશ આપતા જ નવો વિવાદ સામે આવ્યો છે. એક તરફ વિપક્ષ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ સરકારની નિયત પર સવાલ કર્યા છે. ત્યાં સરકારે કેટલાંક મદરેસા અને તેમાં તાલીમ લેનારા બાળકોના હિતમાં જણાવવામાં આવ્યું છે. આખરે એ સવાલ છે કે, યોગી સરકારે મદરેસાનો સરવે કરવાની જરૂર […]
Uttar Pradesh
લગ્નમાં પ્રવેશ માટે આમંત્રિત મહેમાનો પાસે માગ્યું આધાર કાર્ડ, આ બધું એક શખ્સે વીડિયો કર્યો વાયરલ
લખનૌઉ ઉત્તર પ્રદેશના અમરોહામાં આયોજિત એક લગ્નમાં આમંત્રિત મહેમાનોને તેમના આધારકાર્ડ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ તેમને લગ્નસ્થળ પર જવા દેવામાં આવ્યા હતા. હા, તમે બરાબર જ વાંચ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમરોહાના હસનપુરમાં આ ઘટના બની હતી. લગ્નસ્થળે આવતા મહેમાનો ત્યાં પહોંચતા જ ચિંતિત […]
યુપી સરકારે જારી કર્યો આદેશ, “ખેતરમાં બ્લેડ વાળા તાર લગાવનારને જેલમાં જવું પડશે”
લખનૌ યુપીની યોગી સરકારે ખેડૂતો માટે નવો આદેશ જારી કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો ખેતરોમાં પોઈન્ટેડ વાયર મૂકી શકશે નહીં. સરકારે ખેતરોમાં પોઈન્ટેડ વાયર, કાંટાળા તાર અને બ્લેડ વાયરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જાે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં આવું કરતો જાેવા મળે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આદેશનું પાલન ન કરનારને […]
ઉત્તર પ્રદેશ પોક્સો કોર્ટે ૧૦ દિવસમાં જ પોક્સો એક્ટ આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી રચ્યો ઇતિહાસ
પ્રતાપગઢ યૂપીના પ્રતાપગઢમાં ૧૦ દિવસમાં જ પોક્સો કોર્ટે આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રતાપગઢની પોક્સો કોર્ટના આ ઐતિહાસિક ર્નિણય છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પંકજ કુમારે કહ્યુ હતુ કે, ૧૦ દિવસમાં જ રેપ કેસના આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. દોષી ભૂપેન્દ્ર સિંહ પર કોર્ટે ૨૦ હજાર જેટલો દંડ પણ ફટકાર્યો છે. દોષી ભૂપેન્દ્ર સિંહે ૧૨ […]
ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપની ઘટના આવી સામે… પીડિતા ભ્રૂણ લઇને પહોંચી જીજીઁ ઓફિસ
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શર્મસાર કરી દેનાર ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાને સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. ગેંગરેપ બાદ ત્રણ મહિનાના ભ્રૂણના પેટમાં જ મોત થઇ ગયું છે. પીડિતા ન્યાય માટે ડબ્બામાં ભ્રૂણ લઇને એસએસપી ઓફિસ પહોંચી. મહિલા સાથે ગેંગરેપની ઘટના ૧૩ સપ્ટેમ્બરે થઇ હતી. ત્રણેય લોકોએ તેને અંજામ આપ્યો […]
ગેંગેરેપ પીડિતા નગ્ન હાલતમાં બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચી
મુરાદાબાદ સોશિયલ મીડિયા પર એક અત્યંત ચોકાવનારો અને હચમચાવી નાખતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સગીરા નગ્ન હાલતમાં ઘરે પહોંચવા માટે મુરાદાબાદ-ઠાકુર દ્વારા રોડ પર લગભગ બે કિલોમીટર સુધી ચાલતી જાેવા મળે છે. એવું કહેવાય છે કે પાંચ લોકોએ આ છોકરીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કર્યો. વીડિયોમાં કેટલાક રાહગીરો મદદ કરવાની જગ્યાએ […]
બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં ચાર્જિંગ દરમિયાન થયો બ્લાસ્ટ, ૧ વ્યક્તિનું મોત, ૨ ઘાયલ થયા
બરેલી ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં ચાર્જિંગ દરમિયાન એક ઈલેક્ટ્રિક બસમાં જાેરદાર બ્લાસ્ટ થયો હતો. તેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક બસમાં બ્લાસ્ટ કયાં કારણોસર થયો તે અંગે હજી ખબર પડી નથી. હાલ મામલાની […]
ખેલાડીઓને અધકચરું ભોજન પીરસાયુંનો વીડીયો થયો વાઈરલ
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક અત્યંત શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ માટે બનેલું ભોજન એક ટોઈલેટમાં રાખી દેવામાં આવ્યું હતું. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમના શૌચાલયમાં રાંધેલા ભાત એક મોટી પ્લેટમાં મૂકેલા જાેવા મળે છે. આ મામલો રાજધાની લખનઉ સુધી પહોંચી ગયો છે અને તેની તપાસ […]
ફતેહપુરથી કિડનેપ કરાયેલી વિદ્યાર્થીની મેરઠથી મળી
ફતેહપુર ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી કિડનેપ કરવામાં આવેલી ઈન્ટરની વિદ્યાર્થીનીઓને પોલીસે મેરઠ શહેરમાંથી શોધી કાઢી છે. પોલીસે અપહરણના આરોપમાં સાકિબ અહમદની ધરપકડ કરી છે. વિદ્યાર્થીનીઓએ પોલીસને આપેલા નિવેદનમાં ચાર મુસ્લિમ યુવકો પર બંધક બનાવીને રેપ કરવાનો અને જબરજસ્તીથી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી સાકિબની વિરુદ્ધ કાગળો કરીને હાલ તેને જેલ ભેગો […]
હોટલના બાથરૂમમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ
લખનઉં લખનઉના કેસરબાગમાં આવેલી હોટલ જસ્ટ ૯ઇનમાં રોકાયેલી ૨૬ વર્ષીય મહિલાનું રહસ્યમય સંજાેગોમાં મોત થયું હતું. તેની અર્ધનગ્ન લાશ રૂમના બાથરૂમમાં હેંગરની મદદથી ગમચા પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ પહોંચી તો તેમણે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે પોતાના બોયફ્રેન્ડ સાથે હોટલમાં પહોંચેલી યુવતીએ રવિવારે એક રૂમ બુક કરાવ્યો હતો. આ પછી સોમવારે […]









