જબલપુર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલો ૧૩ વર્ષના એક માસૂમ બાળક મામલો હાલ સામે આવ્યો છે કે જે આ મામલા વિષે જાણીને તમે પીગળી જશો. હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખેલો બાળક પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ હૃદયસ્પર્શી મામલો જબલપુર બદરિયા મેટ્રો હોસ્પિટલનું છે, જ્યાં એક જબલપુરના રાંઝી વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના એક માસૂમ બાળક ગંભીર […]
Uttar Pradesh
અયોધ્યાના સરયુમાં સ્નાન બાદ પતિએ પત્નીને ચુંબન કરતા લોકોએ માર માર્યો
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુમાં સ્નાન દરમિયાન પતિએ પત્નીને ચુંબન કરી લીધુ અને કેટલાક લોકોએ તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને હાલ મામલે તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કેટલાક લોકોએ દાવો કરતા કહ્યું હતું કે આ ઘટના મંગળવારે રામ કી પૌડીમાં ઘટી હતી પરંતુ હજુ […]
લખનઉના ૭૦ વર્ષિય ડોકટરને યુવતીએ ૧.૮૦ કરોડનો ચૂનો લગાવ્યો
લખ્નૌઉ લખનઉના ૭૦ વર્ષીય હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મુરાદાબાદની મોટી હોસ્પિટલમાં સેવા આપે છે. ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનું નિધન થયું હતું. ડૉક્ટરને ખૂબ જ એકલતા સતાવતી હતી. તેથી તેઓએ બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું હતું. આ માટે ડૉક્ટરે જાન્યુઆરીમાં લગ્ન માટે અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી. પીડિત ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નની જાહેરાત […]
ઉત્તરપ્રદેશનો ૧૨ વર્ષનો ધ્રુવ વિશ્વમાં યોગનો પ્રચાર કરે છે
ઉત્તરપ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત મહાસભામાં દુનિયાભરમાં યોગ દિવસ ઉજવવાનું આહ્વાન કર્યું હતું. પીએમ મોદીના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વીકાર કરી લેવાયો. માત્ર ત્રણ મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનની જાહેરાત કરવામાં આવી. બીજા જ વર્ષે ૨૦૧૫માં પ્રથમવાર વિશ્વ યોગ દિવસ દુનિયાભરમાં ઉજવાયો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીના પ્રસ્તાવને મંજૂરી મળ્યા […]
યુપીમાં માતાની હત્યા કરનાર સગીરે કહ્યું માતા બિલ્ડરને મળતી હતી…
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં લખનઉમાં થોડા દિવસ પહેલા ૧૬ વર્ષના સગીર પુત્રે માતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હવે આ કિસ્સામાં નવો ફણગો ફૂટ્યો છે. આ કેસમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થઈ છે. જેના કારણે આ હત્યાની રૂપરેખા ઘડાઈ હતી. આ ઘટનાના સગીર આરોપીની બાળ સુરક્ષા ગૃહની ટીમ […]
યુપી સરકાર પાસે બુલડોઝરની કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો
ઉત્તરપ્રદેશ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને જમિયત-ઉલેમા-એ-હિંદ અને અન્ય લોકોની અરજીઓ પર ૩ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજીમાં યુપી સત્તાવાળાઓને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના રાજ્યમાં મિલકતો પર કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલો હવે આવતા અઠવાડિયે સુનાવણી માટે આવશે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે યોગ્ય […]
ઉત્તરપ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો સુપ્રીમે ઈન્કાર કર્યો
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં બુલડોઝર દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી શકાય નહીં. કોર્ટે યુપી સરકારને આ મામલે ૩ દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. […]
ઉત્તરપ્રદેશમાં બોયફ્રેન્ડે આત્મહત્યા ન કરતા યુવતીએ કેસ કર્યો
પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નૈની બ્રિજ પર પહોંચીને ગર્લફ્રેન્ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્ડે કુદકો માર્યો ન હતો. આ જાેઈને યુવતીએ તરીને બહાર નીકળીને યુવક સામે કેસ નોંધાવ્યો હતો. ૩૨ વર્ષીય પરિણીત મહિલાને ૩૦ વર્ષના એક યુવકસાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ સંબંધમાં કડવાશ ત્યારે આવી જ્યારે યુવકને કોઈ વાત પર ગુસ્સો આવ્યો અને […]
ઉત્તરપ્રદેશના બંધ ઘરમાંથી દુર્ગંધ આવતા બે વ્યક્તિની લાશ મળી
યુપી ઉત્તર પ્રદેશના રામપુરના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે એક બંધ ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને દરવાજાે ખોલ્યો તો ઘરના એક રૂમમાં એક બાળક અને એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાનો મૃતદેહ ફાંસી પર લટકતો હતો, જ્યારે બાળકનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. લાશ લગભગ ત્રણ દિવસ […]
ટ્યુશન ટીચરના પ્રેમમાં પડેલી પુત્રીની પિતાએ ગુસ્સામાં કરી નાખી હત્યા
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ સગીર દીકરીની હત્યા કરી દીધી છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર હત્યા કરનાર પિતાની દીકરી તેના ટ્યુશન ટીચર સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ ટીચર ઘરે આવીને ટ્યુશન કરાવતો હતો. આ ઘટનાથી નારાજ થતા પિતાએ ગુસ્સામાં આવીને તમંચાથી દીકરીની હત્યા કરી દીધી […]




