ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધોરણ ૯માં ભણતા એક વિદ્યાર્થીએ પિતાના ઠપકાથી નારાજ થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે તેમના પિતાએ તેમને મોબાઈલ ગેમ રમવા અંગે ઠપકો આપ્યો હતો. જયારે મોડી રાતે પિતાએ ઠપકો આપ્યો ત્યારે તે નારાજ થઇને પોતાના રૂમમાં ચાલ્યો ગયો […]
Uttar Pradesh
યુપીમાં મહિલા મિત્રના જન્મદિવસે તલવાર સાથે કેક કાપતા આરોપીની ધરપકડ
ઉતરપ્રદેશ પોતાની મહિલા મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં રોલો પાડવો એક યુવકને મોંઘો પડ્યો છે. ગાંધી પાર્કમાં બર્થ-ડેના સેલિબ્રેશન દરમિયાન ખુલ્લી તલવાર લહેરાવીને કેક કાપીને મિત્રો સાથે મોજ મસ્તી કરનાર યુવક હવે જેલની હવા ખાઇ રહ્યો છે. મોહિત નામના યુવકનો તલવાર લહેરાવતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની ઓળખ કરી […]
દેશમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી વરતાઈ
ઉત્તરપ્રદેશ મોનસૂન ધીમે ધીમે પોતાના રંગમાં આવી ગયું છે. દેશના વિભિન્ન ભાગમાં મોનસૂનમાં જાેરદાર વરસાદ ખાબકી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ છે. તેમછતાં પણ લોકો ગરમીથી રાહત મેળતાં અને પાકની વાવણી માટે પાણી વ્યવસ્થા થતાં ખુશ છે. હવામાન વિભાગે આજ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. આવો જાણીએ આજનું હવામાન […]
આગ્રા-અલીગઢ હાઈવે પર ટ્રકે કાવડીયાને કચડતા પાંચના મોત
ઉત્તરપ્રદેશ યુપીના હાથરસમાં આગરા-અલીગઢ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક ટ્રકની ચપેટમાં આવતાં ૬ કાવડીયાના મોત થયા છે અને લગભગ ૭-૮ લોકો ઘાયલ થયા છે. એક કાવડીયાએ જણાવ્યું કે તે ઢાબા પર ભોજન કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રક ચાલકે લોકો પર ટ્રક ચઢાવી દીધો. આ કાવડીયા ગ્વાલિયર જઇ રહ્યા હતા. આ અકસ્માત […]
યુપીના ગોરખપુરમાં બિઝનેસમેને પત્ની અને પુત્ર પર કાર ચઢાવી દેતા મોત
ઉત્તરપ્રદેશ યુપીના ગોરખપુર જિલ્લામાં નશામાં ધૂત પિતાનું રાક્ષસી કારનામું સામે આવ્યું છે.જણાવવામાં આવી રહ્યું છે કે નશામાં ધૂત પિતાએ પત્ની અને પુત્રને કારથી કચડી નાખ્યા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ પત્ની મેડિકલ કોલેજમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૌથી ગુપ્તા તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને […]
યુપીમાં દિનેશ ખટીકના રાજીનામા બાદ હાઈકમાન્ડે મંગાવ્યો રિપોર્ટ
ઉત્તરપ્રદેશ હવે ઉત્તર પ્રદેશમાં જલ શક્તિ રાજ્યમંત્રી દિનેશ ખટીકના રાજીનામાને લઈને ભાજપ હાઈકમાન્ડ પણ એક્શનમાં આવી ગયું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સમગ્ર મામલે સંગઠન અને સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ બીજેપી આ મામલે આગળ કોઈ પગલું ભરી શકે છે. જાે કે સૂત્રોનું માનીએ તો ભાજપ આ મામલાને સંપૂર્ણપણે દબાવવાનો પ્રયાસ કરી રહ્યું […]
યોગી સરકારમાં મંત્રી દિનેશ ખટીકે રાજીનામું આપ્યુ
ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથ સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલી દીધુ છે. આ રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓ પર મહત્વ ન આપવા અને દલિતોનું યોગ્ય માન સન્માન ન મળવાના આરોપ લગાવ્યા છે. અધિકારીઓના વલણથી નારાજ થઈને દિનેશ ખટીકે રાજીનામું ધર્યું છે. જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે આરોપ લગાવ્યો છે કે […]
ઝારખંડમાં પતિએ જીન્સ પહેરવાની ના પાડતા પત્નીએ હત્યા કરી નાંખી
ઝારખંડ નાની અમથી વાતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીને જીન્સ પહેરવાની ના પાડી તો પત્નીએ ચપ્પુ મારીને પતિની હત્યા કરી દીધી છે. સૂચના મળ્યા પછી પોલીસ તપાસ કરી રહી છે. મૃતકના પિતાનું કહેવું છે કે જીન્સ પહેરવાને લઇને બન્ને વચ્ચે વિવાદ થયો હતો. જે પછી […]
યુપીના બરેલીમાં વાંદરાએ બાળકને ત્રીજા માળેથી ફેંકતા બાળકનું મોત
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બરેલીના દુનકા વિસ્તારમાં વાનરોએ એક ચાર મહિનાના બાળકને પિતા પાસેથી છીનવીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો. ત્રીજા માળેથી પડતા બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ ૧૫ જુલાઈના રોજ દુનકા વિસ્તારમાં પોતાના ઘરના ધાબા પર નિર્દેશ ઉપાધ્યાય અને તેમના પત્ની પોતાના ચાર મહિનાના બાળકને લઈ ઉભા હતા. […]
યુપીના મેરઠમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડામાં ૪૩ લોકોની ધરપકડ
ઉત્તરપ્રદેશ મેરઠની ઓક ટ્રી હોટલ પર પોલીસે દરોડા પાડ્યા હત. મેરઠના દિલ્હી-દેહરાદૂન હાઈવે પર બનેલી આ હોટલ ખરેખર તો બદમાશીનો અડ્ડો બની ગઈ છે.અહીં જુગાર રમાય છે. અહીં લાઈસન્સ વગર લોકોને વિદેશી યુવતીઓને આપવાામાં આવે છે. પોલીસની સાંઠગાંઠ અને પોલીસના નાક નીચે જ આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું હતું. સ્થાનિક પોલીસે આ અંગે જાણ ન્હોતી. […]










