વારાણસી વારાણસીનો જ્ઞાનવાપી કેસ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જ્યાં લોકો બાબા વિશ્વનાથ ધામ પાસે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આ જ પરિસરમાંથી શ્રૃંગાર ગૌરી પૂજાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો થોડા સમય પહેલાનો છે જેમાં પૂજારી પૂજા પહેલા સફાઈ કરતા જાેવા મળે છે. આ એ જ જગ્યા છે જ્યાં દેશના […]
Uttar Pradesh
પાલતુ કૂતરાની વાર્ષિક પુણ્યતિથીએ ૧૦૦થી વધુ સ્ટ્રીટ ડોગને બોલાવ્યા
વારાણસી કોઈ પોતાના પાલતુ જાનવરની વાર્ષિક પુર્ણ્યતિથી પણ મનાવતું હોય. હૂગલીના ચંદનનગરના ધોષ દાસ્તિદારના પરિવારે તેમના પાલતુ પ્રાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી મનાવી હતી. આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસંગે ૧૦૦ જેટલા મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાેકે આ મહેમાનો કોઈ પરિવારજનો કે કુટુંબના લોકો નહીં પણ સ્ટ્રીટ ડોગ હતા. આ પ્રસંગે ૧૦૦ જેટલા […]
જ્ઞાનવાપીના વઝુખાનાનો નવા વિડીયો વાયરલ થયો
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદમાં હાલમાં જ સરવે હાથ ધરાયો અને સરવેના ત્રીજા અને અંતિમ દિવસે મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. હિન્દુ પક્ષનો એવો દાવો છે કે સરવે અને વીડિયોગ્રાફીથી આશા કરતા પણ વધુ પુરાવા મળી આવ્યા છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષે પણ દાવો કર્યો છે કે એવું કઈ મળ્યું નથી. જે […]
મોંઘવારીથી લોકોનું ધ્યાન ભટકાવવા જ્ઞાનવાપી જેવા મુદ્દા ઉભા કરે છે ઃ અખિલેશ
જ્ઞાનવાપી એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી તો પહેલા જ હિન્દુ પક્ષના દાવાને નકારી ચુક્યા છે. હવે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ કે, જરૂરી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યાં છે. સપા નેતાએ કહ્યુ કે જ્ઞાનવાપી જેવા મુદ્દાને ઇરાદાપૂર્વક ભાજપ અને […]
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા જ્ઞાનવાપી મામલે હિન્દુઓને રોકવા માટે પ્લાન બનાવ્યો
વારાણસી મુસ્લિમ સંગઠન છૈંસ્ઁન્મ્ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠકમાં એવો ર્નિણય લેવાયો છે કે આ તમામ મામલા હાલ કોર્ટમાં હોવાના કારણે બોર્ડની લિગલ સમિતિ મુસ્લિમ પક્ષને કેસ લડવા માટે શક્ય તમામ મદદ કરશે. આ બેઠકમાં એવો પણ ર્નિણય લેવાયો કે ૧૯૯૧ના વર્શિપ એક્ટ પર બોર્ડની ટીમ કેન્દ્ર સરકાર અને વિભિન્ન રાજકીય પક્ષોના સ્ટેન્ડ પણ […]
જ્ઞાનવાપી મામલામાં મહત્વનો આદેશ આપતા અજયકુમાર મિશ્રાને કમિશનર પદેથી હટાવી દીધા
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે વારાણસી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કમિશનરે સર્વે રિપોર્ટ જમા કરવવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપી દીધો છે. તો કોર્ટે મોટો ર્નિણય કરતા કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. તેમના પર મીડિયામાં જાણકારી લીક કરવાનો આરોપ હતો. તો મુસ્લિમ પક્ષે પણ અજય મિશ્રાને હટાવવાની માંગ […]
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યુ ત્યાનો જૂનો વિડીયો વાયરલ થયો
વારાણસી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને મોટો બખેડો જાેવા મળી રહ્યો છે. મસ્જિદની અંદરના સરવેનું કામ ગઈ કાલે પૂરું થઈ ગયું. રિપોર્ટ આજે રજૂ કરવાનો હતો પરંતુ હજુ તૈયાર થયો ન હોવાથી આજે રજૂ થઈ શકશે નહીં. આ બધી બબાલ વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જે ભાગમાંથી શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરાયો તે વુજુખાનાનો એક વીડિયો […]
જ્ઞાનવાપી મસ્જિદમાં ચોથું તાળુ ખોલી ગુંબજ અને દિવાલોનો સર્વે
વારાણસી વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ વાદી અને પ્રતિવાદીઓ અને વકીલો મસ્જિદ પરિસરમાં પહોંચી ગયા છે. કોર્ટ કમિશનર પણ મસ્જિદની અંદર પહોંચી ગયા છે. એડવોકેટ કમિશનર વિશાલ સિંહે જણાવ્યું છે કે સર્વેની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. વાદી અને પ્રતિવાદી બધા આમાં સહકાર આપી રહ્યા છે, કોઈપણ પ્રકારનો અવરોધ […]
યુપીના મદરેસામાં રાષ્ટ્રગાન ફરજીયાત કરાયું
લખનઉ ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો ર્નિણય કર્યો છે. સરકારે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો માટે રાષ્ટ્રગાન ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે મદરેસાઓમાં દરરોજ જન-ગણ-મન ગાવાનું ફરજીયાત કરી દીધુ છે. સરકારના આ ર્નિણય પર મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. મૌલાનાઓએ કહ્યુ કે, મદરેસાઓમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રગાન ગાવામાં આવે […]
જ્ઞાનવાપી મસ્જિદની ૧૭મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ
ઉત્તરપ્રદેશ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો ર્નિણય જણાવ્યો. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવવાની ના પાડી દીધી. કોર્ટે તેમની સાથે બે અન્ય વકીલને પણ સર્વે કમિટીમાં સામેલ […]








