ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીએ પતિને જબરજસ્તીથી છૂટાછેડા આપી દીધા છે. પતિનું કહેવું છે કે તે ૧ વર્ષથી દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહીને રેડીમેડ કપડાનું કામ કરી રહ્યો હતો. વિગત ૨૨ તારીખે બદાયૂં આવ્યો હતો. જ્યાં તેની પત્નીએ તેને ઘરમાં ઘુસવા દીધો નહોતો. તેની પત્નીએ તેની સામે એક કાગળ ફેંક્યો […]
Uttar Pradesh
યુપીમાં દહેજ લોભી પતિએ દહેજમાં સ્કોર્પિયો કાર ન મળતા પત્નીની કરી હત્યા
હાથરસ યુપીના હાથરસ જિલ્લાના લાડપુર શહેરમાં દહેજ લોભી પતિ અને તેના પરિવારના સભ્યોએ તેમની પુત્રવધૂની હત્યા કરી નાખી. હત્યાના સમાચાર મળતા મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પિતાએ જાણ થતાં જ પોલીસને બોલાવી, મૃતદેહનો કબજાે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપીની શોધખોળ શરૂ કરી. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રીની હત્યા માટે […]
ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી મુસ્લિમ મહિલા ધમકીઓને ગણકાર્યા વિના ગણેશ વિસર્જન કર્યું
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી રૂબી આસિફ ખાને તમામ ધમકીઓને ગણકાર્યા વિના આજે ગણેશ વિસર્જન કર્યું હતું. રુબી આસિફ ખાને તેના પતિ અને બે મુસ્લિમ મહિલાઓ સાથે બુલંદશહેરના નરોરા નરવર ઘાટ પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું તેમજ હાથ જાેડીને પૂજા પણ કરી. રુબી આસિફ ખાન તેની હિન્દૂ ધર્મની પૂજા-અર્ચનાને લઈને ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. […]
લખનઉમાં જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ ૐૈંફ પોઝીટીવ મળી આવતા વહીવટીતંત્રમાં હલચલ મચી
લખનઉં જેલમાં એકસાથે કેદીઓના કોરોના પોઝિટિવ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે યુપીની બારાબંકી જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંની જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ એચ.આઈ.વી પોઝીટીવ મળી આવ્યા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે ૧૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી જેલમાં ત્રણ તબક્કાનો એચ.આઈ.વી કેમ્પ યોજ્યો હતો અને કેદીઓની તપાસ […]
ગાઝીયાબાદમાં પતિએ પત્નીનું નાના ભાઈ સાથે અફેરની શંકા રાખી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાંનો કેસ સામે આવ્યો
ગાઝીયાબાદ મિસલગઢીમાં સોમવારે સવારે ચાર વાગ્યે ટીનાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે તેના પતિ ગૌરવની ધરપકડ કરી છે. સાત વાગ્યે ધરપકડ થયા પછી તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને કહ્યુ હતુ કે, ટીનાનું અન્ય કોઈ સાથે અફેર ચાલતું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, હું દારૂ પીને આવ્યો ત્યારે ટીનાએ ઝઘડો કર્યો હતો. […]
લખનઉની એક હોટલમાં લાગી ભીષણ આગ, બારીના કાચ તોડીને લોકોનું કરાયું રેસ્ક્યૂ
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના હજરતગંજ વિસ્તારમાં લેવાના હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં ૨ લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ ૧૨ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હોટલમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બારીઓ દ્વારા અનેક લોકોને હોટલમાંથી […]
ઉત્તર પ્રદેશના ગણેશ પંડાલમાં નાચતા નાચતા અચાનક થયું મોત, વીડિયો થયો વાઇરલ
મૈનપુરી ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ગણેશ પંડાલમાં નાચતા નાચતા જ એક કલાકારનું મોત નીપજ્યું છે. આ ઘટના સમયે મોટા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત હતા. હનુમાનનો વેશ ધારણ કરીને આવેલો કલાકાર અચાનક સ્ટેજ પર પડી ગયો. લોકોને લાગ્યું કે તે અભિનય કરી રહ્યો છે. થોડીવાર સુધી તેના શરીરમાં કોઈ હલનચલન ન થતા લોકોએ નજીક જઈને તપાસ કરી […]
ઉત્તર પ્રદેશના અલીગઢમાં મુસ્લિમ મહિલાએ ઘરે ગણેશજીની સ્થાપના કરી તો મૌલવીએ કર્યો વિરોધ
અલીગઢ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર સામે ફતવો જાહેર કરવામાં આવ્યો છે. રુબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ તેના ઘરે ગણેશજી બેસાડ્યાં છે. તેને લઈને મૌલાનાએ રૂબી વિરોધી ફતવો જાહેર કર્યો છે. રુબીએ કહ્યું છે કે, ‘હું હિન્દુઓના દરેક તહેવારો ઉજવું છું અને આગળ પણ ઉજવતી રહીશ. તો બીજી તરફ ફતવો જાહેર કરનારી મુફ્તી […]
આવું ત્યો હોય?. કોઈ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોતાની પત્નીનો ન્યૂડ વીડિયો પોસ્ટ કરે?..
ફિરોઝાબાદ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાના ફોલોઅર્સ વધારવા ઈચ્છતો હતો. તે માટે તેણે પોતાની પત્નીની ન્યૂડ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી દીધી. તો જ્યારે મહિલાને પોતાના પતિની આ હરકત વિશે ખબર પડી તે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાની ફરિયાદ બાદ આરોપી પતિએ ફેસબુક એકાઉન્ટને ડિલીટ […]
પિતા પાંચમાં નિકાહની કરી રહ્યા હતા તૈયારી, અને બાળકોએ તે સ્થળ પર પહોંચીને કરી પીટાઇ
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ૭ બાળકોના પિતા પાંચમા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તમામ બાળકોએ લગ્નસ્થળે પહોંચીને હંગામો શરૂ કરી દીધો હતો. તમામ બાળકોએ ચૂપચાપ લગ્ન કરી રહેલ પોતાના પિતાની લગ્નસ્થળે જ પીટાઈ કરવાની શરૂ કરી દીધી હતી.પિતા અને બાળકો વચ્ચે હંગામો થતા દુલ્હન લગ્નસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને […]









