Uttar Pradesh

યુપીમાં ભાભી સાથે અવૈધ સંબંધનો વિરોધ કરતા માતાને સગા પુત્રએ મારી નાંખી

ફતેહપુર ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલલાના બિંદકી કોતવાલી વિસ્તારના હસનપુર ગામની છે. બિંદકી કોતવાલીના સીઓ યોગેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પોલીસે ૬૦ વર્ષીય રામશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને […]

Uttar Pradesh

યુપીમાં પતિએ નારાજ પત્નીની માફી માંગી પિયરથી બોલાવી અને નાક કાપી નાખ્યું

ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના બહરાઇચના બેડનાપુરની રજની દેવી નામની મહિલા બેડનાપુરમાં વિદ્યુત વિભાગમાં કર્મચારી છે. રજનીનો પોતાનો પતિ જ્ઞાનદત્ત પાઠક સાથે ઝઘડો થયો હતો. આ કારણે નારાજ થઇને રજની પોતાના પિયર ચાલી ગઈ હતી. પિયર જતી રહેલી પત્નીને મનાવવા માટે પતિ ગયો હતો અને માફી માંગીને પાછી બોલાવી હતી. આ પછી વચ્ચે ટિકોરામોડ પાસે તેણે બે સાથીઓ […]

Uttar Pradesh

કાનપુર તોફાન કેસમાં અત્યાર સુધી ૩૫ લોકોની ધરપકડ

લખનૌઉ ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં તોફાનના મામલામાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાનું કનેક્શન હોવાની આશંકા છે. દેશમાં ઘણા તોફાનોની સાથે ઉપદ્રવના મામલામાં આ સંગઠનનું ષડયંત્ર રહે છે, આ કારણે કાનપુરની બબાલમાં તેનું ષડયંત્ર હોવાની આશંકા છે. કાનપુરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ, રેપિડ એક્શન ફોર્સની ટીમોએ તોફાનીઓ પર નિયંત્રણ મેળવી લીધુ […]

Uttar Pradesh

ગાઝિયાબાદની ૫ વર્ષની બાળકીમાં મંકીપોક્સના લક્ષણો મળ્યા

ગાઝિયાબાદ ગાઝીયાબાદ રાજનગરના હર્ષ ઇએનટી ક્લિનિકમાં શુક્રવારે પાંચ વર્ષની બાળકીને કાનના પડદાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકીએ શરીર પર ખંજવાળ અને ફોલ્લીઓની ફરિયાદ કરી હતી. પાંચ વર્ષની બાળકીમાં મંકીપોક્સ જેવા લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ટીમ સાથે ક્લિનિક પર પહોંચ્યા પછી, જિલ્લા સર્વેલન્સ અધિકારી આરકે ગુપ્તાએ મંકી […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં બિરલા ૪૦ હજાર અને અદાણી ૭૦ હજાર કરોડનું રોકાણ કરશે

લખ્નૌઉ ઉત્તર પ્રદેશમાં જાણે ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખજાનો ખોલી નાખ્યો હોય તેવું જણાય છે. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની થ્રી દરમિયાન કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નિરંજન હીરાનંદાની સહિત અનેક ઉદ્યોગપતિઓએ રોકાણ સંદર્ભે મહત્વની જાહેરાતો કરી. જેના કારણે રોજગારીની પણ મોટી તકો ઊભી થવાની શક્યતા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે તેઓ યુપીમાં […]

Uttar Pradesh

યુપી જ ૨૧મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે ઃ વડાપ્રધાન મોદી

લખ્નૌઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે છે. લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં તેમણે યુપી ઈન્વેસ્ટર્સસમિટની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩.૦નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. તે પહેલા પીએમ મોદીએ ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ફોટો ગેલેરી પણ નીહાળી. આ કાર્યક્રમમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. સેરેમનીમાં ઉદ્યોગમંત્રી નંદગોપાલ […]

Uttar Pradesh

રામ મંદિર વિસ્તારમાં દારૂ અને માંસની દુકાનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અયોધ્યા અયોધ્યા ધામમાં ક્યાંય પણ દારૂ કે માંસનું વેચાણ નહીં થાય. યોગી સરકારે પહેલેથી જ કહ્યું હતું કે, મથુરા-વૃંદાવન હોય કે અયોધ્યા, ધાર્મિક વિસ્તારોની આસપાસના વિસ્તારમાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ સંદર્ભમાં હવે ઉત્તર પ્રદેશના આબકારી વિભાગે અયોધ્યામાં દારૂબંધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આબકારી પ્રધાન નીતિન અગ્રવાલે અયોધ્યામાં પહેલેથી જ અસ્તિત્વમાં […]

Uttar Pradesh

રેલવે મંત્રાલયે જાહેર કર્યો ભયાનક વિડિયો કે જેમાં રેલવે પોલીસે બચાવ્યો છે મહિલાનો જીવ

ઉત્તરપ્રદેશ નજર હટી, દુર્ઘટના ઘટી. ઘણીવાર આપણે આ પંચલાઈન ક્યાંક વાંચીએ છીએ પરંતુ ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. પછી ભલે તે રસ્તો ક્રોસ કરવાની વાત હોય કે ટ્રેનમાં ચઢવાની. આનો ભોગ ઘણી વખત મૃત્યુની કિંમત ચૂકવીને ચુકવવો પડે છે. પરંતુ ક્યારેક ભગવાનની કૃપા એવી થાય છે કે મૃત્યુના મુખમાં ગયા પછી પણ વ્યક્તિ […]

Uttar Pradesh

પત્નીને ખુશ કરવા પુત્રએ માતા પર લાકડી અને તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો અને માર માર્યો

ઉત્તરપ્રદેશ ખરેખર આવી ઘટનાથી તો લાગે છે કે ઘોર કળિયુગ સાબિત કરી દીધો છે અને આવો કોઈ કિસ્સો સાંભળવા મળશે તેવું કોઈ દિવસ કોઈએ નહિ વિચાર્યું હોય અને આવા કિસ્સાઓ તો કોઈ દિવસ વિચાર્યા જ નહોતા. આ કિસ્સો કોઈ બહારના દેશ નો નથી આપણા ભારત દેશ ના ઉત્તરપ્રદેશ નો છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં પત્નીને […]

Uttar Pradesh

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી ઃ મુખ્યમંત્રી યોગી

ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથે ભાજપ નેતૃત્વની કેન્દ્ર સરકારના ૮ વર્ષના સફળ કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આ પરિકલ્પનાને સાકાર કરતા આપણે બધા જાેઈ રહ્યાં છીએ. આજે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાની ચર્ચા થઈ રહી હતી. વિપક્ષ નેતા કહી રહ્યાં કે આ સમાજવાદ છે. સારૂ છે કે ઓછા સમાજવાદના બહાને તેમણે […]