ઉત્તરપ્રદેશ નકલી ક્રિકેટ લીગ ટી-૨૦ બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ અને હાપુડ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અશોક ચૌધરીએ ઘણા રાજ્યોમાં કરોડોની સંપત્તિ બનાવી રાખી છે. દિલ્હી, હરિયાણા સિવાય મુંબઈ અને ગોવામાં પણ અશોક ચૌધરીએ […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અપનાવી મંદિરમાં કર્યા લગ્ન
આઝમગઢ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અત્રૌલિયા વિસ્તારમાં આવેલા મંદિર પરીસરમાં એક નવો જ ઇતિહાસ લખવામાં આવ્યો હતો. જ્યારે એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાના હિન્દુ પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી તેને પોતાનો જીવનસાથી બનાવ્યો હતો. મંદિર પરિસરમાં સાત ફેરા ફરી આ દંપતીને પરિવાર અને મહેમાનોએ સુખી લગ્ન જીવનના આશીર્વાદા આપ્યા હતા.અત્રૌલિયા વિસ્તારના […]
નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું
ઉત્તરપ્રદેશ શ્રાવણનો મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું મનાય છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. ત્યારે યુપીથી એક ખુબ જ આનંદિત કરી નાખે તેવા સમાચાર આવ્યા છે. દોહરીઘાટ કસ્બાના રામઘાટ પર શનિવારે ઘાઘરા નદીમાંથી ૫૦ કિલો વજનનું ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. […]
કૂતરાએ માલકીન પર હુમલો કર્યો અને મહિલાનું થયું મોત
ભુવનેશ્વર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પીટબુલ કૂતરાએ કરેલા હુમલામાં ૮૨ વર્ષીય મહિલાના મોતની ઘટનામાં તેનાં પુત્રએ ઘણા રહસ્યો ખોલ્યા. મૃતક મહિલાના પુત્ર અમિતે જણાવ્યું કે, પીટબુલ આક્રમક બિલકુલ નથી. તે હંમેશા તેની માતા સાથે રમતો. અમિતે જણાવ્યું કે ક્યારેક તે ડોરબેલ વાગવાથી ચિડાઈ જતો, જેના કારણે તે ઘણીવાર ગુસ્સે થતો હતો. કદાચ હુમલાનું કારણ આ […]
ઝારખંડમાં ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત મળશે વીજળી
ઝારખંડ ઝારખંડની કેબિનેટે રાજ્યમાં જૂની પેન્શન યોજનાને કેટલીક શરતો સાથે લાગૂ કરવા સાથે ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે વિકાસ આયુક્તની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. મંત્રીમંડળ સચિવ વંદના દાદેલે અહીં પત્રકારોને કહ્યું કે આ સમિતિ યોજના […]
એક્સપ્રેસ-વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત ઃ વડાપ્રધાન મોદી
ઉત્તરપ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૧૪,૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા. ૨૮ મહિનામાં બનીને તૈયાર થયેલા આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ દિલ્હીથી યુપીના ચિત્રકૂટનું અંતર ઘટીને […]
આગ્રાની આરબીએસ કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાઓની સુરક્ષા માટેનું જેકેટ બનાવ્યું
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ મહિલાઓની સુરક્ષા માટે શાનદાર કામ કરીને કમાલ કરી દીધી છે. આગ્રાની આરબીએસ કોલેજના ટેકનિકલ કેમ્પસની વિદ્યાર્થીનીઓએ એવું જેકેટ બનાવ્યું છે, જે મહિલાઓની સુરક્ષા માટે મહત્વનું હથિયાર માનવામાં આવે છે. આરબીએસ કોલેજના ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન વિભાગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓએ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘સેફ્ટી જેકેટ’ બનાવ્યું છે. આ સેફ્ટી જેકેટની ખાસ વાત […]
યુપીમાં પતિ અને જેઠાણીએ પરિણીતા પર ડીઝલ નાંખી સળગાવી દીધી
ઉત્તરપ્રદેશ યૂપીના બાંદા જિલ્લામા ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં પતિ અને જેઠાણીએ એક મહિલાને ડીઝલ નાંખીને જીવતી સળગાવી દીધી છે. જે પછી ગ્રામીણ અને પરિવારના લોકોએ મહિલાને તાત્કાલિક બાંદા હોસ્પિટલમાં પહોંચાડી હતી. જ્યાં આજે મહિલાની સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ઘટના પછી મહિલાના પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મરવાથી પહેલા મહિલાએ જે […]
ગોરખપુરની પરિણીતાએ પોતાના પતિ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે
ગોરખપુર ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની એક મહિલાએ તેના પતિ સામે બળાત્કાર, મારપીટ, દહેજ સહિત બળાત્કારનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. હ્લૈંઇમાં ચોંકાવનારો આરોપ એવો પણ છે કે પતિની સાથે તેનો મિત્ર પણ મહિલા પર બળાત્કાર ગુજારતો હતો. ખોરાબાર સ્ટેશનના પોલીસના જણાવ્યા મુજબ, જંગલ ચાવરી નામના […]
યુપીમાં ૬ વર્ષના માસૂમ બાળકની લાશ ટ્યુશન ટીચરના ઘરમાંથી મળી
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં દેવરિયા જિલ્લામાં એક બાળકના અપહરણ અને હત્યાના કેસમાં ટ્યૂશન ટીચરના જમાઈ અને પૌત્રની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ૬ વર્ષના માસૂમની લાશ ટીચરના ઘરમાંથી મળી હતી. પબજી ગેમ રમવાની લતમાં ડૂબેલા પૌત્રએ પોતાના દાદાને ફસાવવા માટે આ ખતરનાક કામને અંજામ આપ્યો હતો. જાેકે, પોલીસે ગણતરીની કલાકોમાં આ સમગ્ર કેસને […]










