ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત થઇ ગયા છે. ગોરખનાથ પોલીસ સ્ટેશનના તરંગ ઓવરબ્રિજ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે ટ્રેનની અડફેટે આવી જતાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક યુવકનો પગ કપાઈ ગયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બીઆરડી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું […]
Uttar Pradesh
રામ રહીમના સમર્થકોએ જેલમાં કોથળો ભરી રાખડીઓ મોકલી
રોહતક હત્યા અને બળાત્કારના કેસમાં દોષી ગુરમીત રામ રહીમના ભક્તો હજુ પણ મોટી સંખ્યામાં છે. તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે રક્ષાબંધનના તહેવાર પર રામ રહીમના નામે હજારો કવર રોહતકની સુનારિયા જેલમાં પહોંચી રહ્યાં છે. રામ રહીમ છેલ્લા ૫ વર્ષથી સુનારિયા જેલમાં સજા કાપી રહ્યાં છે. રેપ અને એક પત્રકારની હત્યાના મામલામાં […]
યુપીમાં સપા નેતાની કારને ટ્રકચાલકે ટક્કર મારતો વિડીયો વાયરલ
મૈનપૂરી ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સપા નેતાની કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. મૈનપુરીમાં સપાના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવની કારને ટ્રકે માત્ર ટક્કર મારી હતી એટલુ જ નહિ પરંતુ તેમની કારને રસ્તા પર ૫૦૦ મીટર સુધી ઢસડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે કેવી રીતે ટ્રક ડ્રાઈવર […]
ઉત્તરપ્રદેશમાં એક વ્યક્તિ નાગપંચમીના દિવસે ભેંસની માફક વ્યવહાર કરે છે
ઉત્તરપ્રદેશ આમ તો તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જાેયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્વર્ય થશે. જાેકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી પર તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે. […]
ઉત્તરપ્રદેશમાં બે ભાઈઓને સાપ કરડતા મોત નીપજ્યું
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બલરામપુર જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામમાં ઝેરી સાપના ડંખથી બે સગા ભાઈઓના મોત થયા હતા. લુધિયાણામાં રહેતો એક ભાઈ બીજા ભાઈના અંતિમ સંસ્કાર કરવા ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો. આ ગમખ્વાર ઘટના લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર […]
યુપીના કન્નોજનો એક મજૂરના ખાતામાં અધધ… ૨૭૦૦ કરોડની એન્ટ્રી…
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના કન્નૌજ એક મજૂર થોડા કલાકો માટે અચાનક અબજાેપતિ બની ગયો. રાજસ્થાનમાં એક ઇંટ-ભઠ્ઠામાં કામ કરનાર મજૂર બિહારી લાલ(૪૫)એ પોતાના ગામના એક જનસેવા કેન્દ્રમાંથી બેંક ઓફ ઇન્ડીયાના પોતાના જનધન ખાતમાંથી ૧૦૦ રૂપિયા નિકાળ્યા. થોડીવાર બાદ તેને એક એસએમએસ મળ્યો, જેમાં તેના ખાતામાં બાકી રકમ ૨,૭૦૦ કરોડ રૂપિયા જાેવા મળી. તે ઉત્તર પ્રદેશના કન્નૌજ […]
યુપીના પોલીસ કોન્સ્ટેબલની રજા અરજી વાયરલ થઈ રહી છે
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના બલિયા જનપદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની રજાની અરજી વાયરલ થઈ ગઈ છે. કોન્સ્ટેબલે લગ્નને સાત મહિના થઈ ગયા હોવા છતાં હજુ કોઈ ખુશખબરી મળી નથી, આ કારણોસર ૧૫ દિવસની રજા આપવા વિનંતી કરી છે. કોન્સ્ટેબલની રજા માટેની આ અરજી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જિલ્લાની ડાયલ ૧૧૨માં તૈનાત ગોરખપુરના પોલીસ કોન્સ્ટેબલે […]
યુપીની ૬ વર્ષની બાળકીની વાત પત્ર દ્વારા પીએમ મોદીને મોકલી
ઉત્તરપ્રદેશ યુપીના કન્નૌજ જિલ્લાના છિબરામઉ કસ્બાની બાળકી કૃતિ દુબેએ મોંઘવારીના કારણે થઈ રહેલી સમસ્યાઓ અંગે પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે આ ૬ વર્ષની બાળકી હજુ તો પહેલા ધોરણમાં ભણે છે. હાલમાં જ પુસ્તકો, નોટ, રબર અને પેન્સિલ મોંઘા થયા છે તેનાથી પરેશાન થઈને કૃતિએ પીએમ મોદીને પત્ર લખીને પોતાના […]
ઉત્તરપ્રદેશમાં લગ્નના બે મહિાના બાદ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાંખી
ઉત્તરપ્રદેશ ઔરૈયા કોતવાલીમાં એક લાશ મળી હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને હાઇવેની બાજુમાં આવેલા પ્લોટમાં એક યુવાનની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો એક યુવક ગુમ થયાનો રિપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે ગુમ થયેલા યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મૃતક યુવકના ભાઈએ જાલૌન જિલ્લાના […]
યુપીમાં લવમેરેજ કરનાર પરિણીતાને સાસરિયાઓએ શરમજનક કૃત્ય કર્યું
ઉત્તરપ્રદેશ મદનપુર ક્ષેત્રના બેરૂઆર ઘાટ નિવાસી સતીશ કુમાર સિંહે આઠ વર્ષ પહેલા દિલ્હીમાં મોનિકા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. સતીશ રાજપૂત સમાજનો છે, જ્યારે તેની પત્ની મોનિકા ચૌહાણ સમાજમાંથી આવે છે. સતીશ દિલ્હીમાં ઓનલાઈન શાકભાજી વેચવાનો બિઝનેસ કરતો હતો, જ્યાં તે મોનિકાના સંપર્કમાં આવ્યો હતો. સતીશના પરિવારજનોએ આ લગ્નને મંજૂરી આપી નહોતી, તેમ […]









