Uttar Pradesh

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ૧૫૬ ઉમેદવાર પોલીસના ચોપડે ગુનેગાર

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં ૫૮ બેઠક પર મતદાન માટે ૧૦,૭૬૬ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ મતદાન વખતે ધ્યાન રાખવા માટે ૪૮ સામાન્ય નિરીક્ષક, ૮ પોલીસ નિરીક્ષક અને ૧૯ ખર્ચ નિરીક્ષક રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૧૭૫ સેક્ટર મેજીસ્ટ્રેટ , ૨૮૪ […]

Uttar Pradesh

મતદારો તમે ચુકશો તો પ વર્ષની મહેનત પાણીમાં જશે ઃ મુખ્યમંત્રી યોગી

ઉતરપ્રદેશ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાનને લઈને તમામ લોકોને અપીલ કરી છે. સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કહ્યું છે આજે લોકતંત્રના મહાયજ્ઞનું પ્રથમ ચરણ છે. તમે લોકોને વોટની આહુતિ વિના આ અનુષ્ઠાન પૂરું નહીં થઈ શકો. તમારો એક વોટ અપરાધમુક્ત, ભયમુક્ત સંકલ્પને મજબૂત કરશે. દંગામુક્ત યૂપીના સંકલ્પને મજબૂતી મળશે. આ કારણે પહેલા મતદાન પછી જળપાન, પછી […]

Uttar Pradesh

પટનાના ખાન સરને પોલીસે રાજય ન છોડવાની સૂચના આપી

લખીમપુર ઇઇમ્-દ્ગ્‌ઁઝ્ર પરિણામ અને પરીક્ષા બાદ થયેલી બબાલ મામલે પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેમની પૂછપરછ કર્યા બાદ નોટિસ પર સહી કરીને તેને જવા દીધા હતા. આ સાથે પોલીસે ખાન સરને ઘણી સૂચનાઓ પણ આપી છે. પોલીસે ખાન સરને કહ્યું કે, જ્યાં સુધી આ મામલે સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી તે […]

Uttar Pradesh

આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે લખીમપુર હિંસા કેસમાં જામીન આપ્યા

લખીમપુર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ચૂંટણીના માહોલમાં આશિષ મિશ્રાને જામીન મળતાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું આનો ફાયદો કોઈ પક્ષને થશે. ગયા વર્ષે ૩ ઓક્ટોબરે તિકોનિયા નિગાસન વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના આકરા નિવેદન અને ત્રણ નવા કૃષિ કાયદાઓ […]

Uttar Pradesh

યુપી ચુંટણીમાં ભાજપે છોકરીઓને સ્કૂટી અને દરેક ઘરમાં એક નોકરીનું વચન

યુએન યુપી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણી માટે લખનૌમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ બહાર પાડ્યો. ગૃહમંત્રી અમિત શાહ, પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો.ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ છે. વિપક્ષની જેમ […]

Uttar Pradesh

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી સોનિયા ગાંધીનું નામ નહીં

ઉતરપ્રદેશ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ નથી. જ્યારે આ તબક્કામાં કોંગ્રેસનો ગઢ ગણાતા રાયબરેલીની વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. સોનિયા ગાંધી પણ રાયબરેલીથી સાંસદ છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ વિચિત્ર છે કે તે સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી. યુપીમાં ૨૩ ફેબ્રુઆરીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. આ તબક્કામાં ૬૦ […]

Uttar Pradesh

યોગી સરકારમાં ભત્રીજાવાદથી છુટકારો મળ્યો ઃ વડાપ્રધાન

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા નેતાઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સતત પ્રચાર કરી રહ્યા છે. જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે અને લોકોને પોતાના પક્ષમાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી પર […]

Uttar Pradesh

ઓવૈસી પર ગોળીબારના આરોપીએ પોલીસને પોતાના નિવેદન આપ્યા

  ઉતરપ્રદેશ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓના નિવેદન નોંધ્યા છે. નિવેદનમાં, આરોપીઓએ જણાવ્યું હતું કે લોકોની ભીડને કારણે તેઓએ ત્રણ વખત હુમલો ટાળ્યો હતો. ઓવૈસીની કાર પર ગુરુવારે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ મેરઠથી દિલ્હી આવી રહ્યા હતા. આ પછી પોલીસે સચિન શર્મા અને શુભમની ધરપકડ કરી હતી. એફઆઈઆર મુજબ, આરોપીએ […]

Uttar Pradesh

૨૦૨૩માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે

ઉતરપ્રદેશ રામ મંદિરના પરિસરને અભેદ્ય કિલ્લામાં બદલવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, રામજન્મભૂમિ સંકુલની સાથે સમગ્ર અયોધ્યા ધામને અત્યાધુનિક સુરક્ષા સાધનોથી સજ્જ કરવામાં આવશે. આ દરમિયાન, જન્મભૂમિ સંકુલમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ કાર્યકાળ પ્રમાણે ચાલી રહી છે. […]

Uttar Pradesh

સીએમ યોગી અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી

  ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા હલચલ મચી જવા પામી છે. લેડી ડોન નામના ટિ્‌વટર હેન્ડલ પરથી એક પછી એક ટ્‌વીટમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ મરી જશે. એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે […]