Uttar Pradesh

૨૫ માર્ચે મોદી અને અમિત શાહની હાજરીમાં યોગી મુખ્યમંત્રીના શપથ લેશે

લખનઉ ઉત્તરપ્રદેશનાં સીએમ યોગીનો બીજાે શપથ ગ્રહણ સમારોહ ૨૫ માર્ચના રોજ શહીદ પથ ખાતેનાં ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. સમારોહમાં મંત્રીમંડળમાં મહિલાઓ અને યુવાનોને વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે લગભગ ૪ વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત […]

Uttar Pradesh

રામમંદિરના પરિસરમાં એક સાથે ૨ લાખ શ્રદ્ધાળુઓ રહી શકશે ઃ ચંપત રાય

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સમીક્ષા માટે ચાલી રહેલી બે દિવસીય બેઠક બુધવારે બીજા દિવસે પૂર્ણ થઈ. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકના સમાપન પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે સમિતિ રામ મંદિરના નિર્માણની સાથે તીર્થયાત્રીઓની સુવિધાઓ પર […]

Uttar Pradesh

યુપીમાં પણ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ કરમુક્ત બની

ઉત્તરપ્રદેશ જમ્મુ-કાશ્મીર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને દેશભરમાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ, ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે. આ એપિસોડમાં યુપીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાર્યપાલક મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ માટે સૂચનાઓ જારી કરી છે. તમને જણાવી દઈએ કે, […]

Uttar Pradesh

દિલ્હીથી પરત ફરતા જ યુપીની રાજધાનીમાં મુખ્યમંત્રી યોગીની બેઠક

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીની બે દિવસીય મુલાકાત પૂરી કરીને રાજધાની લખનૌ પરત ફર્યા હતા. તેમની ૨ દિવસીય મુલાકાત દરમિયાન, સીએમ યોગીએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત યોગીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને ભાજપના […]

Uttar Pradesh

ફિરોઝાબાદમાં મહિલા સાથે અશ્લિલ હરકત કરતા પોલીસકર્મીને જાહેરમાં ફટકાર્યો

ફિરોઝાબાદ ઉત્તર પ્રદેશમાં એક પોલીસકર્મીને ગામની મહિલાઓએ જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. ફિરોઝાબાદમાં તહેનાત એક પોલીસકર્મી પર આરોપ છે કે, તે સ્થાનિક મહિલા સાથે અશ્લીલ વાતો કરતો હતો. એટલું જ નહીં તે પોલીસકર્મી રાત્રે મહિલાના ઘરની બહાર હોર્ન વગાડીને હેરાન પણ કરતો હતો. જેને લીધે ગામની મહિલાઓએ નશામાં ધૂત પોલીસકર્મીને જાહેરમાં માર્યો હતો. […]

Uttar Pradesh

ઉત્તરાખંડમાં પ્રહલાદ જાેશી ભાજપની જીતના હીરો બન્યા

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડમાં ચૂંટણી જીતવામાં ભાજપ સંગઠનની એકતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં, ચૂંટણી પહેલા જ ઉત્તરાખંડના રાજકારણમાં પક્ષપલટાની શરૂઆત થઈ ગઈ હતી. સાથે જ ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં પણ બળવો જાેવા મળ્યો હતો. જે અંતર્ગત અનેક આગેવાનોએ બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી હતી, પરંતુ આ બળવાને અવગણીને ભાજપે સંગઠનની એકતા જાળવી રાખી હતી. પાર્ટીના અધિકારીઓના […]

Uttar Pradesh

જનતા નારાજ છે, કંઈક અસર તો દેખાશે ઃ રાકેશ ટિકૈત

યુપી યુપી સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ત્યારે વિવિધ પાર્ટીઓએ તેમની જીતના દાવા કર્યા છે. યુપીના શરૂઆતના રુઝાનમાં બીજેપીએ સપાની સરખામણીએ જીત મેળવી લીધી છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નામ લીધા વગર બીજેપી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે જનતા તેમનાથી […]

Uttar Pradesh

લખનઉથી ગોરખપુર સુધી બીજેપીની ધમાકેદાર ઉજવણી

ગોરખપુર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ેંઁમાં યોગીનું સત્તા ઉપર પુનરાગમન થઈ રહ્યું છે કે અખિલેશ સત્તાના સૂત્રો સંભાળશે તે અંગે થોડીવારમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ સાથે ઉત્તર પ્રદેશ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ, પંજાબ,મણિપુરમાં પણ પરિણામો આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઈફસ્ને જીઁએ અનેક પ્રશ્નો સર્જ્‌યા હતા. આ સ્થિતિને જાેતા મતગણતરી […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં મતગણતરી પહેલા ઈવીએમ પર હોબાળો શરૂ

ઉતરપ્રદેશ યુપી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ સ્થાનિક ઉમેદવારોને જાણ કર્યા વિના તેને લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે અખિલેશ યાદવના આરોપોને સ્પષ્ટપણે […]

Uttar Pradesh

મહિલાઓ માટે રાજકારણમાં ઉત્તરપ્રદેશે પ્રાધાન્ય આપ્યું છે આઝાદી પછી સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા

ઉત્તરપ્રદેશ દેશના રાજકીય પ્રભાવની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશનું મહત્ત્વનું સ્થાન છે અને આ રાજ્યે આપણને પ્રથમ વડાપ્રધાનથી લઈને વર્તમાન વડાપ્રધાન સુધીના એકંદરે સૌથી વધુ વડાપ્રધાનો આપ્યા છે. મહિલા દિવસ પર અમે તમને જણાવીશુ કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાંથી તે ૮ રેકોર્ડ જે મહિલાઓએ બનાવ્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરી છે. દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ થઈ […]