Uttar Pradesh

યુપીમાં કોરોનાની અસર ઓછી થતાં નાઈટ કર્ફયુ ખતમની જાહેરાત

લખનઉં દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી ઓછા થઈ રહ્યા હતા. મોતના આંકડાઓમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો, કોરોના સંક્રમણ દર પણ ઘણો નીચે જઈ રહ્યો હતો. જ્યારે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો હતો. કોરોનાની ત્રીજી લહેર કમજાેર પડતા જ રાજ્ય સરકારે ઘણા પ્રતિબંધોને હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ […]

Uttar Pradesh

યુપી ચુંટણીમાં ભાજપે અન્ય રાજ્યોની મહિલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા

ઉતરપ્રદેશ ભાજપ દ્વારા અન્ય રાજ્યોની મહિલા કાર્યકરોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. આ મહિલાઓ ઘરે-ઘરે મહિલાઓને મળી રહી છે અને તેમની સાથે વાત કરી રહી છે. રાજસ્થાન, હરિયાણા, ભોપાલ, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશથી પાર્ટીની મહિલા કાર્યકરો ૧૦ ફેબ્રુઆરીએ લખનૌ પહોંચી હતી. તેના આગમન પછી તે ૧૫ દિવસ સુધી અભિયાન ચાલુ રાખશે. લખનૌની પાંચ વિધાનસભા […]

Uttar Pradesh

યુપીમાં પીઠીની વિધિમાં નાચતી મહિલાઓ કૂવામાં પડતા ૧૩ના મોત

કુશીનગર ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પીઠીની વિધિમાં કૂવાની પૂજા દરમિયાન મહિલાઓ રાતે ગાતાં-નાચતાં પીઠીની વિધિ-મટીકોડવા માટે નીકળી હતી. રસ્તામાં પણ મહિલાઓએ ખૂબ ડાન્સ કર્યો. તેમની સાથે બાળકો પણ ડાન્સ કરતાં હતાં. અમારા ત્યાં છોકરાના ઘરની મહિલાઓ લગ્નની વિધિમાં ગામમાં મંદિર-કૂવા જેવાં મહત્ત્વનાં સ્થાનોની પણ પૂજા કરે છે, જેથી છોકરાની જાન કોઈપણ અવરોધ વગર જઈ શકે અને વહુને […]

Uttar Pradesh

એવું કોઈ ગામ નથી જ્યાં યુપી-બિહારના ભાઈ ન હોય ઃ વડાપ્રધાન

અબોહર ગઈકાલે પંજાબમાં પ્રચાર સમયે પંજાબના સીએમ ચન્નીએ કહ્યું હતું કે પંજાબ પંજાબીઓનું છે….અહીં કોઈ જ રાજનીતિ નહીં મળે. આ તો બહારથી આવે છે….તેમણે પંજાબિયત શીખવો. આ અંગે ચન્ની માઈક લઈ કહે છે કે ેંઁના ભૈયા, બિહારના ભૈયા, દિલ્હીના ભૈયા અહીં રાજ કરી શકે. જ્યારે ચન્ની આ વાક્ય બોલી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેલાં પ્રિયંકા […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં ટ્રેકમેનને રજા ન મળતાં આત્મહત્યા કરી તેનો વિડીયો વાયરલ

કાનપુર ઉત્તરપ્રદેશના ફતેહપુરના ભટ્ટપુરવામાં ૩૩ વર્ષીય રમેશ કુમાર યાદવ નામનો શખ્સ રહે છે. જે રેલવે સ્ટેશન પર ટ્રેક મેનનો કામ કરતો હતો. મંગળવારના રોજ રમેશ કુમારના સાળાની તિલકની વિધિ હતી અને ૧૯ ફેબ્રુઆરીએ લગ્ન હતા. લગ્નમાં જવા માટે રમેશે પોતાના ઈન્ચાર્જ સીકે તિવારી પાસે રજા માંગી હતી. પરંતુ તેને રજા આપવામાં આવી ન હતી. આ […]

Uttar Pradesh

કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો

ઉત્તર પ્રદેશની કરહલ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. કાફલા પર હુમલાની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા જ હુમલાખોર ભાગી ગયા હતા. મૈનપુરી પોલીસે આ અંગે ટ્‌વીટ કર્યું કે ‘કેન્દ્રીય મંત્રી એસપી બઘેલના કાફલા પર અટ્ટીકુલ્લાપુર […]

Uttar Pradesh

આઝમખાન ચોક્કસપણે નિર્દોષ સાબિત થશે તેમની સાથે અન્યાય થયો ઃ ઓવૈસી

ઉતરપ્રદેશ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપની સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તે જ સમયે, ઓવૈસીએ આઝમ ખાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે, તે ચોક્કસપણે નિર્દોષ ઠરશે. અસદુદ્દીન ઓવૈસીએ અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ મુસ્લિમ મહિલાઓનું સશક્તિકરણ નથી ઈચ્છતા. હું […]

Uttar Pradesh

યુપીમાં બીજા તબક્કાની ચુંટણીની ધરખમ તૈયારીઓ ચાલુ

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ તેની પીક પર છે. આ વખતે યુપીમાં ૪૦૩ સીટ માટે ૭ તબક્કામાં મતદાન થવાનું છે. જે અંતર્ગત ૧૦ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં ૫૮ બેઠક પર મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ બીજા તબક્કા પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૯ જિલ્લાઓમાં મતદાનની […]

Uttar Pradesh

યુપીમાં પહેલા તબક્કાનું મતદાન ૬૦.૧૭ ટકા નોંધાયું

યુપીના ૧૧ જિલ્લાઓમાં ૫૮ બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી ૫૭.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. સાંજે ૫ વાગ્યા સુધી બાગપતમાં ૬૧.૩૦ ટકા અને મથુરામાં ૫૮.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ આરએલડીના વડા જયંત ચૌધરી વોટ આપવા પહોંચી શક્યા ન હતા. મતદાન દરમિયાન શામલીમાં નકલી મતદાનને લઈને હંગામો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. […]

Uttar Pradesh

જ્યંત ચૌધરી લોકોને મતદાનની અપીલ કરે પોતે નહીં કરે મતદાન

ઉતરપ્રદેશ આરએલડી પ્રમુખ જયંત ચૌધરી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે ચૂંટણી પ્રવાસ પર બિજનૌરમાં છે અને આવી સ્થિતિમાં તેમનું મતદાન કરવું શક્ય નથી. આ પછી એ ચર્ચાએ જાેર પકડ્યું છે કે લોકોને વોટ કરવાની અપીલ કરનાર જયંત ચૌધરી પોતે વોટિંગ પ્રક્રિયાથી દૂર છે. જયંત ચૌધરી હાલમાં બિજનૌરમાં છે અને […]