ઉત્તરપ્રદેશ માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ ૫૪ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં છઠ્ઠા તબક્કામાં જ્યાં ચૂંટણી થવાની છે તે બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. માયાવતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ખ્વાજા શમસુદ્દીનને મેદાનમાં ઉતાર્યા છે. ગોરખપુર સદરથી સીએમ યોગી સામે મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડશે. એટલે કે આ સીટ પર […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશ ચુંટણીમાં કોંગ્રેસે ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બરનો સમાવેશ થતો નથી. મનમોહન સિંહ, સોનિયા ગાંધીના નામ ગાયબ છે પરંતુ આઝાદ આ સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ છે. આ સાથે પૂર્વ ભારતીય કેપ્ટન અઝહર પણ આ યાદીમાં સામેલ છે. રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને […]
અભિનેત્રી કંગના રનૌત બિગ બોસ જેવો શો કરશે
ઉત્તરપ્રદેશ અભિનેત્રી કંગના રનૌત તેના અભિનયની સાથે સાથે કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ જાણીતી છે. તે હંમેશા તેના નિવેદનો અને ઓનલાઈન પોસ્ટ્સ માટે હેડલાઈનમાં રહે છે. અભિનેત્રી ફરી એકવાર એ જ માર્ગ પર છે અને આ વખતે તે છઙ્મં બાલાજી અને સ્ઠ પ્લેયરના શો ‘લોક અપઃ બદસ જેલ, અત્યાત્રી ખેલ’ સાથે ‘બિગ બોસ‘નું પોતાનું વર્ઝન […]
અભિનેતા અભિષેક બચ્ચન પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવ્યો
ઉત્તરપ્રદેશ અભિષેક બચ્ચન પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના પિતા અમિતાભ અને માતા જયાના પગલે ચાલીને અભિષેકે અભિનયમાં પોતાનો હાથ અજમાવ્યો. જાેકે તે ક્યારેય સફળ અભિનેતાનો દરજ્જાે પ્રાપ્ત કરી શક્યો નહીં. સુપરહીરોનો પુત્ર હોવાને કારણે લોકોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ તેનો સંઘર્ષ બહારના વ્યક્તિ જેવો રહ્યો છે. આજે અભિનેતાના જન્મદિવસના ખાસ અવસર […]
ઉત્તરપ્રદેશના રામપુરમાં ટ્રકમાં કાર ઘુસી જતાં પાંચના મોત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. કારમાં સવાર તમામ ૬ લોકો યુપી-ઉત્તરાખંડ બોર્ડર પર સ્થિત સ્વાર શહેરમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને મુરાદાબાદમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કાર બેકાબૂ થઈને આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને […]
અમતિ શાહની હાજરીમાં યોગી આદિત્યનાથે ગોરખપુરથી નામાંકન ભર્યું
ઉત્તરપ્રદેશ ગોરખપુરમાં યોગી આદિત્યનાથના નામાંકન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં આજે ફરી એકવાર ભાજપ ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ ત્રણેય ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની જનતાએ મોદીના નેતૃત્વમાં યુપીના વિકાસનો માર્ગ તૈયાર કરીને જંગી બહુમતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું […]
ઓવૈસી પર હુમલો કરનાર બંને આરોપીને યુપી પોલીસે પકડી લીધા
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં ગુરુવારે છૈંસ્ૈંસ્ના વડા અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. બંને આરોપીઓની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઓવૈસીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે અમે બધા સુરક્ષિત છીએ. સાંસદ ઓવૈસીએ કહ્યું […]
યુપીના નેતા સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાત ખોટી ઃ યુપી પોલીસ
ઉતરપ્રદેશ ઉતરપ્રદેશ પોલીસે સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાતને નકારી કાઢી છે. એસએસપી અજય કુમારે જણાવ્યું કે, એક માથાભારે યુવક સલ્ફાનું પેકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવાનનો આરોપ છે કે સિદ્ધાર્થનાથ સિંહે તેમનું કામ કર્યું નથી. તેણે બ્લેડ વડે સલ્ફાનું પેકેટ ફાડી નાખ્યું અને ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની ધમકી આપી. આ દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. […]
પરમબીરસિંહ જ મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા કેસનો માસ્ટરમાઈન્ડ ઃ અનિલ દેશમુખ
ઉતરપ્રદેશ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે પરમબીર સિંહ દ્વારા તેમની પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા અને ખોટા છે. તેમને કહ્યું કે પરમબીર સિંહ અને સચિન વાજે ખુબ નજીક હતા. દેશમુખે ઈડીને જણાવ્યું કે સિંહ જબરદસ્તીથી વસૂલીનું કામ સચિન વાજેને આપતા હતા. મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો […]
પિતા વગરની દીકરીને પ્રિયંકા ગાંધી પરેશાન કરે છે ઃ અદિતિસિંહ
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં અદિતિ સિંહે કહ્યું કે પ્રિયંકા પિતા વગરની પુત્રીને પરેશાન કરી રહ્યા છે. અદિતિ સિંહે આરોપ લગાવ્યો છે કે પ્રિયંકા ગાંધીએ તેમના પતિ પર મારા વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કર્યું હતું, તો તેમને ટિકિટ આપવામાં આવશે. લડકી હું લડ શકતી હુંના કોંગ્રેસના સૂત્ર પર કટાક્ષ કરતા અદિતિ સિંહે કહ્યું કે હું […]








