બાગપાત હંમેશા એવું કહેવામાં આવે છે કે મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરે તો પુરૂષોનું ધ્યાન ભટકે છે. મહિલાઓએ કોલેજમાં, ઓફિસમાં કે જાહેર સ્થળો પર ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવા ફરમાનો તો ઘણીવાર જાહેર થયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના બાગપતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. કેનરા બેન્કના મેનેજર અર્ચના કુમારીએ એક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમણે […]
Uttar Pradesh
જેલ મોકલનાર યુવતી સાથે જ કેદીએ કર્યા લગ્ન
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે, જેલવાસ કરાવનાર યુવતી સાથે જ કેદીએ લગ્ન કર્યા છે. કેદી ૪ કલાકના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ફરી જેલના સળિયા પાછળ પહોંચી ગયો હતો. આ ઘટના ૪ મહિના જૂની છે, સોનમ નામની યુવતીએ પોલીસ સ્ટેશનમાં લગ્નના નામે તેનું […]
યુપીના મુરાદાબાદની ઈમારતમાં આગ લાગતા ૫ લોકોના મોત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચાર માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ત્રણ બાળકો પણ સામેલ છે. મૃતકોમાં હલ્દ્વાની અને રાનીખેતની મહિલા અને બાળકો પણ સામેલ છે. આ લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા માટે આવ્યા હતા. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડની ટીમની મદદથી […]
લખનઉમાં શરીરમાં મળદ્વાર વિના જન્મેલ બાળકનું સફળ ઓપરેશન
લખ્નૌઉ રાજધાની લખનઉ બલરામપુર હોસ્પિટલમાં પાંચ દિવસના નવજાતની જટિલ સર્જરી કરીને તેનો મળદ્વાર બનાવ્યો. બાળક હવે સ્વસ્થ છે. ડોક્ટરોએ જણાવ્યું કે જન્મ સમયથી જ બાળકને કુદરતી રીતે મળદ્વાર નહતો. હોસ્પિટલના પીડિયાટ્રિશિયન સર્જન ડોક્ટર અખિલેશકુમારે જણાવ્યું કે મળદ્વાર ન હોવાના કારણે બાળકનું પેટ ફૂલી રહ્યું હતું. તે ઉલટી કરતો હતો. જેના કારણે તેને જીવનું જાેખમ વધી […]
યુપી પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વિડીયો વાયરલ
લખનઉ ઉત્તર પ્રદેશ પોલીસ પર ઘણીવાર દાગ લાગી ચુક્યા છે. ક્યારેક ગેરકાયદે વસૂલી તો ક્યારેય ગુનેગારોને સંરક્ષણ આપવાના આરોપ વચ્ચે હવે એક સિપાહી પર ગેરકાયદેસર સંબંધનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સિપાહી પતિ-પત્ની વચ્ચે ઝગડાનો ઉકેલવા ગયો હતો. આ દરમિયાન તે પીડિતાને દિલ આપી બેઠો. સિપાહી અને મહિલા વચ્ચે ગેરકાયદેસર સંબંધનો એક વીડિયો સોશિયલ […]
મથુરામાં કલેક્ટરના ચશ્મા લઈને વાંદરો ભાગ્યો તેનો વિડીયો વાયરલ
મથુરા શ્રી કૃષ્ણની નગરી વૃંદાવનમાં વાંદરાની ટીખળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં એક વાંદરાને મથુરાના કલેક્ટર નવનીત સિંહ ચહલના ચશ્મા ગમી ગયા. પોલીસ પ્રશાસન અને અધિકારીઓના ઘણા પ્રયત્નો બાદ કલેક્ટરના ચશ્મા વાંદરા પાસેથી પાછા લેવામાં આવ્યા હતા. પરંતુ વાંદરો કોઈપણ હાલતમાં ચશ્મા પરત કરવા તૈયાર ન હતો. આ પછી નજીકની દુકાનમાંથી ફ્રૂટ મંગાવવામાં […]
૨૦૨૪ની મકરસંક્રાંતિના દિવસે રામ ભગવાનને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાશે
અયોધ્યા રામનગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે. રામલલા મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થાય તેની આખો દેશ રાહ જાેઈ રહ્યો છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રામલલાના ગૃહ પ્રવેશની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર ૨૦૨૩ સુધી […]
ઉત્તરપ્રદેશના ભાજપના નેતા બીજી મહિલા સાથે પત્નીએ ઝડપી પાડ્યા
ઉત્તરપ્રદેશ ભાજપના નેતા પાર્કમાં બીજી મહિલા સાથે હતા. આ દરમિયાન તેમની પત્નીએ તેમને રંગે હાથ પકડ્યા. ગુસ્સે ભરાઈને પત્નીએ પતિની ચપ્પલથી ધુલાઈ કરી. ભાજપના નેતાની પત્ની કુટુંબીજનો સાથે ત્યાં પહોંચી હતી. પતિની પીટાઈ જાેઈને ભીડ ભેગી થવા લાગી. ત્યાં હંગામો વધી રહ્યો હતો. ત્યારબાદ પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી. આ મામલો કાનપુરના આનંદપુરી પાર્કનો છે. […]
ઉત્તરપ્રદેશમાં નદીમાં ડૂબી જતાં ૧૧ લોકોના મોત થયા
બાંકા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મરકા ક્ષેત્રમાંથી ફતેહપુર જિલ્લાના જરૌલી ઘાટ જઇ રહેલી એક હોડી બુધવારે યમુના નદીમાં ડૂબી જતાં ૧૧ લોકોના મોત થયા છે. અને ૪ લોકો ગુમ છે. બાંદા હોડી દુર્ઘટનામાં ગુમ લોકોને રેક્સ્યૂ કરવાનું કામ શુક્રવારે પણ કર્યું હતું. મરકામાં યમુનામાં નદી પાર કરતી વખતે હોડી પલટી ખાઇ જતાં દુર્ઘટના સર્જાઇ હતી. […]
ઉત્તરપ્રદેશમાં એ.ટી.એસની કાર્યવાહીથી મોટા આતંકવાદી ષડયંત્રનો થયો પર્દાફાશ
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશ ૧૫મી ઓગસ્ટ પહેલા એક મોટી કાર્યવાહી હાથ ધરીને સહારનપુરથી ખતરનાક આતંકવાદીની ધરપકડ કરી છે. આ સાથે દેશમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુપી એટીએસના જણાવ્યા અનુસાર, આતંકવાદી મોહમ્મદ નદીમ જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતો. નદીમ સરકારી ઈમારત કે કોઈ મોટી ખાનગી ઈમારતમાં ફિદાયીન હુમલાની યોજના બનાવી […]









